arvind gogiya
 • Male
 • ahmedabad
 • India
Share

Arvind gogiya's Friends

 • Amit Karia
 • Dolly
 • Vaibhav Jayantbhai Shah
 • Hiren Akbari
 • mayashah
 • Nilesh patel
 • Shahin Kazi
 • Yagna Patel
 • Darshan patel
 • jitendra makwana
 • krishna patel
 • keya parikh
 • pooja kanzareeya
 • RAKESH RAITHATHA
 • Deep

arvind gogiya's Discussions

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાંજ આપવુ જોઈએ?તમારો અભિપ્રાય આપો

Started Jul 3, 2013 0 Replies

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાંજ આપવુ જોઈએ?તમારો અભિપ્રાય આપોContinue

હા તો કેમ ? અને ના તો કેમ ?

Started May 21, 2013 0 Replies

આજના સમય પ્રમાણે તમે લવ મેરેજમાં માનો છો કે એરેન્જ મેરેજમાં ?હા તો કેમ ? અને ના તો કેમ ?Continue

માં બાપ ની લાગણીઓ નું શું .

Started May 21, 2013 0 Replies

માં બાપ ની લાગણીઓં ને પોતા ના છોકરો  કેમ નથી. સમજતા જયારે બાળકો ના ના થી મોટા થાય ત્યાં સુધી માં બાપ પોતા ના બાળકો ની બધી જ તકલીફો સમજે છે.પણ જયારે માં બાપ ની તકલીફો ને સમજવાનો વારો આવે ત્યારે બાળકો…Continue

 

arvind gogiya's Page

Profile Information

First Language
Gujarati
Second Language
Hindi
Interests
love song,movie,guju natak is my fevriets,gujarti movie,book
જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે
-- -----------------------------------

કોઈ સરખામણી ના કરી શકું જિંદગીની
એકાંતમાં થઇ હશે બે-ચાર વાત ખાનગીની
એક સ્પર્શ તમારો કેટકેટલા અરમાનો જગાવી ગયો
ભુલાયેલી દરેક વાતને નિ:શબ્દ યાદ કરાવી ગયો
----------------------------------------
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય
---------------------------------
પ્રેમ શું છે એ ના પૂછો તો સારું
સાચવો તો અમૃત છે ,, પીવો તો ઝેર છે
દરેક રાતે એક મીઠો ઉજાગરો છે
આંખ અને નીંદર ને સામ – સામે વેર છે
આનું નામ જ પ્રેમ છે
-----------------------------------
મેં તો સૂરજ પાસે પણ રાત માંગી છે,
તકદીરમાં નથી તે વાત માંગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માંગી છે.
પ્રેમની દુનિયાને ભલે પાગલ કહેતા લોકો,
મેં તો સૂરજ પાસે પણ રાત માંગી છે
----------------------------------------
ક્યાંક બેસીને મારી રાહ જોતી હશે
મારા પ્રેમ ને તે યાદ કરતી હશે

આવી જતા હશે આંસુ તેની અંખ માં
હવે તો ફક્ત મારા પ્રેમ પર દરેક પલ મરતી હશે
----------------------------
આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા
-------------------------
પ્રેમની વેદના કોઈ લખી શું જાણે,
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે,
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,
સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે
------------------------------------
યાદો ના સહારે ના જીવાય,
જુઠા વાદો ના સહારે ના જીવાય,
જીવવા જોઈએ બસ એક જલક તમારી,
તુટતા તારા જોઇને ના જીવાય
-----------------------------------
કોને કહું? કે તારા ઘણા સારા છે પણ મારે તો ચાંદ જોવો છે,
વાદળો ઘેરાયા છે ગગન માં પણ મારે તો આફતાબ જોવો છે,
ભલે હજારો ખામી હોય તારા માં,
પણ મારે તો મારા માટે તારી આંખો માં થોડો પ્યાર જોવો છે
--------------------------------------
સાદગીનો શ્રુંગાર તને શોભે છે,
કંઈક અલગ તારી અદા મને લોભે છે,
તારું મુખડું મારા મનમાં રમે છે,
એટલે જ તો મારું દિલ તારા તરફ નમે છે
--------------------------
જોતા જ કોઈ ગમી જાઈ તો શુ કરવુ,
પણ તેને પસંદ કરી જાઈ કોઈ બીજુ તો શુ કરવુ,
આમ તો બધી રમત મા કાબીલ છુ હું,
પણ કોઈ જીંદગી સાથે રમી જાઈ તો શુ કરવુ.
-----------------------------------
તારા દિલ મા હુ મારી કમી છોડી જઇશ,
આખોમા ઇન્ત્જાર ની લકીર છોડી જઇશ,
યાદ રાખજે જય ને શોધતી ફરીશ એક દિવસ,
જિદગી મા પ્રેમ ની કહાની છોડી જઇશ.
-------------------------------
આકાશ ને ઊંઘ આવે તો સુવડાવું ક્યાં?
ધરતી ને મોત આવે તો દફ્નાવવુ ક્યા.?
દરયા મા લહેર આવે તો છુપાળું ક્યા.?
મને યાદ તારી આવે જાવુ ક્યા.?
-------------------
પ્રેમ ના બંધન કઈક અલગ હોય છે,
જેટલા નાજુક એટલાજ ખાસ હોય છે,
ઉપાડી લે છે જે કાંટો ને હાથમાં જ,
ફૂલ પણ એમનાજ નશીબ માં હોય છે
-------------------------------------
પ્રેમ ની રજૂઆત કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો,
જે ને આદત નથી તમારા વિના રેહવાની,
તેની સાથે ક્યારેય જુદાઈ ની વાત ના કરશો
---------------------
તમારી આંખોમાં સમાઈ જવું છે તમારા હોઠો પર ફેલાઈ જવું છે
જિંદગી હાથ તાલી આપે એ પહેલા તમારા દિલમાં સમાઈ જવું છે

Arvind gogiya's Blog

પ્રેમ

Posted on February 19, 2015 at 6:49am 1 Commentપ્રેમસરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,

ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,

બાદબાકી ની તૈયારી હોય તો અને

ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ…

Continue

ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ

Posted on February 13, 2015 at 11:24am 0 Comments

ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ 

હોઠ પર આવીને અટકેલી દુઆ છે જિંદગી, કોઈ ના જાણે જગતમાં એ કથા છે જિંદગી, કેટલાં વર્ષો વિત્યાં કૈં ભાળ પણ મળતી નથી, આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી.

