Hemshila maheshwari
  • Female
  • Bhuj
  • India
Share

Hemshila maheshwari's Friends

  • Shaikh Tanzib
  • Tanishka jain
  • dinesh gogari
  • HASMUKH M. SHAH
  • narendrasinh chauhan
 

Hemshila maheshwari's Page

Latest Activity

Hemshila maheshwari posted blog posts
13 hours ago
Hemshila maheshwari posted a blog post

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

શિયાળાની આ કડકડતી ઠંડીમાંઓશીકે ઊંઘ મૂકી ,એકાંતની ચુપ્પીમાં ,રાતોની રાતો જાગી ,મેં તારા વિચારોના ગાળીયાઓને -મારા મનના સુંવાળા ભાવોના-સોયા પર પરોવી ,ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...અહેસાસી ઊનની પૂણીઓનાદડા બનાવી ,તારા જેવો સાલસ ધવલ ધાગો ,નેમારા જેવો સરળશીલ જાબુંડી ધાગો લઈ,થોડી ઉલ્ટી, થોડી સીધી આંકડીઓ ગૂંથી ...અનુભવના થોડા ટાંકાવધઘટ કર્યામનના વિશ્વાસનું માપતને બરાબર આવશે એમ ધારી લીધુંજિંદગીના વિવિધ નમૂના એમા ઉમેરીઆખરે તૈયાર કર્યુ છે મે સ્વેટર. ..પણ સાંભળ ! 'એને પહેરતા જો તને કોઈ જગ્યાએટાંકા…See More
Friday
HASMUKH M. SHAH left a comment for Hemshila maheshwari
"Thanks for considering your Friend. I like your gazals, Poems very much. Wish you all the Best. - Hasmukh Shah"
Aug 12
HASMUKH M. SHAH and Hemshila maheshwari are now friends
Aug 12
Hemshila maheshwari commented on Hemshila maheshwari's blog post ગઝલ:- આપના આવ્યા પછી
"Thanks a lot friends"
Aug 12
HASMUKH M. SHAH commented on Hemshila maheshwari's blog post ગઝલ:- આપના આવ્યા પછી
"An excellent touching Gazal. Like to read again and again. Congratulations !"
Aug 11
HASMUKH M. SHAH liked Hemshila maheshwari's blog post ગઝલ:- આપના આવ્યા પછી
Aug 11
Hemshila maheshwari posted blog posts
Aug 9
Hemshila maheshwari liked Hemshila maheshwari's blog post ગઝલ:- આપના આવ્યા પછી
Aug 9
Hemshila maheshwari posted a blog post

છાંયા ધમ્મ કરતીક કૂદી પડી ઝાંડવા પરથી ને સ્વાગત કર્યુ તડકા નામના રાહગીરનું જેના ચહેરા પર હતી તપીને લાલચોળ થયેલા તાંબા જેવી રંગત અને શરીર બિલકુલ થાકેલું નિસ્તેજ એણે તડકાને કહ્યુ "આવ મારી પાસે બેસ," " …

છાંયા ધમ્મ કરતીકકૂદી પડીઝાંડવા પરથીને સ્વાગત કર્યુતડકા નામના રાહગીરનુંજેના ચહેરા પર હતીતપીને લાલચોળ થયેલાતાંબા જેવી રંગતઅને શરીર બિલકુલથાકેલું નિસ્તેજએણે તડકાને કહ્યુ"આવ મારી પાસે બેસ,"" બે ઘડી વિસામો ખા..!!હું તને મારા ઠંડા શ્વાસોથીતાજોમાજો કરી દઇશ. .!!પછી જજે જ્યાં તને જવું હોય ત્યાં. ....!!!પણ સાંભળ...!!અહીં થી ગયા પછીજો આગળ જતાંતને મારો ભેટો થયોતો તું મને ઓળખી તો જઈશ ને? ???તડકો : " અરે ગાંડીતને ભૂલવાનો સવાલ ન ઊભો થાયતારો મારો જન્મજન્માંતરનો સાથ છેતડકા-છાયા જીવન ના હોય કે પ્રકૃતિ નાસદૈવ…See More
Aug 1
Hemshila maheshwari and Tanishka jain are now friends
Jul 31
Hemshila maheshwari posted a blog post

