Hemshila maheshwari
  • Female
  • Bhuj
  • India
Share

Hemshila maheshwari's Friends

  • Shaikh Tanzib
  • dinesh gogari
  • narendrasinh chauhan
 

Hemshila maheshwari's Page

Latest Activity

Hemshila maheshwari posted a blog post

-: 'શીલ'ભંગ :- ગઝલ મારી સાથે હરપળ હોય છે... પીછો જ નથી છોડતી ... ખૂબ પ્રેમ કરે છે એ મને કદાચ હું પણ એને એટલો જ પ્રેમ કરું છું .... હા ! એ સાચું કે હું એની જેમ જાહેર ન કરી શકું. .... કવયત્રી છું ને હ…

-: 'શીલ'ભંગ :-ગઝલ મારી સાથેહરપળ હોય છે...પીછો જ નથી છોડતી ...ખૂબ પ્રેમ કરે છે એ મનેકદાચ હું પણ એને એટલો જપ્રેમ કરું છું ....હા ! એ સાચું કે હું એની જેમજાહેર ન કરી શકું. ....કવયત્રી છું ને હું ,ને એ પણ કમજોર દિલનીએટલે જ કદાચ. ....મારી આ ખામીની પૂર્તિ કરવાપાછલી રાતે 'એ 'કોરા કાગળ પરથી ઉતરીમારી રજાઈમાં આવીને સૂઈ ગઈપરોઢ થતા એણેજન્મ પણ લઈ લીધોતારા અહેસાસોની ગરમીસાથે હતીને ..એટલે જ શક્ય બન્યું હશે©હેમશીલા માહેશ્વરી"શીલ"See More
Jun 15
Hemshila maheshwari posted blog posts
Jun 13
Hemshila maheshwari posted a blog post

-:પ્રેમ :- કેટલો મીઠો શબ્દ કેટલો આત્મિયતાથી ભરેલો પ્રેમ મને ડગલે પગલે થયો એમ કહો કે મને પ્રેમપાત્ર માની લેવામા આવી મારો પહેલો પ્રેમ મારી મા જ્યારે એણે મને જન્મ આપી પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ એણે…

-:પ્રેમ :-કેટલો મીઠો શબ્દકેટલો આત્મિયતાથી ભરેલોપ્રેમ મને ડગલે પગલે થયોએમ કહો કે મને પ્રેમપાત્રમાની લેવામા આવીમારો પહેલો પ્રેમમારી માજ્યારે એણે મને જન્મ આપીપોતાની પ્રતિકૃતિને મારામા જોઈએણે મને હૈયે ચાંપી ,કે તે જ ક્ષણેહું એક વિરલ ઘટનાની સાક્ષી બનીહૈયું પળવારમાં ચોરાઈ જવાની ઘટનામારો બીજો પ્રેમમારા પિતાજ્યારે એમણે મને ખૂબ નાજૂકાઈથીડરતા ડરતા પહેલી વારહાથોમાં લીધીધબકતું હૈયું હાથોહાથ કોઈનેકેમ અપાય એ ત્યારે જ જાણ્યુંમારો ત્રીજો પ્રેમમારું રમતિયાળ બાળપણપતંગ, પાચીકાચોકલેટ, ઢીંગલી નેસાચવતા સાચવતાગમતાનો…See More
Jun 6
Lagani Vyas liked Hemshila maheshwari's blog post No Title
May 26
Lagani Vyas liked Hemshila maheshwari's blog post No Title
May 26
Hemshila maheshwari posted blog posts
May 26
narendrasinh chauhan liked Hemshila maheshwari's blog post No Title
May 24
narendrasinh chauhan liked Hemshila maheshwari's blog post No Title
May 24
Lagani Vyas liked Hemshila maheshwari's blog post No Title
May 20
Hemshila maheshwari posted a blog post

-: રોજની માફક :- ઉદાસી ધારણ કરીને આવેલી આજની સાંજને આસ્ફાલ્ટની સડકપર ઉતારી દેવાનું મન થાય છે વગડાઉ કેડી પર કાંટાથી એના પગ વિંધાયા પછી એ વહેતા અહેસાસો સાથે ક્યાંક ગબડતી તો ક્યાંક ફસડાઈ પડતી અટક્યા વગ…

