Jay Trivedi
  • Male
  • Rajkot, Gujarat
  • India
Share

Jay Trivedi's Friends

  • Harshit J. Shukla
  • Pragna Sonpal
  • Himanshu Dhingani
  • Maharshi Mehta
  • Lagani Vyas
  • Pravin Shah
  • Tejal Gohil
 

Jay Trivedi's Page

Latest Activity

Jay Trivedi joined Lagani Vyas's group
Nov 30, 2016
Jay Trivedi joined Lagani Vyas's group
Nov 26, 2016
Pravin Shah and Jay Trivedi are now friends
Jun 29, 2016
Jay Trivedi liked Harshit J. Shukla's blog post ઈશ્વર
May 2, 2016
Jay Trivedi liked Ketan Motla's blog post No Title
Apr 14, 2016
Sadhana D liked Jay Trivedi's blog post ઝીંદગી
Apr 7, 2016
Lagani Vyas liked Jay Trivedi's blog post ઝીંદગી માં આ મને ઝીંદગી નો મોહ છે...
Apr 1, 2016
Lagani Vyas liked Jay Trivedi's blog post ઝીંદગી
Apr 1, 2016
Malay Gabani liked Jay Trivedi's blog post ઝીંદગી માં આ મને ઝીંદગી નો મોહ છે...
Apr 1, 2016
Jay Trivedi's blog post was featured

ઝીંદગી

જીવવા ની ઘેલછા માં ભંગાઈ છે ભ્રાન્તિઓ,અનુભવો ના અનુભવ થી સર્જાઈ છે ક્રાંતિઓ..સહેલ છે ફના થઇ જવું એ માનવ,કઠીન તો જીવવું છે ઝેર પી ને આ ઝીંદગીનું...-'રુદ્રધ્વનિ'-જય ત્રિવેદી17/6/2015See More
Mar 31, 2016
Jay Trivedi liked Jay Trivedi's blog post ઝીંદગી
Mar 31, 2016
Jay Trivedi posted a blog post

ઝીંદગી

જીવવા ની ઘેલછા માં ભંગાઈ છે ભ્રાન્તિઓ,અનુભવો ના અનુભવ થી સર્જાઈ છે ક્રાંતિઓ..સહેલ છે ફના થઇ જવું એ માનવ,કઠીન તો જીવવું છે ઝેર પી ને આ ઝીંદગીનું...-'રુદ્રધ્વનિ'-જય ત્રિવેદી17/6/2015See More
Mar 31, 2016
Jay Trivedi liked Jay Trivedi's blog post ફાલ્ગુની તડકો...
Mar 29, 2016
Jay Trivedi posted blog posts
Mar 29, 2016
Jay Trivedi liked Lagani Vyas's profile
Mar 28, 2016
Jay Trivedi's blog post was featured

ઝીંદગી માં આ મને ઝીંદગી નો મોહ છે...

ઝીંદગીમાં આ મને,ઝીંદગી નો મોહ છે.વગર મોહ રાખ્યે અહિયાં,ઓળખે પણ કોણ છે !આસાન નથી રાહે ઝીંદગી,વગર મુશ્કીલે મળે પણ કોણ છે?ધાર્યું કઢાવવા મથે છે સર્વે,અણધાર્યું આવે એવું ધારે પણ કોણ છે !વગર માંગ્યે મળેલી વસ્તુઓની,આ તુચ્છ મને કિંમત પણ ગૌણ છે.કોઈ મનોહર મુખકમળ જોઈ ને,આ મન ની મનોસ્થિતિ પણ મૌન છે.સ્થિતપ્રજ્ઞ અવસ્થા માં છે નહિ મજા,'રુદ્ર' વગર 'ઘુસ' માર્યે આસમાજ માં,આસાની થી આગળ આવે પણ કોણ છે!-'રુદ્રધ્વનિ'-જય ત્રિવેદીSee More
Mar 28, 2016

Profile Information

First Language
Gujarati
Second Language
Hindi
How did you come to know about us?
By Facebook
Interests
Writing poems and articles

Jay Trivedi's Blog

ઝીંદગી

Posted on March 31, 2016 at 6:23am 0 Comments

જીવવા ની ઘેલછા માં ભંગાઈ છે ભ્રાન્તિઓ,
અનુભવો ના અનુભવ થી સર્જાઈ છે ક્રાંતિઓ..
સહેલ છે ફના થઇ જવું એ માનવ,
કઠીન તો જીવવું છે ઝેર પી ને આ ઝીંદગીનું...
-'રુદ્રધ્વનિ'
-જય ત્રિવેદી
17/6/2015

ફાલ્ગુની તડકો...

