Vivek Manhar Tailor (વિવેક મનહર ટેલર )

વિવેક મનહર ટેલર

જન્મ તારીખ - ૧૬ માર્ચ ૧૯૭૧

મૂળ વતન- સુરત

ડીગ્રી- એમ.ડી. મેડિસીન , બી.એ ( અભ્યાસ ચાલુ )

સ્વભાવ-ઉગ્ર મિજાજી, હસમુખા

પ્રકાશિત પુસ્તકો-  (૧) શબ્દો છે શ્વાસ મારા , (૨) ગરમાળો

વ્યસન- શબ્દો ,કવિતા , પ્રવાસ , મિત્રો ,પુસ્તકો , ફોટોગ્રાફી

૧- આપની સૌપ્રથમ રચના ?

- ૧૯૮૦માં સાડા ૯ વર્ષની ઉંમરે જયારે પરિવાર સાથે નાલગોરના દરિયાકિનારે જતા હતા ,પપ્પા પણ ગાતા હતા અને અમે સૌ સુરમાં સુર મિલાવતા હતા ત્યારે ત્યાંજ કેટલાંક જોડકણા રચી નાખ્યા, પપ્પા ખુશ થયી ગયા, રાત્રે કમરામાં જઈને મેં એ જોડકણા રચી પણ નાખ્યા.

૨- તમારી જિંદગીનો યાદગાર કિસ્સો ?

- હું જયારે કોલેજમાં હતો ત્યારે કવિસંમેલન યોજાયેલ,ત્યારે એક છોકરીએ મને સાંભળ્યો, તે મારા પ્રેમમાં પડી ગયી ,અમે એક થયા ત્યારબાદ ૧૫ વર્ષ સુધી કવિતા લખાવની બંદ કરી. ૧૫ વર્ષ પછી જયારે એજ સભાખંડમાં યોજાયેલ સંમેલનમાં અમે ગયા ત્યારે પ્રેક્ષકમાં બેઠા હતા, એ વાત મને ખૂંચી અને મેં ફરીથી લખવાનું શરૂ કર્યું.

૩-હાલ ક્ષણે તમે શું લખશો ?

-તમારો ફોન નંબર!

૪- પોતાના શોખ માટે લખે છે કે વાંચકોના મનોરંજન માટે ?

-એવો કયો સાહિત્યકાર છે જે નિજાનંદ માટે લખતો હોય, સાહિત્ય માત્રનું સર્જન નિજાનંદ ઉપરાંત પ્રસિદ્ધિ , અમરત્વની અપેક્ષા સાથે થતું હોય છે. જો હું ફક્ત નિજાનંદ માટે લખતો હોઉં તો ડાયરીથી આગળ વધવાની જરૂર નથી.

૫- લખાણ પાછળ નકારાત્મક વિચારોનો કેટલો પ્રભાવ છે ?

-કળા માત્રને જ કાળો રંગ માફક આવે છે. વેદનાણો સુર જ વખણાય છે.

૬-શું એમના લખાણમાં એમના જીવનની છબી છે ?

- બિલકુલ , તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ. એ રીતે જડશે મારી કથા, મારી ચાલઢાળ ..

૭- લગ્ન વિષે શું માનવું છે ?

- લગ્નએ સમાજનું ઘડી કાઢેલું જુઠાણું છે, અને હું સત્યવાદી હરિશ્ચંદ્ર નથી.

૮- પ્રેમ એટલે ?

-ખુલ્લું આકાશ , મોકળો દરિયો, પંખીનું ઉડયન

૯- સાહિત્યમાં રસ હતો તો પણ ડોક્ટર બનવા પાછળનું કારણ ?

-લક્ષ્મી અને સરસ્વતીના સંબંધ વિષે શંકા હતી. સાહિત્યકાર બન્યા પછી દાકતરી ના કરી શકાય પણ ડોક્ટર બન્યા પછી સાહિત્ય સર્જન કરી શકાય એ સમજ સત્તર સાલે આવી ગયેલી.

૧૦- યુવાવર્ગને શું સંદેશો આપશો ?

