Anil Joshi
  • Male
  • Mumbai
  • India
Share

Anil Joshi's Friends

  • ramesh prabhuram tanna
  • Nalin Z. Shah
  • Shraddha Shridharani
  • DIPSINH VALA
  • Mira
  • Jaydeep H. Padariya
  • Asharaf Dabawala
  • Navin Joshi
  • PRANAV SHIRISHCHANDRA DESAI
  • Sucheta
  • Vrunda Manjeet
  • Pradip N. Khandwalla
  • Sejal Shah
  • bharati anil joshi
  • jay vasavada
 

Anil Joshi's Page

Latest Activity

Piyush Gohil liked Anil Joshi's profile
Jul 31
Dhruvkumar Rana liked Anil Joshi's profile
Mar 18
Manisha joban desai commented on Anil Joshi's blog post મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી
"Very nice"
Jul 17, 2016
Manisha joban desai liked Anil Joshi's blog post મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી
Jul 17, 2016
Gunvant Dhabalia liked Anil Joshi's blog post મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી
Jul 17, 2016
Anil Joshi's blog post was featured

મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી

કાવ્યવિશ્વ મુંબઈમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે બહુ રાહ જોવડાવ્યા પછી વરસાદ આવ્યો તો ખરો   ..બ્રોડસ્કી કહેતા હતા કે " કવિતા એ અનિશ્ચિતતાની નિશાળ છે " વરસાદનું પણ એવું જ છે.વિખ્યાત કવિ એઝરા પાઉન્ડ પણ કહેતા હતા કે " મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી " રશિયાની નવી પેઢીની પ્રતિભાશાળી કવિયત્રી…See More
Jul 17, 2016
Anil Joshi's blog post was featured

ભાવવિશ્વ

ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા  ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા અદભૂત છે.…See More
Dec 14, 2014
Anil Joshi posted a blog post

ભાવવિશ્વ

ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા  ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા અદભૂત છે.…See More
Dec 13, 2014
Anil Joshi joined Sonya Shah's group
Thumbnail

Nida Fazli

Muqtida Hasan Nida Fazli popularly known as Nida Fazli (Urdu: ندا فاضلی; Hindi: निदा फ़ाज़ली) is an Indian Urdu poet. Early Life Nida Fazli was born on 12 October 1938, in Delhi, India into a Kashmiri family and attended school in Gwalior. His father was an Urdu poet. During the partition of India, his parents migrated to Pakistan, but Fazli decided to stay in India. Career While still young, Fazli was passing by a Hindu temple where a bhajan singer was singing a composition of Surdas…See More
Dec 12, 2014
Anil Joshi joined syahee.com's group
Thumbnail

Gulzar

A group dedicated to renowned Poet and writer Gulzar.See More
Dec 12, 2014
Anil Joshi's blog post was featured

My blog- કાવ્યવિશ્વ

એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ  ઘરડી ઓરતને બે બાળકો હતા  એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? " માં થોડાક ઉદાસ સ્વર સાથે…See More
Oct 28, 2014
Sarah left a comment for Anil Joshi
"Hello Dear!My names are Sarah ayman. How are you doing? I came across your profile today and became interested to know you more better. Please I will like you to contact me on my privet email address here ( aymansarahsarah1@hotmail.com )so that…"
Sep 17, 2014
Anil Joshi's blog post was featured

My blog- કાવ્યવિશ્વ

એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ  ઘરડી ઓરતને બે બાળકો હતા  એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? " માં થોડાક ઉદાસ સ્વર સાથે…See More
Aug 26, 2014
Rina Badiani Manek liked Anil Joshi's blog post My blog- કાવ્યવિશ્વ
Aug 8, 2014
Anil Joshi posted a blog post

My blog- કાવ્યવિશ્વ

એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ  ઘરડી ઓરતને બે બાળકો હતા  એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? " માં થોડાક ઉદાસ સ્વર સાથે…See More
Aug 8, 2014
DIPSINH VALA liked Anil Joshi's blog post ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો ( Eduardo Galeano)- Kavyvishv
Aug 5, 2014