વહાણનું પક્ષી અછાંદસ

-:  વહાણનું પક્ષી :-વહાણના કૂવાથંભપરફરકતી શ્વેતધજા જેવી ,એ પણ ફરકાવે છે -સ્વીકાર્યનો વાવટો  ,ને આવકારે છે હર સમયેમાર્ગ ભૂલેલા પક્ષીનેમોટું મન રાખવું સહેલું નથીભીતર કોરાય છે હૈયુંચાળણી માફક...એ જાણે છે કેવહાણની પ્રતિષ્ઠાભટકેલા પક્ષીથી જ છે. ..સુંદર ગિરિમાળાઓથી આકર્ષિત થઈજાય છે એ થોડીવાર ત્યાંસુસ્તી ઉડાડવા. .અહીંતહી ભટકી એ પાછું તોવહાણ પર જ આવે છે. .માલિકી પડાવ હોય છે એનોવહાણ પર...બાહોશ પક્ષીને  રાખતા આવડે છેસરસ રીતે સંતુલનવહાણ ને ગિરિમાળા વચ્ચે. .સાફ દિલવાળી 'એ' ભ્રમિત  રહે છેપક્ષીના સંતુલિતગુણ…See More
Jul 31
Hemshila maheshwari posted blog posts
Jul 30
Hemshila maheshwari posted a blog post

-: 'શીલ'ભંગ :- ગઝલ મારી સાથે હરપળ હોય છે... પીછો જ નથી છોડતી ... ખૂબ પ્રેમ કરે છે એ મને કદાચ હું પણ એને એટલો જ પ્રેમ કરું છું .... હા ! એ સાચું કે હું એની જેમ જાહેર ન કરી શકું. .... કવયત્રી છું ને હ…

-: 'શીલ'ભંગ :-ગઝલ મારી સાથેહરપળ હોય છે...પીછો જ નથી છોડતી ...ખૂબ પ્રેમ કરે છે એ મનેકદાચ હું પણ એને એટલો જપ્રેમ કરું છું ....હા ! એ સાચું કે હું એની જેમજાહેર ન કરી શકું. ....કવયત્રી છું ને હું ,ને એ પણ કમજોર દિલનીએટલે જ કદાચ. ....મારી આ ખામીની પૂર્તિ કરવાપાછલી રાતે 'એ 'કોરા કાગળ પરથી ઉતરીમારી રજાઈમાં આવીને સૂઈ ગઈપરોઢ થતા એણેજન્મ પણ લઈ લીધોતારા અહેસાસોની ગરમીસાથે હતીને ..એટલે જ શક્ય બન્યું હશે©હેમશીલા માહેશ્વરી"શીલ"See More
Jun 15
Hemshila maheshwari posted blog posts
Jun 13
Hemshila maheshwari posted a blog post

-:પ્રેમ :- કેટલો મીઠો શબ્દ કેટલો આત્મિયતાથી ભરેલો પ્રેમ મને ડગલે પગલે થયો એમ કહો કે મને પ્રેમપાત્ર માની લેવામા આવી મારો પહેલો પ્રેમ મારી મા જ્યારે એણે મને જન્મ આપી પોતાની પ્રતિકૃતિને મારામા જોઈ એણે…

-:પ્રેમ :-કેટલો મીઠો શબ્દકેટલો આત્મિયતાથી ભરેલોપ્રેમ મને ડગલે પગલે થયોએમ કહો કે મને પ્રેમપાત્રમાની લેવામા આવીમારો પહેલો પ્રેમમારી માજ્યારે એણે મને જન્મ આપીપોતાની પ્રતિકૃતિને મારામા જોઈએણે મને હૈયે ચાંપી ,કે તે જ ક્ષણેહું એક વિરલ ઘટનાની સાક્ષી બનીહૈયું પળવારમાં ચોરાઈ જવાની ઘટનામારો બીજો પ્રેમમારા પિતાજ્યારે એમણે મને ખૂબ નાજૂકાઈથીડરતા ડરતા પહેલી વારહાથોમાં લીધીધબકતું હૈયું હાથોહાથ કોઈનેકેમ અપાય એ ત્યારે જ જાણ્યુંમારો ત્રીજો પ્રેમમારું રમતિયાળ બાળપણપતંગ, પાચીકાચોકલેટ, ઢીંગલી નેસાચવતા સાચવતાગમતાનો…See More
Jun 6

Profile Information

First Language
Gujarati
Second Language
English
How did you come to know about us?
Friends reference

Hemshila maheshwari's Blog

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

Posted on August 20, 2017 at 6:25am 0 Comments

,,,,સિક્કાની બે બાજુ,,,,,

દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,

મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,

દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,

વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,

ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,

નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,

હેમશીલા… Continue

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

Posted on August 20, 2017 at 6:24am 0 Comments

,,,,સિક્કાની બે બાજુ,,,,,


દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,
મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,

નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,
દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,

લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,
વિસ્તાર માટે સાગર ની અંચાઈ હોઈ શકે,

