Himanshu Dhingani
  • Male
  • Talala(gir), Gujarat
  • India
Share

Himanshu Dhingani's Friends

  • Krishnakumar Mishra
  • Jay Trivedi
  • Vishal Prajapati
  • Pragna Sonpal
  • Jahnvi Mehta
  • mitali mehta
  • Megha
  • shivangini kalpeshbhai patel
  • Lagani Vyas
 

Himanshu Dhingani's Page

Profile Information

First Language
Gujarati
Second Language
Others
How did you come to know about us?
Friends
Interests
Poetry
Article
Essay

Himanshu Dhingani's Blog

અહં

Posted on March 14, 2016 at 8:36am 0 Comments

અહમ  જ્યારે ટકરાતા આપણાં,

કરી જાતા બીજા કોઈક તાપણાં.

 

કરતા બીજા પર  દોષ થાપણાં,

નિજને  ઊડે છે  કાદવ છાંટાણાં.

 

કામ-ક્રોધ તણાં  મનમાં પારણાં,

હવે તો ખોલો બુદ્ધિ કેરાં બારણાં.

 

‘હું’ પણાંની આ બધી ખોટી ધારણાં,

કુદરત   પાસે    મનુજ   વામણાં.

 

(દરેક ચરણમાં ૧૨ અક્ષર)

 

- હિમાંશુ ધીંગાણી

જા જા!

Posted on March 4, 2016 at 5:23pm 0 Comments

આયખુ નાનું છે અહીં,

અભરખાં કેમ ઝાઝા?

 

દર્દો પુરાણા છે અહીં,

તો જખમો કેમ તાજા?

 

મન ખુદ રોગી અહીં,

લોકો કઈ રીતે સાજા?

 

સુણે નહીં કોઈ અહીં,

શાને વગાડે છે વાજા?…

Continue

સંતોષ સૂકાયેલ સાઠાનો

Posted on March 3, 2016 at 8:00pm 1 Comment

એક દિવસ બરાબરની ભૂખ લાગેલી, ને મન ફળો તરફ લલચાણું. ફળો લેવા હોસ્ટેલની પાછળ લારી પાસે ગયો. કિલો એક દ્રાક્ષ અને કેળા લઇ રહ્યો હતો ત્યાં એક વૃદ્ધ માજી મારી તરફ આવતાં દેખાણાં. કાચબા ગતિએ આવતું હાડકાંના માળા જેવું શરીર, એવું લાગે કે જાણે હમણાં ઢોળાય ને ઢગલો થઇ જશે. પેટ અને પીઠ જાણે અડું-અડું થતાં હતાં. ધૂંધળી આંખોમાં જીવનના ઉતાર-ચડાવનાં આલેખો તગતગતાં હતાં. ધ્રુજતો હાથ આગળ લંબાવી ભીખ માંગી નહિ…
Continue

સ્ત્રીશક્તિ

Posted on March 2, 2016 at 5:49pm 0 Comments

શીતળા, શુભાંગી, સાવિત્રી, સરસ્વતી તું સ્ત્રીશક્તિ,

માયાળુ, માધવી, મમતાળુ, મહેશ્વરી તું સ્ત્રીશક્તિ;

વિદ્યા, વિમલા, વીરાંગના, વરદાયિની તું સ્ત્રીશક્તિ,

સમાવી સઘળી શક્તિઓને સંચરતી તું સ્ત્રીશક્તિ.

(હરિગીત છંદ)

- હિમાંશુ ધીંગાણી

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

  • No comments yet!
 
 
 

Blog Posts

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

Mark of question

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:21am 0 Comments

Mark of question

Sunday,13th January 2019

 

where there is…

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:46am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

Be good

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:42am 0 Comments

Be good

Sunday,13th January 2019

 …

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:33am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

I was in

Posted by Hasmukh amathalal mehta on January 12, 2019 at 3:37am 0 Comments

 

I was in

Saturday,12th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service