Profile Information

First Language
Gujarati
Second Language
Hindi

Interview with Vishwanath Sachdev

ભારતના જાણીતા પત્રકાર- સર્જક મિત્ર વિશ્વનાથ સચદેવ સાથે રોજ મળવાનું થાય છે .વિશ્વનાથ " धर्मयुग" ના તંત્રીપદે રહી ચૂક્યા છે ." Times of india " માં વર્ષો સુધી " नवभारत टाईम्स " ના તંત્રીપદેથી નિવૃત થઈને અત્યારે તેઓ મારી સાથે ભારતીય વિદ્યા ભવનમાં હિન્દી " नवनीत " ના તંત્રીપદે બિરાજમાન છે .તમે વિશ્વનાથને NDTV અને બીજી અનેક રાષ્ટ્રીય ચેનલ ઉપર ચર્ચા કરતા જોયા હશે .પોતે સારા કવિ પણ છે . આજે સવારે વિશ્વનાથ સાથે મોર્નિંગ વોક લેતા મન થોડું ઉદાસ થઇ ગયું ,ઉદાસ એટલા માટે થયું વિશ્વનાથે મને એક ચોકાવનારી સત્યઘટના તરફ મારું ધ્યાન ખેંચ્યું . આ સત્ય ઘટના આપ સહું મિત્રો સાથે શેર કરવાની લાલચને રોકી શકતો નથી .આપણું મીડિયા આવી ઘટનાને બિલકુલ સ્થાન આપતું જ નથી એ વિષે નો કોમેન્ટ ....વિશ્વનાથ કહે : " મુંબઈનું ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષણ સંસ્થાન છે .જેમાં એડમિશન મળવું બહુ મુશ્કેલ છે .33 વર્ષનો મુંબઈનો એક યુવાન સુનિલ યાદવ આ વિખ્યાત સંસ્થામાં પ્રવેશ મેળવવામાં સફળ થયો .સુનિલ પાસે સમાજશાસ્ત્રની માસ્ટર ડિગ્રી હતી .પણ સુનિલ જ્યાં નોકરી કરતો હતો એ મુંબઈની મહાપાલિકાએ એને વધુ અભ્યાસ કરવા માટે રજા આપવાની સાફ ના પાડી દીધી .તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તરવરિયો તેજસ્વી યુવાન મુંબઈ મહાપાલિકામાં એક સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો સુનિલ સતત અગિયાર મહિના સુધી રજા માટે વિનંતી કરતો રહ્યો .આ યુવાન આખો દિવસ ગામની સફાઈ કરતો હતો .કચરો ઉપાડતો હતો અને રાત્રે પોતાની ઝુપડીમાં અભ્યાસ કરતો હતો .રજા માટેના એના પ્રયાસો ચાલુ હતા એ દરમિયાન સુનિલને જોહાનિસબર્ગની વિખ્યાત યુનિવર્સીટી તરફથી " સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પ્રવેશ મળી ગયો .હવે એને રજા મળે તો જ ત્યાં જઇ શકે .છેવટે સુનિલ એક મિત્રે માહિતી મેળવવાના અધિકારની રૂએ કારણ પૂછ્યું કે સુનિલને ભણવા માટે રજા કેમ નથી મળતી? આ પ્રશ્ન જવાબમાં મહાપાલિકા તરફથી ખુલાસો કરવામાં આવ્યો તે ઉદાસ કરી મુકે તેવો છે . " સુનિલને ઉંચ્ચ અભ્યાસ કરવા માટેનો અવસર એટલા માટે આપી શકાતો નથી કે સુનિલ " સફાઈ કામદાર" છે હા , આ જ કારણથી સુનિલને ઉચ્ચ અભ્યાસ માટે રજા નાં મળી સુનિલ શેડ્યુલ જાતિનો છે અને સફાઈ કામદાર છે આ બન્ને તથ્યો જ સુનિલની પ્રગતિને આડે આવતા હતા આખરે આ વાત છેક વડાપ્રધાન સૂધી પહોંચી ,હવે વડાપ્રધાનના હસ્તક્ષેપથી સુનિલને ઉચ્ચ અભ્યાસ માટે રજા મળી છે ,પણ આ રજા માટે સુનિલને એક વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો .રાષ્ટ્રીય પંચે સફાઈ કામદારો માટે સ્પસ્ટ નિર્દેશ આપ્યો છે કે " કોઈને પણ ઉચ્ચ અભ્યાસ માટેનો અધિકાર નાં આપવો એ ગેરબંધારણીય છે છતાં મોટા સાહેબો કેટલા બધા એકલવ્યોની જિંદગી સાથે મેલી રમત રમેછે .મહાપાલિકાના ખુલાસાના આ શબ્દો તમે વાંચો " સફાઈ કામદારને આ રજા લેવાનો અધિકાર નથી ...જો કોઈ નિગમના કોઈ કર્મચારીના કાર્યથી સંબંધિત કોઈ શૈક્ષણિક પરીક્ષા હોય અથવા જનહિતનો કોઈ વિષય હોય ત્યારે જ એ કર્મચારીને શૈક્ષણિક પ્રવાસ અને પ્રવેશ માટે જ અનુમતિ મળી શકે .આ નિયમને લક્ષ્યમાં રાખીને એક સફાઈ કામદાર શૈક્ષણિક રજાને પાત્ર બનતો નથી . મહાપાલિકાના અધિકારીઓ એમ માને છે કે સુનિલ ઉચ્ચ અભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત કરશે એનો એના સફાઈ કામ સાથે કોઈ સંબંધ નથી " આ શબ્દોમાં મહાપાલિકાના બાબુસાહેબોએ લેખિત ખુલાસો આપ્યો છે .વહીવટીતંત્રના આવા વલણથી એ સાબિત થાય છે કે સફાઈ કર્મચારી મરે ત્યાં સુધી સફાઈ કામદાર જ રહે .એને સ્વપ્ના જોવાની અનુમતિ નથી .

