ગપ્પા

આપણે નાના હતાં ત્યારે એક જોડખનું બહુ ગાતા,

પપ્પા રે પપ્પા
માર્યા કરે ગપ્પા
ગુસ્સે થઇ ત્યારે
મારી દે બે ધબ્બા.

બસ આ પપ્પા ના ધબ્બા બંધ થયા
અને બંધ થયા પેલાં લાંબા લાંબા ગપ્પા

જીવન ખુબજ ફાસ્ટ થઇ ગયું છે
મોબાઇલ ,ઇન્ટરનેટ અને ૩જી, ૪જીએ બધ્ધાને બીઝી કરી નાંખ્યા .
આ રોજિંદી જીવંત રહેવાની જદ્દોજહદમાં પેલાં બીચારા ગપ્પા ક્યાંક ખોવાઈ ગયા ....

એમજ ,કંઈપણ ગામના ટપ્પાતોડકા, જ્ઞાનવર્ધક ,
ઓટલાપર બેસીને કે
ગામના પાદરે ચબુતરાની નીચે કે
ઉનાળામાં વાડામાં ખાટલાપર કેટલા ગપ્પા મરાતા.
વિલુપ્ત પ્રજાતિઓમાં આ ગપ્પા નું નામ મોખરે આવશે.
હવેની આ ઇલેક્ટ્રિક પંચાતમાં આપણા જુના અને માનીતા ગપ્પા ખોવાઈ ગયા.

છાપામાં જાહેરાત આપવાનું મન થાય છે.

ગપ્પાભાઈ ખોવાણાં છે .
સ્વભાવે રમૂજી અને ખુશખુશાલ,
અમારા સુખદુઃખના સાક્ષી,
રંગ - રંગબેરંગી
ઉંમર - એમતો અમર છે
લંબાઈ - અવિરત એ લાંબા લાંબા ગપ્પા માર્યા છે લોકોએ.
હાલમાં ગૂમ છે.
નાસીપાસ થઈને ક્યાંક ચાલ્યા ગયા છે.
એમના વગર બધા ખુશ છે એવું એમને લાગે છે અને લોકોને પણ !
માથા મોબાઈલમાં ઢાળી અને પટ પટ આંગળીઓ ચલાવતાં માણસો કંટાળશે, થાકશે અને ખુશ થવા લાફ્ટર કલ્બમાં જોડાશે ...
મનોવૈજ્ઞાનિક ને મળશે નહીતો
નહીતો.....
ઉપર થી કુદશે
લોકોની ભીડ પર ટ્રકો ચલાવશે
આતંક ફેલાવશે
અને અંતે
સંહારશે ઇશવરના સર્જન ને
કારણ .......
ગપ્પા હવે વિલુપ્ત થયા છે અને સહુને ખુબજ ખુશ રેહવાની આદત પડી ગયી છે .
ફેસબૂક ર સ્ટેટ્સ ઉપલોડ કરીને
મોટીવેટિંગ મેસેજ વોટ્સપ પાર મોકલીને
મુખૌટા પહેરીને ....
સહુ ખુબજ ખુશ છે
પણ અંદર સળવળાટ છે
કોઈ તો સાંભળે
પણ કેવી રીતે ???
ગપ્પા તો ગૂમ છે.

Views: 77

Blog Posts

Keep under control

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:27am 0 Comments

Keep under control

Wednesday,23rd January 2019

 

Patience is the key

that is needed in the journey

in life, you observe at the critical moment

it shall pay you rich dividend

 

patience and anger

both are of opposite nature

but if both are employed

you shall never be…

Continue

Make life golden

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:20am 0 Comments

Make life golden 

​​​​​​​Wednesday.23rd January 2019

 …

Continue

Set or rise

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:17am 0 Comments

Set or rise
Wednesday,23rd January 2019
 
Whether it is sunrise or sunset…
Continue

Reflect in verses

Posted by Hasmukh amathalal mehta on January 22, 2019 at 4:08pm 0 Comments

Reflect in verses

Tuesday,22nd January 2019

 …

Continue

Grant of place

Posted by Hasmukh amathalal mehta on January 22, 2019 at 3:53pm 0 Comments

Grant the place

Monday,21st January 2019

 

Nothing is done…

Continue

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service