Vishal Prajapati
 • Male
 • Anand,Gujarat
 • India
Share

Vishal Prajapati's Friends

 • BDHC Ahmedabad
 • Pragna Sonpal
 • Jahnvi Mehta
 • Himanshu Dhingani
 • mitali mehta
 • Vaidehi Darbhe
 • AMIT RAJ
 • Megha
 • shivangini kalpeshbhai patel
 • Matu Sojitra

Vishal Prajapati's Discussions

Currency Note Ban! Right or Wrong?

Started this discussion. Last reply by Vishal Prajapati Nov 20, 2016. 2 Replies

1) શું ખરેખર આ ફાયદાકારક છે? જો છે તો કંઈ રીતે?2) સૌથી મોટા પાયે આ પગલું સમાજનાં કયાં વર્ગને અને કંઈ રીતે અસર કરશે?3) સામાન્ય માણસનો આ પગલામાં શું રોલ?4) આ સમયે સરકાર અને તેનાં વિરોધ પક્ષની જવાબદારીઓ…Continue

 

Vishal Prajapati's Page

Latest Activity

Kairavi Pandya liked Vishal Prajapati's blog post હું ભીંજાઈ ગયો
Jul 7, 2016
Kamlesh Jethwani liked Vishal Prajapati's blog post ક્યારેક આગળ ક્યારેક પાછળ
Jul 7, 2016
Vishal Prajapati liked Lagani Vyas's page નિખિલ જોશી
Jul 6, 2016
Vishal Prajapati posted a blog post

ક્યારેક આગળ ક્યારેક પાછળ

ક્યારેક આગળક્યારેક પાછળરસ્તો અઘરોપાકું મનોબળથયો નિષ્ફળથઇશ સફળસપના સઘળાંછોને મૃગજળસમય બદલાયોવચન અચળતું ગેરહાજરઆજેય વિહવળ.-વિશાલ પ્રજાપતિ 'શામ'See More
Jul 6, 2016
Vishal Prajapati posted a blog post

એક શોર્ટ સ્ટોરી

એના ચહેરા ઉપર ભય સ્પષ્ટ હતો. કોઇ તેનો પીછો કરી રહ્યાં હોવાનો તેને આભાસ થઇ રહ્યો હતો. તેણે ચાલવાની ઝડપ વધારી અને નાકાની નજીકની સાંકડી ગલી જલ્દીથી પસાર કરી દી. તે ભીડ વચ્ચે આવી પહોંચ્યો. પછી તે ભીડને ચીરતો આગળ વધી રહ્યો હતો અને તેને આભાસ થયો કે કેટલાક ચહેરાઓ તેની સામે ઘૂરી રહ્યા હતા. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તે એક પછી એક એમ ઘૂરતા ચહેરાઓ જોતો ગયો.તે દરેક ચહેરા બદસુરત હતા અને તે સૌ એક જેવી જ નજરથી ઘૂરી રહ્યા હોવાનો તેને આભાસ થયો. તે વધુ ઘભરાયો અને દોડીને જલદીથી નાળાની બીજી તરફ પહોચ્યો.સામેની…See More
Jul 4, 2016
Manisha joban desai liked Vishal Prajapati's blog post હું ભીંજાઈ ગયો
Jul 3, 2016
Vishal Prajapati posted a blog post

હું ભીંજાઈ ગયો

વરસાદ મન મૂકીને વરસતો હતો કેમકે આજે એ મન ભરીને ભીંજાઈ રહી હતી.મેં એને જોઇ અને હું છત્રીમાં જ ભીંજાઈ ગયો.(આજે પહેલીવાર માઇક્રોફિક્શન લખ્યું)See More
Jul 3, 2016
Farhad Shaikh liked Vishal Prajapati's blog post વળતા સવાલો
Jul 1, 2016
Prajapati krishna liked Vishal Prajapati's blog post વળતા સવાલો
Jul 1, 2016
Vishal Prajapati posted blog posts
Jul 1, 2016
Bhatti Naishadh liked Vishal Prajapati's blog post Wallposts અને Tweets
Jun 29, 2016
Vishal Prajapati liked Vishal Prajapati's blog post Wallposts અને Tweets
Jun 29, 2016
Vishal Prajapati liked Chetan Solanki's blog post આજ ની રાત્રે...
Jun 29, 2016
Jahnvi Mehta liked Vishal Prajapati's blog post Wallposts અને Tweets
Jun 29, 2016
Jinal Patel liked Vishal Prajapati's blog post Wallposts અને Tweets
Jun 29, 2016
Prajapati krishna liked Vishal Prajapati's blog post મનસે રાવણ જો નિકાલે રામ ઉસકે મનમે હૈ
Jun 29, 2016

