jinal
  • Female
  • gujarat
  • India
Share

Jinal's Friends

  • Dolly
  • Akash Trivedi
  • jay divyang dixit
  • Aarti patel
  • Malav Parekh
  • PARTH RASHMIKANT BHATT
  • sms
  • MP
  • Noopur Shah
  • Jinal
  • Deep
  • Jitesh
  • jaydev jadeja
  • Sandip
  • Amit Singapuri
 

jinal's Page

Profile Information

First Language
Gujarati
Second Language
Gujarati

Jinal's Blog

મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ…. – અનુ. વૈશાલી માહેશ્વરી

Posted on April 30, 2013 at 4:50am 1 Comment

દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય…

Continue

ફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર

Posted on April 30, 2013 at 4:46am 0 Comments

‘સીસ્ટર, જરા તમારી પેન આપશો ? થોડીવારમાં પાછી….’ પણ દિલીપ એનું વાક્ય પૂરું ન કરી શક્યો. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. એણે પેશન્ટની ‘કેસ હિસ્ટરી’ લખવા માટે પાસે ઊભેલી સ્ટુડન્ટ નર્સ પાસે પેન માગી હતી. સફેદ યુનિફોર્મના આભાસમાં એનો ચહેરો તો હજુ દિલીપે જોયો જ નહોતો. બોલતાં બોલતાં એણે ઊંચું જોયું તો બસ, જોતો જ રહી ગયો. એ કોઈ છોકરી નહોતી, નર્સ નહોતી, પણ અપ્સરા હતી. સંગેમરમરનું શિલ્પ હતું જે અચાનક જીવંત બની ગયું હતું, શિરાઝની અંગૂર જામમાં કેદ થઈને તેની સામે પેશ થઈ હતી.…

Continue

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? – અનિલ જોશી

Posted on April 29, 2013 at 6:41am 1 Comment

આજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…

અને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે અહીં ક્લિક કરોઃ

Sunheri Yaadein – Soli Kapadia – LA – June 25, 2010

Sunheri Yaadein – Soli Kapadia – San Diego – June 26, 2010

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ…

Continue

Comment Wall (9 comments)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 7:15am on November 13, 2013, HIMANSHU PATEL said…

HAPPY DIWALI & HAPPY NEW YEAR........

At 6:13am on October 30, 2013, HIMANSHU PATEL said…

hiiiiiii

At 10:15am on October 15, 2013, Bipin Trivedi said…

thank you...

At 8:21am on September 27, 2013, HIMANSHU PATEL said…

kya khovai gaya 6u online madta j nathi ne

At 5:16am on September 20, 2013, Kirit H Soni said…

Thank You Jinal.

At 5:45am on September 18, 2013, HIMANSHU PATEL said…

HAPPY BIRTHDAY IN ADVANCE

At 7:54am on August 19, 2013, arvind gogiya said…

Haapy B day to uuuuuuuu jinal

Baar baar yeh din aaye,
baar baar yeh dil gaaye,
tu jiye hazaro saal,
yehi hai meri aarzoo,
Happy Birthday To You !!!” JINAL

At 5:33am on August 19, 2013, Sandip said…

At 9:15am on June 5, 2013, jay divyang dixit said…

hello jinal, kyathi chho? tamara blogs kharekhar sara hoy chhe.

 
 
 

Blog Posts

કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

Posted by Mira on July 12, 2014 at 11:14am 0 Comments

  બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી…

Continue

મકરંદ દવે સાથે સાથે

Posted by Anil Joshi on August 3, 2016 at 2:30am 0 Comments

ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે…

Continue

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે , મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .   તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો , રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .   મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,             …

Posted by DARSHITA BABUBHAI SHAH on August 31, 2015 at 9:41am 0 Comments

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે ,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .

 

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો ,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .

 

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,                        

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે ,

૨૯-૪-૨૦૧૨   

Continue

મને પાનખરની બીક ના બતાવો

Posted by Anil Joshi on July 15, 2016 at 3:00am 1 Comment

ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ કહે : " કવિતા લખાય છે ને ? " સંભળાવ " મેં ભાઈ ને આ ગીત…

Continue

kahevato....

Posted by Dolly on December 25, 2013 at 4:55pm 2 Comments

કહેવત ભંડાર

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ









અક્કરમીનો પડીઓ કાંણો

અક્કલ ઉધાર ન મળે

અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર

અચ્છોવાના કરવાં

અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ

અજાણ્યો અને આંધળો બેઉ… Continue

Free Cash App Software Review - Is It a Real Deal or Scam?

Posted by Surya Kumar on January 26, 2014 at 7:31pm 0 Comments

STOP! Read This 100% Real unbiased Free Cash App Review before you buy this Product by Nathan Grant. Does Free Cash App System Software Work or Scam!…

Continue

Profit Sensation Review : Truth Exposed Inside

Posted by Marcoss Loan on February 3, 2014 at 5:35pm 0 Comments

Hello everyone, and thank you for checking out my blog. You are probably here because you just came from the Profit Sensation official website and you are looking for an honest review. If this is true, then you are in the right place. Ok then, lets get started with my honest Profit Sensation Review.

  • Product Name: Profit Sensation

  • Launch Day: November…

Continue

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે

Posted by Anil Joshi on July 3, 2016 at 3:37am 1 Comment

મારું આ ગીત ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા " પેરેલિસિસ" પરથી ટેલિવિઝન ફિલ્મ બની હતી એમાં આરતી મુકરજીએ ગાયું હતું ઉદય મજમુદારનું અદભૂત સ્વરનિયોજન આજે પણ એટલું જ તાજું લાગે છે.ચંદ્રકાંત બક્ષીનો આગ્રહ હતો જે આ ટેલિફિલ્મના બધા જ ગીતો મારે જ લખવા આ ગીત સુજાતા મહેતા ઉપર ચિત્રાંકિત થયું હતું મુખ્ય ભૂમિકામાં ઉપેન્દ્ર…

Continue

.. Cash .. Fanpage Cashflow Review With Matthew Neer + Jamie Lewis Pure Money Making Stuff

Posted by Marcoss Loan on January 30, 2014 at 4:30pm 0 Comments

.. Cash .. Fanpage Cashflow Review With Matthew Neer + Jamie Lewis Pure Money Making Stuff

Hi everyone, and thank you for visiting my blog. You are probably here because you just came from the Fanpage Cashflow Review official website and now you are searching for an honest review. If this is true, then you are in the right place. I’m sharing all the details with you right here. 



Product Name: Fanpage…

Continue

© 2020   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service