Maharshi Mehta
  • Male
  • Gujarat
  • India
Share

Maharshi Mehta's Friends

  • Jay Trivedi
  • Facestorys.com Admin
 
Maharshi Mehta's Page

Latest Activity

Maharshi Mehta liked Maharshi Mehta's blog post એક દ્રુત રચના
Sep 7, 2016
Maharshi Mehta and Jay Trivedi are now friends
Apr 21, 2016
Maharshi Mehta and Facestorys.com Admin are now friends
Jan 27, 2016
Maharshi Mehta's 2 blog posts were featured
Jan 12, 2016
Jinal commented on Maharshi Mehta's blog post એક મરણ પછી
"વાહ "
Dec 31, 2015
Maharshi Mehta posted a blog post

ભૂરું મકાન

આ છે રાત્રી ઝળહળતા સૂર્યપ્રકાશની. રાન વચાળે ઊભો રહી નીરખું મારું મકાન જેની દીવાલો છે ઝાંખી ભૂરા રંગની. જાણે કે હું તાજો તાજો જ ના મૃત્યુ પામ્યો હોંઉં અને ના જોતો હોઉં તે મકાનને એક નવી જ દૃષ્ટિથી.તેણે જોયા છે એંશીથી પણ વધુ ઉનાળા. તેનાં કાષ્ટમાં આધાન થયું ચાર વાર આનંદનું અને ત્રણ વાર શોકનું. ઘરમાં રહેનારા કોઈનું મૃત્યુ થાય ત્યારે રંગાય છે ઘર ફરીથી. મૃતક પોતે તેને રંગે છે, રંગે છે તેને ભીતરથી; કોઈ પીંછી વિના.ઘરની પેલી બાજુ ખુલ્લો વિસ્તાર. પહેલાં જે હતી ફૂલવાડી, તે હવે વેરાન. સ્તબ્ધ ઝાંખરાંનાં…See More
Dec 30, 2015
Maharshi Mehta posted a blog post

મધ્ય શિશિર

મારાં વસ્ત્રોમાંથીપ્રસ્ફુટિત થાય નીલ આભા.       મધ્ય શિશિર.     ખણખણતી ખંજરી હિમની.હું આંખ મીંચું છું.  એક મુલક સૂમસામ ત્યાં એક તિરાડ  જેમાંથી, સીમાની પેલે પારથીચોરી છૂપીથી ઘુસાડવામાં આવે છેમુએલાંને,આણીમેર.  તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Midwinter.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતાSee More
Dec 12, 2015
Maharshi Mehta's blog post was featured

એક મરણ પછી

આઘાતજે છોડી ગયો હતો અલપઝલપ ઝબૂકતી પ્રલંબ ધૂમકેતુ પુચ્છ.  જે રાખતો આપણને આપણી ભીતરજેનાં લીધે ટીવી પરનાં શબ્દ, ચિત્ર ભાસતાં અસ્ફુટબાઝતો જે ટેલીફોનના તાર પરટાઢાબોળ ટીપાં થઈને. શિયાળાના તડકામાં હું હજુ પણ નીસરું મારી સ્કી પરઅને પસાર પણ થાઉંધીરે ધીરે તે કાંટ્યમાંથી,જેનાં ઝાડ ઝાંખરાં પર બચ્યાં છેહવે બહુ ઓછાં પાંદડાં.તે તો લાગે જૂની ટેલીફોન ડિરેક્ટરીઓમાંથી ફાડેલાં પૃષ્ઠો જેવી,  જેનાં સઘળાં નામ ભરખી ગયું છે ટાઢોડિયું . હજુ લાગે રૂડું  હૃદય ધબકતું હોય, તે સાંભળવાનું      પરંતુ બહુધા દેહ કરતાંઅધિક…See More
Dec 7, 2015