તમે જુઓ કે આ આખા પ્રકરણમાં આપણી માનસિકતા કેવી છે ?સીડીના છેલ્લા પગથિયે ઊભેલા આમઆદમીને સીડી ઉપર ચડવાની પણ અનુમતિ નહિ? આ બિમાર માનસિકતા છે ..સ્વતંત્રતા મળ્યાને છ દસકા થઇ ગયા છતાં ફિર વોહી દિલ લાયા હૂં જેવી માનસિકતા હજી જીવેછે .આપણે અખબારોમાં અને ન્યુઝ ચેનલો પર વારંવાર જોઈએ છીએ કે પ્રેમ અને લગ્નના મામલામાં પણ આવી જ જાતિવાદની માનસિકતા દેખાય છે .નીચલી જાતિના યુવાન કે યુવતીને પ્રેમ કરવાનો પણ અધિકાર નથી? દલિતોની બારાતમાં વરરાજાને ઘોડા પર બેસવાની મનાઈ છે।દલિત યુવાન ને સવર્ણજાતિની દીકરી સાથે પરણવાની મનાઈ છે સફાઈ કર્મચારી સુનિલનો આ કિસ્સો તો સપાટી ઉપર દેખાતા બરફની ટોંચ જેવો જ છે અહી મારે એ વાત કરવી છે કે આ દેશમાં યુવાનોને નિરુત્સાહ કરી દેવામાં આવે છે " વિશ્વનાથ સચદેવ જેવા રાષ્ટ્રીય કક્ષાના પત્રકાર આવા સત્યોને ઉજાગર કરી શકેછે ,બાકી મીડિયામાં તો આવા ન્યૂઝનું એક જ ફકરામાં બાળમરણ થઇ જાય છે .

