Information

Natya

Udbhav,Vikas- natya shastra, theatre, natako ni gaikal- aaj ane avatikal

Location: Surat
Members: 18
Latest Activity: Jan 26, 2016

Discussion Forum

નાટકો નું મુદ્રણ થવું જોઈએ?

Started by jay divyang dixit. Last reply by Rakeysh Baldha Jan 16, 2014. 3 Replies

તમે વાર્તા,નવલકથા અને કવિતાની જેમ નાટકો નું પુસ્તક ખરીદો ખરા?ગયા મહીને સુરતમાં રંગભૂમિની આજ-કાલ અને નાટ્ય લેખન  વિષય પર એક સાહિત્યિક સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાય ગયો. જેમાં લેખનને બાદ કરતાં દરેક…Continue

natako ni lekhan pramane vehnchani.

Started by jay divyang dixit. Last reply by jay divyang dixit May 22, 2013. 1 Reply

Hamesha thi charchato prashna:Natya lekhan pramane varsho thi natako ne mukhya be bhag ma vhenchay chhe.1) Matra pustakiya natako2) Bhajvi shakay eve natakoTo shu bhajvi na shakay ane matra lakhan ke…Continue

Comment Wall

Comment

You need to be a member of Natya to add comments!

Comment by jay divyang dixit on November 12, 2014 at 11:44am

Chhel Vayda, of the art-director duo Chhel-Paresh, passed away peacefully on the morning of 12th Nov. at his Andheri residence.

The duo, during their five decades long career, have designed sets for the largest number of Gujarati dramas. They have also worked for other language Theatre, Serials and Films as also for Literary and Cultural events.

Chhel and Paresh, student and teacher respectively at J.J. School of Arts, Mumbai, had participated in Bhavan’s Inter Collegiate One Act Play Competition during 1950’s and later made a team for undertaking art-direction.

Chhelbhai, as he was popularly known in theatre circle, leaves behind his wife, film-maker Son Sanjay Chhel and artiste daughter Alpana Buch.
He will be cremated at Vaghjibhai Crematorium, Vile Parle (W). Today (12th) at 7.00 pm

PRAYER MEETING
Friday 14th November
Time: 5 pm to 7 pm

Venue: Santokba Hall, Next to Bhaidas Hall, Vile Parle (W).

Comment by jay divyang dixit on November 12, 2014 at 7:43am

Comment by jay divyang dixit on July 25, 2013 at 9:59am
મિત્રો, 
નાટ્ય ગ્રુપમાં મારી છેલ્લી કોમેન્ટ પોસ્ટ કરી છે એ મુજબ મારી પસંદગી યુવા પ્રતિભાશાળી દિગ્દર્શક તરીકે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી-ગાંધીનગર દ્વારા થઇ છે. આ યોજના હેઠળ મારા પસંદ થયેલ નાટક: સરપ્રાઈઝ નાં પ્રયોગો ગુજરાતમાં અને ગુજરાત બહાર અલગ અલગ સ્થળે કરવાના છે. એ પણ નિ:શુલ્ક. એથી મારી આપ સહુને નમ્ર વિનંતી છે કે જો આપ કોઈ મંડળ, સંસ્થા કે અસોસિએશન ચલાવતા હોવ કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા ઈચ્છતા હોવ તો મારો સંપર્ક કરો, આપે સ્થળ અને હોલની જ વ્યવસ્થા કરવાની રેહશે, હું રાજ્ય સરકાર દ્વારા પસંદગી પામેલ નાટકનો પ્રયોગ નિ:શુલ્ક કરીશ. આભાર......
Comment by jay divyang dixit on July 25, 2013 at 9:26am

Comment by jay divyang dixit on June 15, 2013 at 6:09am
Mitro, surat mahanagar palika ayojit 41mi trianki natya spardha yoji rahyu chhe. Total 22 natuya sanstha o e form bharya chhe.aa surat ni samrudhdhi chhe. Pan dar varshe aa spardha vivado ane ena apardarshi parinamo ne laine janiti chhe. Satat 41 varshothi chalti aa spardha kabile tarif chhe. Vagdar digdarshako ane natya sansthao ni lagvag thi j scrutiny round pass kari shakato hoy evu itihas batave chhe. Tem chhata navi sanstha ane nava digdarshako honshbher bhag le chhe.aa spardha suratni rangbhoomi sari ane kharab banne baju ne chhatti kare chhe.
Comment by jay divyang dixit on May 31, 2013 at 9:25am