Dec 5, 2015
Maharshi Mehta's blog post was featured

આઈસલેન્ડનું વાવાઝોડું

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ વડે મુશ્કેટાટ.એક હાથમોજું, તે જે હાથમાં પહેરાયું હતું તેનાથીકેટલાય માઈલ દૂર, પસાર થઈ ગયું સડસડાટમારી પાસેથી હજુ હમણાં જ. મેદાનની પેલી બાજુ આવેલા મકાન તરફ જવાહું તોફાનમાં સામી છાતીએ આગળ વધું છું.વાવાઝોડામાં હું ઊડાઊડ કરું છું આમથી તેમ.લેવાય છે મારો એક્સ-રે, મારું અસ્થિપંજર છૂટા થવાની આપે છે અરજી.           ઝંઝાવાતી પવન મને આમથી તેમ ધકેલે છે,હેબતાઈ જાઉં છું હું તેનાથી. હું ભાંગી ગયો, હું ભાંગી ગયો…See More
Nov 29, 2015

Nov 28, 2015
Maharshi Mehta's blog post was featured

રેલપથ

રાતના બે-નો સુમાર. અજવાળી રાત.ટ્રેન થોભી છે એક ખુલ્લા મેદાનની વચ્ચે.    દૂરનાં શહેરની બત્તીઓનાં તેજ-બિંદુ ટમટમે ક્ષિતિજે ઠંડાંગાર.  જેમ માણસ સ્વપ્નમાં એટલો ગરકાવ થઈ જાય કેતેમાંથી બહાર આવ્યા પછી તેને યાદ પણ ન રહેકે તે તેમાં હતો;    અથવા મંદવાડમાં કોઈ એવું પટકાય કે પસાર થતા દિવસોભાસે તેને, ટમટમતાં તેજ-બિંદુ સમાં,જાણે તેજ-બિંદુનું ઝુંડ ક્ષિતિજે,ક્ષીણ અને ઠંડુંગાર.   ટ્રેન ઊભી છે સાવ જ સ્થિર.  રાતના બે-નો સુમાર : ચાંદની પુરબહાર, થોડાક અમથા તારા.     તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Tracks.   તેનો…See More
Nov 27, 2015

Nov 21, 2015
Maharshi Mehta's blog post was featured

દબાણ હેઠળ

નીલ આકાશનોપડઘાતો, એંજિન - ઘેરો, કાન ફાડી નાખતો અવાજ.અમારો મુકામ સમુદ્રની વચ્ચોવચ,આ સતત કંપતી, ધ્રૂજતી એવી અમારી કામ કરવાની જગાજ્યાં મહાસાગરનાં ઊંડાણમાંપ્રસ્તર ખૂલી પણ શકે અચાનકને ટેલિફોનો મારવા લાગે ફુંફાડા. રમણીયતા પર નજર નાખવાનું બને અલપ ઝલપમાત્ર બાજુમાંથી પસાર થતાં   ઉતાવળે ઉતાવળે.   ખેતરનાં મબલખ મોલ,પીળા વહેળામાં ભળેલા અગણીત રંગ.  મારા મસ્તકમાં રહેલી ઉદ્વિગ્ન પ્રતિછાયા ખેંચાય તે તરફ.દાણામાં ગુપચુપ પેસીને સોનું થાવાનાં તેને કોડ.  રાત ઢળી.મધરાતે હું સુવા ભેગો થયો.મોટી નૌકા તરતી મેલે નાની…See More
Nov 15, 2015

Nov 14, 2015
Maharshi Mehta's 2 blog posts were featured
Nov 7, 2015

Profile Information

First Language
Gujarati
Second Language
Hindi
How did you come to know about us?
There was a mention of this website at a lecture of Anil Joshi at Vushwa Kosh trust, ahmedabad on the 28th October, 2015.
Interests
Translation, poetry, to read about world affairs, to learn new things.

