Mansi Shethji Sonik
  • Female
  • Mumbai
  • India
Share

Mansi Shethji Sonik's Friends

  • Sapnesh Shah
  • Dr.Rajan Shethji
  • Pranav Shetji

Mansi Shethji Sonik's Groups

 

Mansi Shethji Sonik's Page

Latest Activity

Sanket Joshi liked Mansi Shethji Sonik's blog post Farmers
Sep 17, 2017
Mansi Shethji Sonik shared a profile on Facebook
Sep 17, 2017
Mansi Shethji Sonik posted a blog post

Farmers

ખેતીનું ખૂનખેતીનું ખૂન મારી આખો સામે.હું ચશમદીદ ગવાહ,જુબાની ક્યાં આપું ?પહેલાં ...રસાયણો ફેંકાયા ખાતર રૂપે,નહેરની શિરાઓ સુકાઈ, શહેરો જેવી વોટબઁકો માટે.જમીનો કપાઈ ,અચાનકજ નોન એગ્રિકલચર બની,કાળી ફળદ્રૂપ ઢેફાવાળી!બંજર બની.વિશાળ બંગલોમાટે.મૂંગા ઢોર જેવા ખેડૂતોબોલવા મંડ્યાએટલે ફાળ પડી પેટમાંઅનેઅંતે લોહીથી સીંચી જમીનને ,આપણા ખેડૂતો ના લોહી.માટીમાં ભાળ્યાઅનેખેતીનું ખૂન થયું.આ જ મારી જુબાનીપણકાયદાની આંખોની પટ્ટી ,ખસી નહિ!આંધળો કાયદોકેઆંધળા માનવીઓ ?માઇ લોર્ડ...ખેતી નું ખૂન થયુંખેતી નું ખૂન ...…See More
Sep 17, 2017
Mansi Shethji Sonik posted a blog post

World Earth Day

આજે વર્લ્ડ અર્થ ડે છેસવારથી લોકોના પ્રશ્નોની વણઝારઆજે શું લખવાના ?કેમ કઈ આવ્યું નહિ ?શું ટોપિક છે આજે ?અને હું શૂન્યમયવિચારું છું !શું લખું ? શું બચ્યું છે આપણી પૃથ્વી પર ?બધું તો તળિયે છે .પાણી કે ખનીજ,તેલ હોઈ કે હવામાનબધું આપણે રંજાડી મૂક્યું છેવધ્યું છેપ્રદુષણ તાપમાન અને ઉકરડોચારેકોર .પાણીમાં પ્લાસ્ટિક, ક્રૂડ ઓઇલ અને ડિટર્જન્ટ વેસ્ટ .હવામાં મિથેન કાર્બન અને ધુમાડો.ખાવામાં કીટનાશક રંગો અને રસાયણ.શરીરમાં કેન્સરના ગઠ્ઠાઓ, મેદ અને વિકારો .મગજમાં છળ, કપટ ,ઈર્ષ્યા અને દ્વેષ .સમાજમાં દેખાડો, ઘૃણા ,…See More
Apr 22, 2017
Mansi Shethji Sonik liked Mansi Shethji Sonik's blog post જીવન એટલે
Jan 12, 2017
Mansi Shethji Sonik posted a blog post

જીવન એટલે

જીવન એટલેજીવન એટલે ચેકલીસ્ટનાનાં કાર્યો,નાની મહેચ્છાઓ,નાનાં ધ્યેયો,અનેમાઈક્રો મીની ઈચ્છાઓ નું ચેકલીસ્ટ.કાલે કરશું ,પૈસા આવશે ત્યારે ,મોટો બનીશ ને ત્યારે,રાજાઓ મળશે ત્યારે ,બસઆ કરુંજ છું ....આ બધામાં પેલી નાની માઈક્રોમીની ઈચ્છાઓ રહી જાય છે. કાલે ચાલવા જઈશ, જાતને શોધીશ, ઉગતા સૂર્યને મળીશ ..... પણ કામ છે !લોનાવલામાં ધુમ્મસમાં રમીશ પણ રાજા જ ક્યાં છે ?દરેક ઓફીસમાં થોડી રાજાઓ મળતીજ હોઈ છે.વાપરો ..... શું કરશો એ રાજાઓનું ?રિટાયર્મેન્ટમાં અમુક દિવસ જ રજા લીધીનું સર્ટિફિકેટ દીવારે મઢાવશો ?પૈસા આવશેને…See More
Jan 12, 2017
Deborah L. Kelly liked Mansi Shethji Sonik's blog post વાંક તારોજ છે
Jan 6, 2017
Deborah L. Kelly liked Mansi Shethji Sonik's blog post વાંક તારોજ છે
Jan 6, 2017
Mansi Shethji Sonik posted a blog post