Profile Information

First Language
English, Gujarati
Second Language
Hindi
How did you come to know about us?
By friend
Interests
Writing Gazals, stories, articles.
Making short movies.(Direction and acting both)

Vishal Prajapati's Blog

Where the mind is without fear By Shree. Ravindranath Tagore

Posted on November 22, 2016 at 5:28pm 0 Comments

Where the mind is without fear

and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls

Where words come out from the depth of truth

Where tireless striving stretches its arms towards perfection

Where the clear stream of reason has not lost its way

Into the dreary desert sand of dead habit

Where the mind is led forward by thee

Into ever-widening thought and action

Into… Continue

એક મૌન

Posted on November 21, 2016 at 2:07am 0 Comments

મૌન...

દૂર અંદર સુધી.

સ્થિર થયેલી આંખો,

શબ જેવું શરીર,

અને ઝેર જેવી આખી રાત..

ખુદને જ બાથ ભરી રાખી,

મારામાં બસ તુ છે ને...

નથી જોઈતી દુનિયા,

જ્યા હુ એ તુ નથી...

તુ એ હુ નથી..

આ દુનિયાને પેલે પાર..

ચલને એક દુનિયા બનાવીએ...

જ્યા..

બસ તું અને હું...

ના રીત ના રિવાજ..

ના ચિંતા ના વિવાદ..

બસ ઈચ્છાઓ,

માત્ર તારી અને થોડી મારી...

જોઇ રહ્યો છું,

આજે પણ તને...

અને દૂર સુધી...

બસ..

એક… Continue

સૂર્યાસ્ત

Posted on November 20, 2016 at 3:00pm 1 Comment

દૂર...
ક્ષિતિજે.
ડૂબતૂ હતું કોણ?
હું?
કે તેં?
કે અમારો સબંધ...
એક સુર્ય અસ્ત,
એક મહેલ ધ્વસ્ત..
અણધાર્યો?
કે ખબર જ હતી?
રગ-રગમાં,
દોડતું સ્મિત..
હવે?
હવે બેચેની...
ક્યારેક,
કઠણ પગલાં લેવાય છે.
સાચા કે ખોટા?
એ તો એને ના ખબર...
મને ના ખબર..

-વિશાલ પ્રજાપતિ "શામ"

ક્યારેક આગળ ક્યારેક પાછળ

Posted on July 6, 2016 at 2:52pm 0 Comments

ક્યારેક આગળ
ક્યારેક પાછળ

રસ્તો અઘરો
પાકું મનોબળ

થયો નિષ્ફળ
થઇશ સફળ

સપના સઘળાં
છોને મૃગજળ

સમય બદલાયો
વચન અચળ

તું ગેરહાજર
આજેય વિહવળ.
-વિશાલ પ્રજાપતિ 'શામ'

Comment Wall

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

 • No comments yet!
 
 
 

Ahmedabad Poetry Festival

             


Blog Posts

Laid like flower

Posted by Hasmukh amathalal mehta on August 19, 2017 at 10:46am 0 Comments

 

Laid like flower

 

She was laid like…

Continue

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted by Hemshila maheshwari on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની… Continue

પર્યુષણ પર્વ

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 5:03am 0 Comments

પર્યુષણ પર્વ

 

નિજ ના વખાણ

કઈ…

Continue

Anarchy

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 4:35am 0 Comments

Anarchy

 

They are from us

Who have distrust?

Mind totally poisoned

And turned terrorists

 

The religion is just weapon

To get funds from other nations

Involve in bloodbath

In…

Continue

મન સાથે સુલેહ

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:20pm 0 Comments

 

દરેક વર્ષ

લાવે ચેતના અને હર્ષ

હું…

Continue

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:19pm 0 Comments

વસિયત

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am 0 Comments

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે…

Continue

ઉઝરડું

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 12, 2017 at 3:54pm 0 Comments

આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો…

Continue

मुलाकात

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:36pm 0 Comments

छोडो अब उनकी बात क्या करनी

जो भूला दे, उसकी फ़रयाद क्या करनी

 …

Continue

Posted by Hemshila maheshwari on August 9, 2017 at 7:07am 0 Comments

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service