નટવર મહેતા
 • Male
 • Lake Hopatcong, NJ
 • United States
Share

નટવર મહેતા's Friends

 • Alpesh Valia
 • Shreya Shah
 • Nihal Singh
 • Geeta doshi
 • Chital manish Gandhi
 • Kiran Chavan
 • dipika patel
 • Rajul Bhanushali
 • Pratibha Thakker
 • Utkantha Dholakia
 • વિકાસ કૈલા
 • Paras Hemani

નટવર મહેતા's Groups

 

નટવર મહેતા's Page

Latest Activity

Pratibha Thakker and નટવર મહેતા are now friends
Nov 18, 2013
નટવર મહેતા posted blog posts
Sep 23, 2013
નટવર મહેતા posted a status
"હે ખુદા! બને તો આપી દે મને એક એવી વ્યક્તિ; વગર કહ્યે જે સમજે મારી સંવેદનાની અભિવ્યક્તિ."
Sep 23, 2013
નટવર મહેતા is now friends with Alpesh Valia and Kiran Chavan
Sep 23, 2013

Profile Information

First Language
English
Second Language
English
Interests
જિંદગી

નટવર મહેતા's Blog

છે

Posted on September 23, 2013 at 1:13am 0 Comments

પાણીમાં ય જેમ મીન પ્યાસી છે;

ભીની આંખોમાં એવી ઉદાસી છે.સર્વ સુખો વચ્ચે હર કોઇને અહિં;

હંમેશ કોઈ એકની ખોટ ખાસી છે.ન પુછો મને આ માણસ કોણ છે?

જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસી છે.આ આયનોય છેતરી રહ્યો છે મને;

કોનું પ્રતિબિંબ એમાં નિવાસી છે?ન કર ફિકર મારી સનમ હવે તુ;

તેં આપેલ એકલતા મારી દાસી છે.મળતા મળતા મળી જશે તન મન;

સોળ આના…

Continue

સ્વીકાર છે

Posted on September 23, 2013 at 1:12am 0 Comments

આપણી જિંદગીની કહાણીનો એટલો જ સાર છે;

જન્મથી મોત સુધીનો એનો વ્યાપક વિસ્તાર છે.સુખ દુઃખ હર્ષ શોક લાગણીઓની રસલહાણ કર;

જે કંઈ તું આપે જિંદગી, મને એ સહુ સ્વીકાર છે.જીવતા જીવતા જીવાય જશે જિંદગી તને એમ જ;

આવતા શ્વાસ, જતા ઉચ્છવાસને ખાસો સહકાર છે.આમ જોઈએ તો હર શખ્સ એક સીધો માણસ છે;

દિલથી જોઈએ તો લાગશે એય એક અવતાર છે.મોત, તું જીવે છે મારી અંદર મને જીવતો રાખવા;

એક દિ તું…

Continue

હવે શું થવાનું છે?

Posted on September 23, 2013 at 1:10am 0 Comments

તને શું ખબર તારા વિના હવે શું થવાનું છે?

બસ જીવવા માટે હવે તો સતત મથવાનું છે.આ કરો, પેલું કરો, આ ન કરો, પેલું ન કરો;

જિંદગીમાં મહત્વ નાના મોટા અથવાનું છે.તારી યાદ બસ એક બહાનું બનીને આવી છે;

બાકી આંખોનું કામ તો અમસ્તું ય રડવાનું છે.બહુ ચાહ્યું કે હું ય કદી મને સ્પર્શું તારી જેમ;

મારું પ્રતિબિંબ ક્યાં કદી ય મને અડવાનું છે?તને દિલ સોંપવાનું એક ભલું કામ કર્યું છે…

Continue

પ્યારનો પયગામ

Posted on September 23, 2013 at 1:08am 0 Comments

એમની આંખોમાં લખ્યો’તો પ્યારનો પયગામ;

હતો અંગત તો ય એ વાંચી ગઈ સખી તમામ.સીધા સાદા સનમ મારા, ને સીધી સાદી વાત;

દોસ્ત મારા એમની સાદગીમાં છે ભારે દમામ.ક્યાં જાઉં એમને છોડીને હું હવે આ દુનિયામાં?

મારી જિંદગીની છે એમના હાથોમાં જ લગામ.બહુ સાચવી તો ય ન સાચવી શક્યો હું ખુદને;

ઝુકાવી નજર કરી ગયા એ તો મારી કત્લેઆમ.જિંદગીની સફરમાં હતો મુસાફર…
Continue

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

 • No comments yet!
 
 
 

Blog Posts

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

Mark of question

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:21am 0 Comments

Mark of question

Sunday,13th January 2019

 

where there is…

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:46am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

Be good

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:42am 0 Comments

Be good

Sunday,13th January 2019

 …

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:33am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

I was in

Posted by Hasmukh amathalal mehta on January 12, 2019 at 3:37am 0 Comments

 

I was in

Saturday,12th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service