આગિયા નું ઝુંડ બેઠું ને ઉજાશ ઉઘડ્યો,
ખુદને સિતારા સમજ્યાની એની મૂર્ખાઈ હોઈ શકે,

"શીલ નથી સક્ષમરોકવા,તમારી યાદના લશ્કરને,
નક્કી દિલના કિલ્લાની કાચી ચણાઈ હોઈ શકે,


હેમરાજ માહેશ્વરી'શીલ'

ગઝલ :- શોધતા મળતું

Posted on August 20, 2017 at 6:21am 0 Comments

શોધતાં મળતું ન કો"મુજને ભીતર,
નિશદિન જે શ્વસે છે બનીને સહચર,

ટીલા-ટપકાં કરીને મેં જેને પૂજ્યો,
તે તો હતો આખરે જાતનો પથ્થર,

આમ લાગે સાવ સરળ છે જિંદગી,
ભરડો લે લોહીમાં બનીને અજગર,

રુંવે-રુંવે ઉદભવે છે ઝંખના નવી,
ભીડમા મળ્યો સ્પર્શવાનો અવસર,

ચડતી-પડતી કરે કસોટી ધનને"શીલ"ની,
શોધું છું ગુમ થયેલો દોસ્ત એક સધ્ધર...
,,,,,હેમશીલા માહેશ્વરી,,,"શીલ",,,,,,

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની પૂણીઓના

દડા બનાવી ,

તારા જેવો સાલસ ધવલ ધાગો ,ને

મારા જેવો સરળશીલ જાબુંડી ધાગો લઈ,

થોડી ઉલ્ટી, થોડી સીધી આંકડીઓ ગૂંથી ...

અનુભવના થોડા ટાંકા

વધઘટ કર્યા

મનના વિશ્વાસનું માપ

તને બરાબર આવશે એમ ધારી લીધું

જિંદગીના… Continue

Comment Wall (3 comments)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 6:16pm on August 12, 2017, HASMUKH M. SHAH said…

Thanks for considering your Friend. I like your gazals, Poems very much.

Wish you all the Best.

- Hasmukh Shah

At 2:34pm on June 2, 2016, Hemshila maheshwari said…
Thank you so much for added me
At 12:20pm on June 2, 2016, narendrasinh chauhan said…

wel come

 
 
 

Ahmedabad Poetry Festival

             


Blog Posts

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

Posted by Hemshila maheshwari on August 20, 2017 at 6:25am 0 Comments

,,,,સિક્કાની બે બાજુ,,,,,

દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,

મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,

દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,

વિસ્તાર માટે… Continue

ગઝલ:- સિક્કા શી બીજી બાજુ

Posted by Hemshila maheshwari on August 20, 2017 at 6:24am 0 Comments

,,,,સિક્કાની બે બાજુ,,,,,

દુશ્મનો માં પણ માણસાઈ હોઈ શકે,

મૂરખાને અક્કલની ઊંડાઈ હોઈ શકે,નહિ તોય આપણે ઈશ્વર ના અંશ,

દૈત્ય માં પણ દેવતાઈ હોઈ શકે,લહેરોનું હૈયાફાટ ને કિનારે કોલાહલ,

વિસ્તાર માટે… Continue

ગઝલ :- શોધતા મળતું

Posted by Hemshila maheshwari on August 20, 2017 at 6:21am 0 Comments

શોધતાં મળતું ન કો"મુજને ભીતર,

નિશદિન જે શ્વસે છે બનીને સહચર,ટીલા-ટપકાં કરીને મેં જેને પૂજ્યો,

તે તો હતો આખરે જાતનો પથ્થર,આમ લાગે સાવ સરળ છે જિંદગી,

ભરડો લે લોહીમાં બનીને અજગર,રુંવે-રુંવે ઉદભવે છે… Continue

Laid like flower

Posted by Hasmukh amathalal mehta on August 19, 2017 at 10:46am 0 Comments

 

Laid like flower

 

She was laid like…

Continue

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted by Hemshila maheshwari on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની… Continue

પર્યુષણ પર્વ

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 5:03am 0 Comments

પર્યુષણ પર્વ

 

નિજ ના વખાણ

કઈ…

Continue

Anarchy

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 4:35am 0 Comments

Anarchy

 

They are from us

Who have distrust?

Mind totally poisoned

And turned terrorists

 

The religion is just weapon

To get funds from other nations

Involve in bloodbath

In…

Continue

મન સાથે સુલેહ

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:20pm 0 Comments

 

દરેક વર્ષ

લાવે ચેતના અને હર્ષ

હું…

Continue

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:19pm 0 Comments

વસિયત

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am 0 Comments

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે…

Continue

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service