MEGHA THAKKAR
  • Female
  • Bharuch
  • India
Share

MEGHA THAKKAR's Friends

  • Utsav Patel
  • Manish Palan
  • Akash Jani
  • Jitesh
  • Sandip
  • Lakhani Mitul ( એન્જલ )
  • ketan  mehta
  • Gazals
  • Pranav
  • દિપ @ એકલતા ના કિનારા
  • Anil Chavda
  • Soniya Thakkar
  • Paras Hemani
  • Anil Joshi
  • Facestorys.com Admin
 

Welcome, Megha Thakkar

Latest Activity

MEGHA THAKKAR posted a status
"Please Vote for a Stronger Democracy"
Apr 30, 2014
MEGHA THAKKAR posted a status
""Bhagy no sathavaro alp jajo pan male, Patharo vachche ariso sav sajo pan male.""
Apr 28, 2014
Soniya Thakkar left a comment for MEGHA THAKKAR
"HAPPY BIRTHDAY MEGHA ..."
Jan 11, 2014
MEGHA THAKKAR updated their profile
Dec 30, 2013
MEGHA THAKKAR and દિપ @ એકલતા ના કિનારા are now friends
Dec 30, 2013
MEGHA THAKKAR posted a status
"માતૄભૂમિ અને માતૄભાષા પરત્વેની મમતા અને આદર કર્તવ્ય નહિ, ધર્મ છે. - કનૈયાલાલ મુનશી"
Dec 30, 2013
MEGHA THAKKAR posted a status
"માનવતા, આ કર્યું અને પેલું કર્યું એમ સંતોષ લેવામાં નથી, માનવી થવામાં છે. - કનૈયાલાલ મુનશી"
Dec 30, 2013
MEGHA THAKKAR's blog post was featured

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાંહું તને મળી શકું તારા જ શ્વાસમાં…ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;નીકળ્યો હશે પછી પવન તપાસમાં…તું મથામણો કરી ગઝલ લખી તો જો !હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં… – અંકિત ત્રિવેદી tahuko.com par thi...See More
Dec 26, 2013
MEGHA THAKKAR posted a blog post

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાંહું તને મળી શકું તારા જ શ્વાસમાં…ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;નીકળ્યો હશે પછી પવન તપાસમાં…તું મથામણો કરી ગઝલ લખી તો જો !હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં… – અંકિત ત્રિવેદી tahuko.com par thi...See More
Dec 24, 2013
MEGHA THAKKAR is now friends with ketan mehta, Pranav, Utsav Patel and 3 more
Nov 21, 2013
MEGHA THAKKAR joined Facestorys.com Admin's group
Nov 21, 2013
MEGHA THAKKAR joined Facestorys.com Admin's group
Thumbnail

Gulzar

A group dedicated to renowned Poet and writer Gulzar.See More
Nov 21, 2013
MEGHA THAKKAR posted a status
"દર વર્ષે ઘરની સાફ-સફાઈ કરી કચરો કાઢતો માનવી પોતાના ઘરરૂપી મનમાં પડેલા ક્રોધ અને જૂના વિચારોનો નિકાલ કરી ખરા અર્થમાં દિવાળી કયારે ઉજવશે?"
Oct 23, 2013
MEGHA THAKKAR posted a status
"‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા ! ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે. - ગની દહીંવાલા"
Aug 21, 2013
MEGHA THAKKAR posted a status
"તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે ! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! - રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )"
Aug 9, 2013
MEGHA THAKKAR posted a status
"સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો, અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના. - ‘મરીઝ’"
Aug 9, 2013

Profile Information

First Language
Gujarati
Second Language
Hindi

MEGHA THAKKAR's Blog

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

Posted on December 24, 2013 at 10:03am 0 Comments

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

 – અંકિત ત્રિવેદી

 tahuko.com par thi...

નથી હોતી

Posted on April 24, 2013 at 9:45am 0 Comments

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી  કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી તું  દોટ  કાં…
Continue

Comment Wall (1 comment)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 1:35am on January 11, 2014, Soniya Thakkar said…
HAPPY BIRTHDAY MEGHA ...
 
 
 

Blog Posts

Listen to the

Posted by Hasmukh amathalal mehta on March 23, 2019 at 11:19am 0 Comments

Listen to the

Saturday,23rd March 2019

 …

Continue

The real faith

Posted by Hasmukh amathalal mehta on March 23, 2019 at 11:14am 0 Comments

The real faith

Saturday,23rd March 2019

 …

Continue

World poetry day

Posted by Hasmukh amathalal mehta on March 23, 2019 at 11:08am 0 Comments

World poetry day

Saturday,23rd March 2019

 

I observe poetry day

daily in a way

that it is part of my life

even though life is like the sharp edge of the knife

 

let us sing for the betterment

that we suffer at present

the poetry is meaningful medium

and can be used at the…

Continue

No denying fact

Posted by Hasmukh amathalal mehta on March 22, 2019 at 5:34am 0 Comments

No denying fact

Friday,22nd March 2019

 

It is driving me crazy

and makes very busy

in the search of getting more

and finding ways to explore

 

there is an internal desire

that tries to hire

the imagery services of the mind

and makes a desperate bid to…

Continue

Give love to

Posted by Hasmukh amathalal mehta on March 22, 2019 at 5:31am 0 Comments

Give love to

Friday,22nd March 2019

 

We need love and affection

cordial and congenial lien

beautiful and hearty relation

among all human beings

 

it is around the corner

the day is approaching near

we shall celebrate it here

with love and care

 

our heart must…

Continue

Zoom in love

Posted by Hasmukh amathalal mehta on March 22, 2019 at 5:23am 0 Comments

Zoom in love

Thursday,21st March 2019

 …

Continue

તહેવાર સંગ પરિવાર

Posted by Harshit J. Shukla on March 21, 2019 at 4:51pm 0 Comments

ચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,
આવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.

રંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,
પિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.

બહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,
લગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.

મળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,
તો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ?

- હર્ષિત શુક્લ અનંત

We are

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:34pm 0 Comments

We are

Thursday,21st March 2019

 …

Continue

We are messenger

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:28pm 0 Comments

We are messenger

Thursday,21st March 2019

 

For us, poetry is religion

not bound by any region

not overshadowed by any perception

but stand for only human relation

 

we have made poetry the mainstream

along with the good-hearted team

that flows the message of unity

and…

Continue

Holi-the festival of colors

Posted by Hasmukh amathalal mehta on March 21, 2019 at 4:25pm 0 Comments

Holi - the festival of colors

Thursday,21st March 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service