-: રોજની માફક :-ઉદાસી ધારણ કરીનેઆવેલી આજની સાંજનેઆસ્ફાલ્ટની સડકપરઉતારી દેવાનું મન થાય છેવગડાઉ કેડી પર કાંટાથીએના પગ વિંધાયા પછીએ વહેતા અહેસાસો સાથેક્યાંક ગબડતી તો ક્યાંક ફસડાઈ પડતીઅટક્યા વગર ઢળી રહી છેએના પીડાના ઉંહકારા સાંભળવાકોઈ પાસે સમય તો છે નહીતો પછી આ સૂરજ શા માટેરોકાય પળ બે પળએ પણ રોજની આદત પ્રમાણેપોતાની ફરજ પૂરી થઈ સમજીજતો રહેશે ઘરેહવે બચશે રુંધાતા અવાજ સાથેનીએ અહેસાસી સાંજછોલાયેલા ઘૂંટણને ખૂંચેલા કાંટા સાથેએ પણ સૂરજ સાથે જવા ઈચ્છે છેમારે એને રોકવી ન જોઈએએટલે એના ઊંડા ઈચ્છાજખ્મો પરહું…See More
May 18
HASMUKH M. SHAH liked Hemshila maheshwari's blog post No Title
May 1
Naresh Barot liked Hemshila maheshwari's blog post No Title
Apr 24
Hemshila maheshwari posted a blog post

જમાનો તો સાહેબ યુગોથી બદલાયેલો ને બગડેલો છે વિશ્વાસ નથી આવતો. .??? ચાલો સાબિતી આપું .... આ ચંદ્રને જ જોઈ લો ! શું તમે કહી શકશો કે આ એજ ચાંદો હશે. ..! , જે ચૂપચાપ ,એકલો ને શાંત પણ રહી શક્યો હશે ક્યારે…

જમાનો તો સાહેબ યુગોથીબદલાયેલો ને બગડેલો છેવિશ્વાસ નથી આવતો. .???ચાલો સાબિતી આપું ....આ ચંદ્રને જ જોઈ લો !શું તમે કહી શકશો કે આએજ ચાંદો હશે. ..! ,જે ચૂપચાપ ,એકલો ને શાંત પણરહી શક્યો હશે ક્યારેય. ..થોડા વાદળો જોયા નથી કેપોતાની ગુંડાગર્દી ચાલુ કરી દે છેકેવો ટપોરી માફક અડોઅડ ચીપકીનેફરે છે વાદળો સાથે. ..કયારેક એમની ઓઢણીમાંથીડોકિયા કરીનેતળાવકાંઠે બેઠેલા યુગલોનેચાનક ચડાવે છે , તો ક્યારેકપોતાના ઓછાવતા રૂપરંગ સાથેઆકાશી પરિક્રમા વખતેકોઈ નિહાળે છે કે નહીએની પરિક્ષા કરતો રહે છે. ...મન તો થાય છે કેયુવાન થતા…See More
Apr 19
Hemshila maheshwari commented on Hemshila maheshwari's blog post ગાંઠ
"Thanks a lot Hasmukh bhai"
Feb 3
Hemshila maheshwari commented on Hemshila maheshwari's blog post ગઝલ:- આપના આવ્યા પછી
"Thanks a lot friends"
Feb 3
Hemshila maheshwari and dinesh gogari are now friends
Feb 3

Profile Information

First Language
Gujarati
Second Language
English
How did you come to know about us?
Friends reference

Hemshila maheshwari's Blog

-: 'શીલ'ભંગ :- ગઝલ મારી સાથે હરપળ હોય છે... પીછો જ નથી છોડતી ... ખૂબ પ્રેમ કરે છે એ મને કદાચ હું પણ એને એટલો જ પ્રેમ કરું છું .... હા ! એ સાચું કે હું એની જેમ જાહેર ન કરી શકું. .... કવયત્રી છું ને હ…

Posted on June 15, 2017 at 3:25am 0 Comments

-: 'શીલ'ભંગ :-ગઝલ મારી સાથે

હરપળ હોય છે...

પીછો જ નથી છોડતી ...

ખૂબ પ્રેમ કરે છે એ મને

કદાચ હું પણ એને એટલો જ

પ્રેમ કરું છું ....

હા ! એ સાચું કે હું એની જેમ

જાહેર ન કરી શકું. ....

કવયત્રી છું ને હું ,

ને એ પણ કમજોર દિલની

એટલે જ કદાચ. ....

મારી આ ખામીની પૂર્તિ કરવા

પાછલી રાતે 'એ '

કોરા કાગળ પરથી ઉતરી

મારી રજાઈમાં આવીને સૂઈ ગઈ

પરોઢ થતા એણે

જન્મ પણ લઈ લીધો

તારા અહેસાસોની ગરમી

સાથે હતીને ..એટલે જ… Continue

-:માકડું બનીને:- ચાલ આવી ગઈ હું વગાડ તારું ડુગડુગીયું નચાવ તારા ઈશારે કહે મને. ..આમતેમ ઠેકવાનું આખરે હું છું તું તો તારા હાથે નાચતું એક માકડું જ ને. .... તને મન થાય ત્યારે પકડાવી દેજે મારા હાથમાં …

Posted on June 13, 2017 at 3:31am 0 Comments

-:માકડું બનીને:-

ચાલ આવી ગઈ હું

વગાડ તારું ડુગડુગીયું

નચાવ તારા ઈશારે

કહે મને. ..આમતેમ ઠેકવાનુંઆખરે

હું છું તું તો તારા હાથે નાચતું

એક માકડું જ ને. ....