Comment Wall (19 comments)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 5:23pm on June 11, 2014, tina said…

Greeting From Tina
How are you today? I hope fine.I am looking for a nice man of love and caring,matured and understanding.I am intersted in you as i read your profile today.Please reply to my email address (tinababy_9@yahoo.com)
Miss Tina

At 12:12pm on March 30, 2014, pooja kanzareeya said…

thnk u friend..

tmne maro birthday yad hto..?

i can't belive it !!!!!!

really

At 10:14am on January 21, 2014, arvind gogiya said…

પ્યાર કરો પ્યારની કોઇ હદ નથી હોતી .. !!

દિલોની વચ્ચે સરહદ નથી હોતી .. !!

દિલરુબાને તો બધા જ ચાહે છે પરંતુ .. !!

બેવફાને ચાહવાની કિસ્મત બધા પાસે નથી હોતી .. 

At 10:14am on January 21, 2014, arvind gogiya said…

એક ચેહરો મારા હ્રદય ને સ્પર્શી ગયો .. !!

વિચારોને મારા બેહદ રીતે ખર્ચી ગયો .. !!

એક કવી એને જોઈ બેશક તરસી ગયો .. !!

એ ચેહરો વર્ષા બની મુજ પર વરસી ગયો .. .. !! ♥ღ

At 10:14am on January 21, 2014, arvind gogiya said…

જીતીને દીલ અમારું .. !!

એ અમને પણ જીત આપી ગયા .. !!

એ નામથી જીતી જાય છે .. !!

અમે એના નામથી જ હારી ગયા .. .. !! ♥ღ•٠·

At 10:13am on January 21, 2014, arvind gogiya said…

એવુ નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ .. !!

પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ .. !!

જો વાયદાઓ ન પાળવાના હોવ તો પછી .. !!

બહાનુંય સારુ કાઢતા આવડવું જોઇએ ..

At 10:12am on January 21, 2014, arvind gogiya said…

એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !!

રહી રહીને મને સતાવી રહી છે .. !!

કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !!

પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !!

At 10:10am on January 21, 2014, arvind gogiya said…

Dosti ki keemat kabhi adaa nahi hoti.

Acchi Dosti kabhi juda nahi hoti.

Aap ki ada par mar mite hai warna

yuhi hamari dosti kisi par fida nahi hoti.

At 6:58am on December 23, 2013, arvind gogiya said…

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!

At 1:32pm on December 18, 2013, hiina patanwadia said…

Thanks for birthday wishes. & Sorry for late reply.

 
 
 

Blog Posts

No life on

Posted by Hasmukh amathalal mehta on August 22, 2019 at 11:35am 0 Comments

No easy route

Thursday,22nd August 2019

 

Life becomes…

Continue

Woman have

Posted by Hasmukh amathalal mehta on August 22, 2019 at 11:30am 0 Comments

Women have

Thursday,22nd August 2019

 

I felt shocked…

Continue

Bind the country

Posted by Hasmukh amathalal mehta on August 22, 2019 at 11:27am 0 Comments

Bind the country

Thursday,22nd August 2019

 …

Continue

Mind is mirror

Posted by Hasmukh amathalal mehta on August 21, 2019 at 12:32pm 0 Comments

Mind is mirror

Wednesday,21st August 2019

 

The soul has perfection

in its own action

to reflect the real intention

and strengthen the relation

 

why has it to burn?

and turn

the cruelty into the kindness

and shine the face

 

the soul has no regret

and…

Continue

Death spares none

Posted by Hasmukh amathalal mehta on August 21, 2019 at 12:06pm 0 Comments

Death spares none

Wednesday,21st August 2019

 …

Continue

With no one

Posted by Hasmukh amathalal mehta on August 21, 2019 at 11:59am 0 Comments

Confidence, Isn't thinking
You are better than anyone else
It is realizing that you have no reason…
Continue

World shall witness

Posted by Hasmukh amathalal mehta on August 20, 2019 at 9:53am 0 Comments

World shall witness

Tuesday,20th August 2019

 

From the heart of my heart

I try to feel the sacred part

to breathe and nourish an idea

with an earnest plea

 

from the sky's horizon

I visualize human heaven

where everyone breathes deep

to keep the world at…

Continue

Dark repels

Posted by Hasmukh amathalal mehta on August 20, 2019 at 9:48am 0 Comments

Dark repels

Tuesday,20trh August 2019

 

Dark repels light

never allow you to make it right

once under doom's spell

nothing goes well

 

darkness has a lot more to reveal

and make you feel

that you are not only useless

but worthless too

 

You shall always feel jealous

greedy and keen to show masked face

cheat people and breach the trust

and go for the lust

 

when can…

Continue

Falling from the tree

Posted by Hasmukh amathalal mehta on August 20, 2019 at 9:46am 0 Comments

Falling from the tree

Tuesday,20th August 2019

 …

Continue

The role to play

Posted by Hasmukh amathalal mehta on August 18, 2019 at 1:25pm 0 Comments

Role to play here

Saturday,17th August 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service