વાંક તારોજ છે

વાંક તારોજ છે. ...રાતના કેમ ભટકવા નીકળીકપડાં તો જોઆટલા લાલી લિપસ્ટિકરાંડ લાગે છેવાળ ખુલ્લા રાખે છેકોને બતાવવા ?છોકરાઓ સાથે ફરે છેચાલુ છે સાવમૉટે થી હસે છેએકલી ફરે છેલજ્જા સ્ત્રીનું ઘરેણુંબધ્ધું નેવે મૂકે છેછેલબટાઉ નિર્લજ્જવૈશ્યા કે ચાલુદીકરીઓને કેટલી ઉપમાઓ !છોકરો ......છેડેસીટીઓ મારેઉપશબ્દ બોલેસિગારેટો ફૂંકેદારૂડિયા બનેનવરી બજાર ઘરે બેસેકેબળાત્કારી બનેપણવાંક તો તારોજ છેતુંદીકરી બની અવતરેઆ દંભી સમાજમાં.વાંક તારોજ છે .....ક્ષિતિજ થી ક્ષિતિજ સુધીSee More
Jan 6, 2017
Mansi Shethji Sonik added a discussion to the group Gujarati Literature
Thumbnail

ગપ્પા

ગપ્પાઆપણે નાના હતાં ત્યારે એક જોડખનું બહુ ગાતા,પપ્પા રે પપ્પામાર્યા કરે ગપ્પાગુસ્સે થઇ ત્યારેમારી દે બે ધબ્બા.બસ આ પપ્પા ના ધબ્બા બંધ થયાઅને બંધ થયા પેલાં લાંબા લાંબા ગપ્પાજીવન ખુબજ ફાસ્ટ થઇ ગયું છેમોબાઇલ ,ઇન્ટરનેટ અને ૩જી, ૪જીએ બધ્ધાને બીઝી કરી નાંખ્યા .આ રોજિંદી જીવંત રહેવાની જદ્દોજહદમાં પેલાં બીચારા ગપ્પા ક્યાંક ખોવાઈ ગયા ....એમજ ,કંઈપણ ગામના ટપ્પાતોડકા, જ્ઞાનવર્ધક ,ઓટલાપર બેસીને કેગામના પાદરે ચબુતરાની નીચે કેઉનાળામાં વાડામાં ખાટલાપર કેટલા ગપ્પા મરાતા.વિલુપ્ત પ્રજાતિઓમાં આ ગપ્પા નું નામ…See More
Dec 20, 2016
Mansi Shethji Sonik joined Facestorys.com Admin's group
Dec 20, 2016
Lagani Vyas liked Mansi Shethji Sonik's blog post બાળકો
Dec 17, 2016
Pavni Bhatt liked Mansi Shethji Sonik's blog post બાળકો
Dec 17, 2016
Mansi Shethji Sonik shared their blog post on Twitter
Dec 15, 2016
Mansi Shethji Sonik shared their blog post on Twitter
Dec 15, 2016
Mansi Shethji Sonik liked Hemshila maheshwari's blog post No Title
Dec 15, 2016

Profile Information

First Language
Gujarati
Second Language
English
How did you come to know about us?
Facebook
Interests
Literature

Mansi Shethji Sonik's Blog

Farmers

Posted on September 17, 2017 at 7:01am 0 Comments

ખેતીનું ખૂનખેતીનું ખૂન મારી આખો સામે.

હું ચશમદીદ ગવાહ,

જુબાની ક્યાં આપું ?પહેલાં ...