તને મન થાય ત્યારે પકડાવી દેજે

મારા હાથમાં

ફૂમતાંવાળી છત્રી

ચિત્ર વિચિત્ર ટોપી ..ને

ઠેબા નો અભિનય કરવા

એક લાકડી. ...

પછી એજ લાકડીથી તું મને

આંખ દેખાડી

મૌનનો ખૂણો બતાવજે...

મારી લાગણી , ભાવનાને

ઘાયલ કરવા

તે કંઈ કેટલાય દિમાગી… Continue

-: અજન્મી કવિતા :- કોરા કાગળની ખાલી કુખ પર હાથ ફેરવતા હું કંપી ઊઠી ને અસ્પષ્ટ શબ્દો સરી પડ્યા મારા મુખેથી ..... ઓ મારા અજન્મા બાળક ! નિમિત્ત બનનારી તારી આ 'મા' એક અસફળ સ્ત્રીનું ઉદાહરણ છે ..... સફળત…

Posted on June 13, 2017 at 3:28am 0 Comments

-: અજન્મી કવિતા :-કોરા કાગળની

ખાલી કુખ પર હાથ ફેરવતા

હું કંપી ઊઠી

ને અસ્પષ્ટ શબ્દો

સરી પડ્યા મારા મુખેથી .....

ઓ મારા અજન્મા બાળક !

નિમિત્ત બનનારી તારી આ 'મા'

એક અસફળ સ્ત્રીનું

ઉદાહરણ છે .....

સફળતા મારા પડછાયાથી

જોજનો દૂર ભાગે છે ....

એટલે મન હોવા છતા પણ

હું તને જન્મ

નથી આપી શકતી ....

હું તને ભયભીત ને તિરસ્કૃત

ન જોઈ શકું,

એટલે વ્યાજબી છે કે તું મારી

નિર્જીવ આકાંક્ષાઓ વચ્ચે

જન્મ ધારણ ન કરે… Continue

-:પ્રેમ :- કેટલો મીઠો શબ્દ કેટલો આત્મિયતાથી ભરેલો પ્રેમ મને ડગલે પગલે થયો એમ કહો કે મને પ્રેમપાત્ર માની લેવામા આવી મારો પહેલો પ્રેમ મારી મા જ્યારે એણે મને જન્મ આપી પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ એણે…

Posted on June 6, 2017 at 10:30am 0 Comments

-:પ્રેમ :-

કેટલો મીઠો શબ્દ

કેટલો આત્મિયતાથી ભરેલો

પ્રેમ મને ડગલે પગલે થયો

એમ કહો કે મને પ્રેમપાત્ર

માની લેવામા આવી

મારો પહેલો પ્રેમ

મારી મા

જ્યારે એણે મને જન્મ આપી

પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ

એણે મને હૈયે ચાંપી ,કે તે જ ક્ષણે

હું એક વિરલ ઘટનાની સાક્ષી બની

હૈયું પળવારમાં ચોરાઈ જવાની ઘટના

મારો બીજો પ્રેમ

મારા પિતા

જ્યારે એમણે મને ખૂબ નાજૂકાઈથી

ડરતા ડરતા પહેલી વાર

હાથોમાં લીધી

ધબકતું હૈયું… Continue

Comment Wall (2 comments)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 2:34pm on June 2, 2016, Hemshila maheshwari said…
Thank you so much for added me
At 12:20pm on June 2, 2016, narendrasinh chauhan said…

wel come

 
 
 

Ahmedabad Poetry Festival

             


Blog Posts

શબ્દો નું મૌન

Posted by Hasmukh amathalal mehta on June 23, 2017 at 12:16am 0 Comments

 

શબ્દો નું મૌન

 

શબ્દો નું મૌન વિનાશ ને…

Continue

On mind

Posted by Hasmukh amathalal mehta on June 22, 2017 at 11:52pm 0 Comments

On mind

 

Until your face lines…

Continue

My best female friend

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 11:04pm 0 Comments

My best female friend

 

What did I see in…

Continue

God you are

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 12:06pm 0 Comments

God you are

 

It is social…

Continue

Open exposure

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:15am 0 Comments

Open exposure

 

Love has master…

Continue

Source

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:00am 0 Comments

Source

 

You are no fool

You must…

Continue

હવે મુકો પ્રસ્તાવ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 11:54pm 0 Comments

હવે મુકો પ્રસ્તાવ

 

સવાલ લાગણીઓનો…

Continue

દેશ નું નામ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 4:28pm 0 Comments

દેશ નું નામ

મારી નજર છતપર ચોંટી

વિચાર્યું કેવી…

Continue

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service