Posted on March 29, 2016 at 5:18am 0 Comments

હદ થી વઘેલો અને ભારે હઠીલો,
આગે દાજાડતો આ ફાલ્ગુની તડકો...
સૌથી સવાયો પણ સાંજે ઘવાયો,
તોબા પોકારતો આ ફાલ્ગુની તડકો...
મન માં ભરાયો પણ મૌને છવાયો,
વેરાન કરે ગલીઓ આ ફાલ્ગુની તડકો...
વાદળે વીંટલાય તોય બાફ ના જાય,
પરસેવે સૌ ન્હાય એવો ફાલ્ગુની તડકો...
મનડું રૂંધાઇ ને કામે ચૂંથાય ‘રુદ્ર’,
બસ આરામ નું જ મન થાય એવો ફાલ્ગુની તડકો...

- ‘રુદ્રધ્વનિ’
- જય ત્રિવેદી

ઝીંદગી માં આ મને ઝીંદગી નો મોહ છે...

Posted on March 28, 2016 at 9:43am 0 Comments

ઝીંદગીમાં આ મને,

ઝીંદગી નો મોહ છે.

વગર મોહ રાખ્યે અહિયાં,

ઓળખે પણ કોણ છે !

આસાન નથી રાહે ઝીંદગી,

વગર મુશ્કીલે મળે પણ કોણ છે?

ધાર્યું કઢાવવા મથે છે સર્વે,

અણધાર્યું આવે એવું ધારે પણ કોણ છે !

વગર માંગ્યે મળેલી વસ્તુઓની,

આ તુચ્છ મને કિંમત પણ ગૌણ છે.

કોઈ મનોહર મુખકમળ જોઈ ને,

આ મન ની મનોસ્થિતિ પણ મૌન છે.

સ્થિતપ્રજ્ઞ અવસ્થા માં છે નહિ મજા,

'રુદ્ર' વગર 'ઘુસ' માર્યે આ

સમાજ માં,

આસાની થી આગળ આવે પણ કોણ… Continue

આનંદિત

Posted on March 11, 2016 at 5:04am 0 Comments

“ આનંદિત ”

હું અનુભૂત પ્રસન્નચિત્ત આનંદિત,
એઈશ્વર્યમાન સ્થિતપ્રજ્ઞ મદમસ્ત આનંદિત..

અનુકંપિત સુસંગત જિજ્ઞાસુ આનંદિત,
મૌલિક પ્રતિધ્વનિક પ્રસન્નચિત્ત આનંદિત..

પ્રેમાળ પ્રકાશિત પ્રવર્તમાન આનંદિત,
આદર્શિત અચંબિત અલૌકિક આનંદિત..

ઈચ્છુક ઇર્ષાહિન ઈશ્વરીય આનંદિત,
સુકોમળ સુશોભિત સંગીતમય આનંદિત..

મહેચ્છુ મનમીત માનનીય આનંદિત,
શૌર્યવાન સુવિકસીત સદાયે આનંદિત..

- જય ત્રિવેદી
- “ રુદ્રધ્વનિ ”
૧૯/૧/૨૦૧૬

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

  • No comments yet!
 
 
 

Blog Posts

We are

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:34pm 0 Comments

We are

Thursday,21st March 2019

 …

Continue

We are messenger

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:28pm 0 Comments

We are messenger

Thursday,21st March 2019

 

For us, poetry is religion

not bound by any region

not overshadowed by any perception

but stand for only human relation

 

we have made poetry the mainstream

along with the good-hearted team

that flows the message of unity

and…

Continue

Holi-the festival of colors

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:25pm 0 Comments

Holi - the festival of colors

Thursday,21st March 2019

 …

Continue

I am C.E.O.

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:20am 0 Comments

I am C.E.O

Wednesday,20th March 2019

 

I am a saintly figure

and chief advisor

C.E.O and founder

and defender of literature

 

does that look funny?

no, it has been proved already

no one can raise head!

or with dissent say a word

 

You have to fall in…

Continue

Sink with

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:13am 0 Comments

 

Sink with

Wednesday,20th March 2019

 …

Continue

Sentry on guard

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:09am 0 Comments

Sentry on guard

Sunday,17th March 2019

 

How come sentry can…

Continue

Withdraw

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:40pm 0 Comments

Withdraw

Sunday,17th March 2019

 …

Continue

Bow my head

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:34pm 0 Comments

Bow my head

Monday,18th March 2019

 …

Continue

Poetry is rare gift

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:27pm 0 Comments

Poetry is a gift

Monday,18th March 2019

 

Poetry is God sent a gift

it can make a suitable shift

it creates no rift

but lifts the morale of all those who read…

Continue

No, you are out

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:54am 0 Comments

Sunday, March 17, 2019

6:48 AM

No, you are out…

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service