- હું પોતે હજુ યુવાન જ છું. ( ૪૩ વર્ષ )

Interview taken by Jyoti Parmar

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by shirish o shah on June 6, 2016 at 12:46pm

પ્રેમને પુષ્પો  વડે   શણગારવાનો  હોય   ના

કંટકોથી  દુર  એને   રાખવાનો     હોય   ના    

 

ચડ ઉતર સમજાય  ના એવી અહીં દેખાય  છે

પ્રેમને  દર્પણ  વડે  નિહાળવાનો   હોય    ના                              

 

પ્રેમ  સૂર્યોદય  અને   સૂર્યાસ્તનો  પર્યાય  છે

પ્રેમને  કઈ   ત્રાજવાથી  તોલવાનો  હોય ના

              

પ્રેમ  બચપનમાં, યુવાનીમાં,  બુઢાપામાં  મળે

પ્રેમને  સઘળી  દશામાં  શોધવાનો  હોય  ના

 

પ્રેમમાં  આગળ  વધ્યાને,પ્રેમમાં પાછા  પડ્યા

પ્રેમને સમજ્યા વગર સરખાવવાનો  હોય  ના

  ---------શિરીષ ઓ. શાહ, વડોદરા -----

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Comment by shirish o shah on June 6, 2016 at 12:30pm

આભાર તમારો જ્યોતિબેન,

જેમણે મળવાની ઈચ્છા વરસોથી હતી તે તમે માહિતી દ્વારા અંશતઃ પૂર્ણ કરી. વિવેકભાઈ ઉપર એટલો બધો પ્રેમ કે એમનો કાવ્ય સંગ્રહ એક ઘેર હોય તોયે પુસ્તક મેળામાં ગયા હોય તો  ભૂલથી બીજો ખરીદી લઈએ. ફરીથી આભાર.

શિરીષ શાહ,વડોદરા. 

 

Blog Posts

Real human thrust

Posted by Hasmukh amathalal mehta on November 18, 2018 at 1:06am 0 Comments

Real thrust 

Saturday,17th November 2018What force can prevent us? 

to instill upon and hold the trust, 

is it real human thrust? Hasmukh…

Continue

Keep no fears

Posted by Hasmukh amathalal mehta on November 18, 2018 at 12:40am 0 Comments

Keep no fears

Saturday,17th November 2018

 …

Continue

Inner reflection

Posted by Hasmukh amathalal mehta on November 18, 2018 at 12:20am 0 Comments

Inner reflection
Sunday,18th November 2018
 
Think of the world so beautiful…
Continue

The falling star

Posted by Hasmukh amathalal mehta on November 17, 2018 at 12:57am 0 Comments

Falling star

Friday,17th November 2018

 …

Continue

Poet

Posted by Hasmukh amathalal mehta on November 17, 2018 at 12:53am 0 Comments

The poet and

Friday,17th November 2018

 …

Continue

L O V E

Posted by Hasmukh amathalal mehta on November 17, 2018 at 12:48am 0 Comments

Lake of visual emotions

Friday.17th November 2018

 …

Continue

Love, no burden

Posted by Hasmukh amathalal mehta on November 16, 2018 at 2:08am 1 Comment

Love , no burden

Thursday,15th November  2018

Love can't be the burden

it is a gift from heaven

you are happily driven

if love is rained upon

you must be the luckiest

so think of delivering the best

God has smiled upon

and worth has to be shown

if someone…

Continue

I spoke clearly

Posted by Hasmukh amathalal mehta on November 16, 2018 at 1:50am 0 Comments

I spoke clearly

Thursday,15th November 2018

 

I spoke about it yesterday

but forgotten its contents and value today

I will restore it tomorrow

 

Hasmukh Mehta

Love me not

Posted by Hasmukh amathalal mehta on November 16, 2018 at 1:42am 0 Comments

Love me not

Thursday,15th November 2018

 

Love me not!

for what I say

 

hate me not!

for what I do

 

Judge me not!

for how I behave

 

See me not!

as to how I move

 

but only observe

how do I serve!

 

I seek your…

Continue

My daughter roopa

Posted by Hasmukh amathalal mehta on November 14, 2018 at 2:02am 0 Comments

My daughter Roopa
 
Monday,12th November 201
 
Not seen her…
Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service