Comment by jay divyang dixit on May 30, 2013 at 10:27am
મુમ્બઈ સમાચારમાં રવિવારે છપાયેલ રિવ્યૂ. સપ્તમેઘ પ્રસ્તુત રાજેન્દ્ર બુટાલા નિર્મિત,નાટક અંતિમ અપરાધ, લેખક રઈશ મનીઆર, દિગ્દર્શક વીરલ રાચ્છ...
મુમ્બઈ સમાચારમાં રવિવારે છપાયેલ રિવ્યૂ. સપ્તમેઘ પ્રસ્તુત રાજેન્દ્ર બુટાલા નિર્મિત,નાટક અંતિમ અપરાધ, લેખક રઈશ મનીઆર, દિગ્દર્શક વીરલ રાચ્છ...
Comment by jay divyang dixit on May 30, 2013 at 10:03am

Aflaatoon , New & Fresh Gujarati Comedy  Play

"NEVER PLANING FOR DARLING"

We rock the surat,

if u want to enjoy book the show....

and call us.....

For 2 hours forget all things and laugh with us....

Comment by jay divyang dixit on May 27, 2013 at 8:19am

Gujarat rajya sangeet and natya academy announce the 1 lac and 2 lac skim for the " New Comer and Pratibhashali Digdarshak". 

Comment by jay divyang dixit on May 25, 2013 at 9:25am

As per shri Anil Joshi's post: स्याही परिवारकी एक सदस्या और हमारी पारिवारिक दोस्त बानी शरद को हबीब तनवीर सन्मान मिला है। बानी रंगभूमिको समर्पित कलाकार है। बानी बहोत बहोत बधाई। स्याही परिवारको आप पर गर्व है।

 
 
 

Blog Posts

કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

Posted by Mira on July 12, 2014 at 11:14am 0 Comments

  બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી…

Continue

મકરંદ દવે સાથે સાથે

Posted by Anil Joshi on August 3, 2016 at 2:30am 0 Comments

ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે…

Continue

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે , મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .   તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો , રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .   મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,             …

Posted by DARSHITA BABUBHAI SHAH on August 31, 2015 at 9:41am 0 Comments

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે ,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .

 

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો ,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .

 

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,                        

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે ,

૨૯-૪-૨૦૧૨   

Continue

મને પાનખરની બીક ના બતાવો

Posted by Anil Joshi on July 15, 2016 at 3:00am 1 Comment

ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ કહે : " કવિતા લખાય છે ને ? " સંભળાવ " મેં ભાઈ ને આ ગીત…

Continue

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે

Posted by Anil Joshi on July 3, 2016 at 3:37am 1 Comment

મારું આ ગીત ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા " પેરેલિસિસ" પરથી ટેલિવિઝન ફિલ્મ બની હતી એમાં આરતી મુકરજીએ ગાયું હતું ઉદય મજમુદારનું અદભૂત સ્વરનિયોજન આજે પણ એટલું જ તાજું લાગે છે.ચંદ્રકાંત બક્ષીનો આગ્રહ હતો જે આ ટેલિફિલ્મના બધા જ ગીતો મારે જ લખવા આ ગીત સુજાતા મહેતા ઉપર ચિત્રાંકિત થયું હતું મુખ્ય ભૂમિકામાં ઉપેન્દ્ર…

Continue

શરદપૂનમની રાતે ચાંદો આટલો નીચે છે…ક મારા બાગમાં આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ? એનો પડછાયો શોધવા ?

Posted by Juee Gor on October 18, 2013 at 1:31pm 0 Comments

શરદપૂનમની રાતે
ચાંદો
આટલો નીચે
છે…ક મારા બાગમાં
આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
એનો પડછાયો શોધવા ?
-- - વિવેક ટેલર

Book Ooty Tour Packages from http://www.indiatravelpoints.com

Posted by DevRaj on June 6, 2014 at 4:40am 0 Comments

Ltc tour europe  your own  gorgeousness  as well as  tranquility  regarding  honey moon  in  india  utilizing your  loved  individual   inside   an  unique style  inside  honeymoon tours india. Honeymoon tours  throughout  india takes care  involving   almost all   your  travel  needs   thus   it   your  concentration  is   on   obtaining  fun;  make application for a  life  time  experience  of any  honeymoon  within  india  and  mark  your current  honeymoon  that has a  golden ink. …

Continue

kahevato....

Posted by Dolly on December 25, 2013 at 4:55pm 2 Comments

કહેવત ભંડાર

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ









અક્કરમીનો પડીઓ કાંણો

અક્કલ ઉધાર ન મળે

અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર

અચ્છોવાના કરવાં

અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ

અજાણ્યો અને આંધળો બેઉ… Continue

© 2020   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service