Comment Wall (8 comments)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 2:59am on January 1, 2014, jinal said…

many many happy returns of the day

At 7:09am on August 26, 2013, jinal said…

many many happy returns of the day

At 3:50am on April 17, 2013, Kavyendu Bhachech said…

મૈત્રીનો હાથ આપવા માટે આભાર,

At 8:27pm on March 18, 2013, Saumya Joshi said…

Abhar sir!

At 7:09am on March 16, 2013, Sheetal said…
Thanks for appreciation sir!...
At 6:57am on March 3, 2013, kishan said…

તો હવે પૂછી નાખીએ.. શું કયો છો..?

At 9:21am on March 1, 2013, govindsinh sarvaiya said…

gr8 website........... excellence ids rarely found and more rarely valued.

gr8 try

At 5:39am on February 27, 2013, Tejal Gohil said…

Thank you sir. Its my very first ghazal.

Anil Joshi's Blog

ભાવવિશ્વ

Posted on December 13, 2014 at 5:28am 1 Comment

ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા  ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા…

Continue

My blog- કાવ્યવિશ્વ

Posted on August 8, 2014 at 12:43pm 0 Comments

એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ  ઘરડી ઓરતને બે બાળકો હતા  એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? "…
Continue

ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો ( Eduardo Galeano)- Kavyvishv

Posted on August 5, 2014 at 6:07am 0 Comments

 અત્યારે દિવસો એવા ચાલી રહ્યા છે કે આપણે સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આશાવાદી હોઈએ છીએ અને બપોરના બે વાગ્યા પછી નિરાશાવાદી બની જઈએ છીએ   ગાલિબ સાહેબ યાદ આવી જાય એવો સમય ચાલી રહ્યો છે : " કોઈ ઉમ્મીદ બર નહિ આતી ,કોઈ સુરત નઝર નહિ આતી  . કાબા કિસ મૂહ સે જાઓગે ગાલિબ ,શર્મ તુમકો મગર નહિ આતી ." આજે મારે આપ સહુ મિત્રો સાથે ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો  ( Eduardo Galeano ) ની કવિતા અને તેના ઉફરા મિજાજ વિષે થોડીક વાતો કરવી છે…
Continue

Rahi Masoom Raza - Poem -सब डरते हैं

Posted on August 4, 2014 at 2:53am 0 Comments

सब डरते हैं, आज हवस के इस सहरा में बोले कौन

इश्क तराजू तो है, लेकिन, इस पे दिलों को तौले कौन



सारा नगर तो ख्वाबों की मैयत लेकर श्मशान गया

दिल की दुकानें बंद पड़ी है, पर ये दुकानें खोले…

Continue
 
 
 

Ahmedabad Poetry Festival

             


Blog Posts

Laid like flower

Posted by Hasmukh amathalal mehta on August 19, 2017 at 10:46am 0 Comments

 

Laid like flower

 

She was laid like…

Continue

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted by Hemshila maheshwari on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની… Continue

પર્યુષણ પર્વ

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 5:03am 0 Comments

પર્યુષણ પર્વ

 

નિજ ના વખાણ

કઈ…

Continue

Anarchy

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 4:35am 0 Comments

Anarchy

 

They are from us

Who have distrust?

Mind totally poisoned

And turned terrorists

 

The religion is just weapon

To get funds from other nations

Involve in bloodbath

In…

Continue

મન સાથે સુલેહ

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:20pm 0 Comments

 

દરેક વર્ષ

લાવે ચેતના અને હર્ષ

હું…

Continue

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:19pm 0 Comments

વસિયત

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am 0 Comments

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે…

Continue

ઉઝરડું

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 12, 2017 at 3:54pm 0 Comments

આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો…

Continue

मुलाकात

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:36pm 0 Comments

छोडो अब उनकी बात क्या करनी

जो भूला दे, उसकी फ़रयाद क्या करनी

 …

Continue

Posted by Hemshila maheshwari on August 9, 2017 at 7:07am 0 Comments

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service