Maharshi Mehta's Blog

ભૂરું મકાન

Posted on December 30, 2015 at 6:20pm 0 Commentsઆ છે રાત્રી ઝળહળતા સૂર્યપ્રકાશની. રાન વચાળે ઊભો રહી નીરખું મારું મકાન જેની દીવાલો છે ઝાંખી ભૂરા રંગની. જાણે કે હું તાજો તાજો જ ના મૃત્યુ પામ્યો હોંઉં અને ના જોતો હોઉં તે મકાનને એક નવી જ દૃષ્ટિથી.

તેણે જોયા છે એંશીથી પણ વધુ ઉનાળા. તેનાં કાષ્ટમાં આધાન થયું ચાર વાર આનંદનું અને ત્રણ વાર શોકનું. ઘરમાં રહેનારા કોઈનું મૃત્યુ થાય ત્યારે રંગાય છે ઘર ફરીથી. મૃતક પોતે તેને રંગે છે, રંગે છે તેને ભીતરથી; કોઈ પીંછી વિના.

ઘરની પેલી બાજુ ખુલ્લો વિસ્તાર. પહેલાં જે હતી…

Continue

મધ્ય શિશિર

Posted on December 12, 2015 at 7:32am 0 Comments

મારાં વસ્ત્રોમાંથી

પ્રસ્ફુટિત થાય નીલ આભા.       

મધ્ય શિશિર.    

ખણખણતી ખંજરી હિમની.

હું આંખ મીંચું છું.  

એક મુલક સૂમસામ 

ત્યાં એક તિરાડ  

જેમાંથી, સીમાની પેલે પારથી

ચોરી છૂપીથી ઘુસાડવામાં આવે છે

મુએલાંને,

આણીમેર.

તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Midwinter.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતા

એક મરણ પછી

Posted on December 5, 2015 at 3:26am 3 Comments

આઘાત

જે છોડી ગયો હતો અલપઝલપ ઝબૂકતી પ્રલંબ ધૂમકેતુ પુચ્છ.  

જે રાખતો આપણને આપણી ભીતર

જેનાં લીધે ટીવી પરનાં શબ્દ, ચિત્ર ભાસતાં અસ્ફુટ

બાઝતો જે ટેલીફોનના તાર પર

ટાઢાબોળ ટીપાં થઈને. 

શિયાળાના તડકામાં હું હજુ પણ નીસરું મારી સ્કી પર

અને પસાર પણ થાઉં

ધીરે ધીરે તે કાંટ્યમાંથી,

જેનાં ઝાડ ઝાંખરાં પર બચ્યાં છે

હવે બહુ ઓછાં પાંદડાં.

તે તો લાગે જૂની ટેલીફોન ડિરેક્ટરીઓમાંથી ફાડેલાં પૃષ્ઠો જેવી,  

જેનાં સઘળાં નામ…

Continue

આઈસલેન્ડનું વાવાઝોડું

Posted on November 28, 2015 at 5:59am 0 Comments

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.

ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ વડે મુશ્કેટાટ.

એક હાથમોજું, તે જે હાથમાં પહેરાયું હતું તેનાથી

કેટલાય માઈલ દૂર, પસાર થઈ ગયું સડસડાટ

મારી પાસેથી હજુ હમણાં જ.

મેદાનની પેલી બાજુ આવેલા મકાન તરફ જવા

હું તોફાનમાં સામી છાતીએ આગળ વધું છું.

વાવાઝોડામાં હું ઊડાઊડ કરું છું આમથી તેમ.

લેવાય છે મારો એક્સ-રે, મારું અસ્થિપંજર છૂટા થવાની આપે છે…

Continue

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

  • No comments yet!
 
Blog Posts

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

Mark of question

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:21am 0 Comments

Mark of question

Sunday,13th January 2019

where there is…

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:46am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

Be good

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:42am 0 Comments

Be good

Sunday,13th January 2019

 …

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:33am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

I was in

Posted by Hasmukh amathalal mehta on January 12, 2019 at 3:37am 0 Comments

I was in

Saturday,12th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service