poonam valera
 • Female
 • jamnagar,gujarat
 • India
Share

Poonam valera's Friends

 • Gazals
 • Rajul Bhanushali
 • Anil Chavda
 • rahul thumar
 • pankaj trivedi
 • Dave Rakshesh K
 • SHILPA YAJURVEDI
 • Dinesh N. Gajjar
 • kishan
 • Paras Hemani
 • Anil Joshi

poonam valera's Groups

 

poonam valera's Page

Profile Information

First Language
Gujarati
Second Language
English
Interests
To write

Poonam valera's Blog

રજઝ ટૂંકી બહેર

Posted on December 5, 2013 at 2:32pm 0 Comments

મનથી તને
વળગણ હતું.


ઓગાળતું
સગપણ હતું .
કંપાવતું
ઘડપણ હતું


ધ્રુજાવતું
કણકણ હતું.


સળગાવવા
બળતણ હતું.


નોધારુ આ
રણઝણ હતું.

-પૂનમ વલેરા

ગાલગાગાગાગાગાગાગાલગા

Posted on April 24, 2013 at 9:30am 0 Comments

રોજ નોખા નારા ચાલે છે હવે ,
તોલમાપો મારા ચાલે છે હવે.
મૂલવે છે લોકો આ એની ઢબે
એમના આ વારા ચાલે છે હવે.
છું નવી રીતે મઠારાયેલ હું ,
એમ નોખા ધારા ચાલે છે હવે .
આભ ઓઢી રાખું માથે રોજ હું ,
તોય કોના તારા ચાલે છે હવે.

પૂનમ વલેરા

ગાલગાગા ગાલગાગા ગાલગા

Posted on April 24, 2013 at 5:59am 1 Comment

ગાલગાગા ગાલગાગા ગાલગા

આપદાઓ સામટી આવી ભમે ,
ભોમ મારી ખૂબ સંતાપો ખમે .
આસવો આ કેમ સૂકા પડે ,
મોસમોના શૂળની થાપો ખમે.
છો મને આ વેદના ગાવી પડે ,
છે મુરાદો કે સનેપાતો નમે.
જોમ સાથે ઝૂઝવા દેને હજુ ,
જોખમો સાથે મને ધાપો ગમે.
ઓપ પામીને રહેશે આ ક્ષણો ,
આપતોના જો નવા માપો નમે .

પૂનમ વલેરા

મૌનનો મરતબો

Posted on April 3, 2013 at 7:00am 0 Comments

મૌનનો મરતબો આજ મને જાણે જરૂરી લાગે છે, 
અળગું રહો સઘળું જાત મારી મને સ્ફૂરી લાગે છે.
પામો ન વિસ્મય મારા સમયાંતર મૌનથી આજ 
તમામ એષણાઓ જાણે થઇ ગઈ પૂરી લાગે છે.

પૂનમ વલેરા

Comment Wall (1 comment)

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

At 6:49pm on August 4, 2016, NITA.M.SHAH said…

v. nice

 
 
 

Blog Posts

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

Mark of question

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:21am 0 Comments

Mark of question

Sunday,13th January 2019

 

where there is…

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:46am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

Be good

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:42am 0 Comments

Be good

Sunday,13th January 2019

 …

Continue

Keep yourself clear

Posted by Hasmukh amathalal mehta on January 13, 2019 at 11:33am 0 Comments

Keep yourself clear

Sunday,13th January 2019

 …

Continue

I was in

Posted by Hasmukh amathalal mehta on January 12, 2019 at 3:37am 0 Comments

 

I was in

Saturday,12th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service