રસાયણો ફેંકાયા ખાતર રૂપે,

નહેરની શિરાઓ સુકાઈ, શહેરો જેવી વોટબઁકો માટે.જમીનો કપાઈ ,

અચાનકજ નોન એગ્રિકલચર બની,

કાળી ફળદ્રૂપ ઢેફાવાળી!

બંજર બની.

વિશાળ બંગલોમાટે.મૂંગા ઢોર જેવા ખેડૂતો

બોલવા મંડ્યા

એટલે ફાળ પડી પેટમાં

અને

અંતે લોહીથી સીંચી જમીનને ,

આપણા ખેડૂતો ના લોહી.

માટીમાં… Continue

World Earth Day

Posted on April 22, 2017 at 6:06am 0 Comments

આજે વર્લ્ડ અર્થ ડે છે

સવારથી લોકોના પ્રશ્નોની વણઝાર

આજે શું લખવાના ?

કેમ કઈ આવ્યું નહિ ?

શું ટોપિક છે આજે ?અને હું શૂન્યમય

વિચારું છું !

શું લખું ? શું બચ્યું છે આપણી પૃથ્વી પર ?

બધું તો તળિયે છે .પાણી કે ખનીજ,

તેલ હોઈ કે હવામાન

બધું આપણે રંજાડી મૂક્યું છેવધ્યું છે

પ્રદુષણ તાપમાન અને ઉકરડો

ચારેકોર .

પાણીમાં પ્લાસ્ટિક, ક્રૂડ ઓઇલ અને ડિટર્જન્ટ વેસ્ટ .

હવામાં મિથેન કાર્બન અને ધુમાડો.

ખાવામાં… Continue

જીવન એટલે

Posted on January 12, 2017 at 4:00am 0 Comments

જીવન એટલે

જીવન એટલે ચેકલીસ્ટ

નાનાં કાર્યો,

નાની મહેચ્છાઓ,

નાનાં ધ્યેયો,

અને

માઈક્રો મીની ઈચ્છાઓ નું ચેકલીસ્ટ.કાલે કરશું ,

પૈસા આવશે ત્યારે ,

મોટો બનીશ ને ત્યારે,

રાજાઓ મળશે ત્યારે ,

બસ

આ કરુંજ છું ....

આ બધામાં પેલી નાની માઈક્રોમીની ઈચ્છાઓ રહી જાય છે. કાલે ચાલવા જઈશ, જાતને શોધીશ, ઉગતા સૂર્યને મળીશ ..... પણ કામ છે !

લોનાવલામાં ધુમ્મસમાં રમીશ પણ રાજા જ ક્યાં છે ?

દરેક ઓફીસમાં થોડી રાજાઓ મળતીજ હોઈ છે.

વાપરો… Continue

વાંક તારોજ છે

Posted on January 6, 2017 at 5:14am 0 Comments

વાંક તારોજ છે. ...રાતના કેમ ભટકવા નીકળી

કપડાં તો જો

આટલા લાલી લિપસ્ટિક

રાંડ લાગે છે

વાળ ખુલ્લા રાખે છે

કોને બતાવવા ?

છોકરાઓ સાથે ફરે છે

ચાલુ છે સાવ

મૉટે થી હસે છે

એકલી ફરે છે

લજ્જા સ્ત્રીનું ઘરેણું

બધ્ધું નેવે મૂકે છે

છેલબટાઉ નિર્લજ્જ

વૈશ્યા કે ચાલુ

દીકરીઓને કેટલી ઉપમાઓ !છોકરો ......

છેડે

સીટીઓ મારે

ઉપશબ્દ બોલે

સિગારેટો ફૂંકે

દારૂડિયા બને

નવરી બજાર ઘરે… Continue

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

  • No comments yet!
 
 
 

Blog Posts

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

Mark of question

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:21am 0 Comments

Mark of question

Sunday,13th January 2019

 

where there is…

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:46am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

Be good

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:42am 0 Comments

Be good

Sunday,13th January 2019

 …

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:33am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

I was in

Posted by Hasmukh amathalal mehta on January 12, 2019 at 3:37am 0 Comments

 

I was in

Saturday,12th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service