દિપ @ એકલતા ના કિનારા's Blog (166)

વસિયત

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે નામ બદનામ કરી લઉં

 

ખાનગી માં શું કત્લ કરવું કોઈનું ?

આ ગુનો તો હવે હું સરેઆમ કરી લઉં

 

દર્દ છે તો રહેવા દો એમ જ એને…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am — 2 Comments

ઉઝરડું

આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો ત્યાં એક નવો ઘાવ ઉગી નીકળે અચાનક

નરી આંખે જુવો તો એક નાનું અમથું ઉઝરડું ય જોવા ના મળે

 

હથિયાર નો કોઈ ઉપયોગ નહિ, ના કોઈ યુદ્ધ ના એંધાણ

છતાં ઠેરઠેર દેહ પર હજારો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on August 12, 2017 at 3:54pm — No Comments

मुलाकात

छोडो अब उनकी बात क्या करनी

जो भूला दे, उसकी फ़रयाद क्या करनी

 

अपने हिस्से का वक़्त काट काट के वोः हमे मिलते है

हालत पे जो कहर ढाये, ऐसी मुलाकात क्या करनी

 

नजदीकियां खत्म होने लगी है रेह्ते रेह्ते

फ़ासले हो जाये…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:36pm — No Comments

થોડી કદર

ખુદા તું ધારે એમ જ થાય, જરૂરી તો નથીક્યારેક મારી ઈચ્છાઓ ને ય હામી મળવી જોઈએ તું કહે એ સઘળું ,બંધ આંખે માની લઉં  હુંમારી આજીજીઓ તારે ય કદી કાને ધરવી જોઈએ છે ધરા તણો પૂરો ભાર તારા માથા પરમારા આંસુઓની ય તારે થોડી કદર કરવી જોઈએ નાસ્તિક નથી હું , તું સારી રીતે જાણે છે મને,મારી શ્રધ્ધા ની તેં કરેલી કસોટી મને ફળવી જોઈએ પરમેશ્વર એમ જ તો નથી બની જવાતું ખુદ,…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on July 21, 2017 at 5:51pm — No Comments

અધૂરું મારું નામ

મારું નામ,તારા વગર અધૂરું મારું નામ, તું આવી ને જોડી દે એ રીતેબની જાય એ જાણે, રાધા ને શ્યામ, આમ અડધી રાતે,તને યાદ કરું તો જગત જાણે નજીક જો સરકે તું મારીકાન માં સંભળાવું તને તારું નામ,  ભર બજારે જો તું મળી જાય,નજર ભરી વાતો કરી લઉં ભીડ માં ય હો કોઈ જગા એવી જ્યાં ફક્ત બે દિલ હોયતો છલકાવું હોઠ હોઠ થ… Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on July 20, 2017 at 2:30pm — No Comments

સૌગાદ...

સૌગાદ...

નીંદર વેચી ને શમણાઓ ખરીદ્યા છે અમે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 2, 2016 at 11:31am — No Comments

શુળ

અમારું મળવું કે જુદા થવું ભાગ્ય ની વાત ના હતી 
થોડો મારોય વાંક હતો ને થોડી એનીય ભૂલ હતી

હું એક હદ થી વધુ આગળ વધી ના શક્યો ક્યારેય 
ને એ નજીક આવી ના શક્યા, કોણ જાણે કેવી શુળ હતી ?

અમારી વાત અમારા પુરતી જ સીમિત રહી ગઈ 
દીવાલ ના હતી કોઈ, છતાં કોઈક વાત તો મૂળ હતી

નસીબ ને દોષ દેવો શા માટે, જયારે ખુદ જ કારણ હોઈએ 
ક્યારેક હું સમયે ના હતો, ક્યારેક સમય નામે હાથ માં ધૂળ હતી

---"દિપ"

22.07.2014

Added by દિપ @ એકલતા ના કિનારા on July 28, 2014 at 10:20am — No Comments

અધૂરું શમણું

અધૂરું શમણું તો તારુંય રેહશે 

ખુલ્લી આંખો સુવાનું છોડી દે હવે

કાં હાથ માં હાથ લઇ ચાલી નીકળ 

નહીંતો ક્ષણભર નો સાથ છોડી દે હવે

સાંધી સાંધી ને શું બેહલાવવું દિલ 

એક જ ઘા કર ને એને તોડી દે હવે

શ્વાસ ની આરપાર નીકળી જાય છે યાદો 

મુજ ને બરબાદ કર ને રાહ મોડી દે હવે

ભણકારા સંભળાય આખર વેળા ના 

મારો ને મોતનો કાયમનો નાતો જોડી દે હવે

કબર માટે જગ્યા મેં શોધી રાખી છે 

આપું સાધન હું, દેહ ને એમાં ખોડી દે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on July 28, 2014 at 10:19am — No Comments

વિશ્વાસ નો તાર

વિશ્વાસ નો એક તાર તારો તૂટી ગયો છે

હાથ માંથી તારા, મારો હાથ છૂટી ગયો છે

સવાલો ના વમળ માં ઘેરાયેલ છે તું

ને મારો ધીરજ નો કળશ ફૂટી ગયો છે

પ્રેમ કરવાની આવી તે સજા શીદ આપી સનમ

કે સનમ મારો મુજ થી જ રૂઠી ગયો છે

લાખ કોશિશ કરી મિટાવવાની હાથ થી

તારા…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on June 3, 2014 at 9:41am — No Comments

લાગણીઓ મગરૂર થઇ ગઈ

રાહ જોતા રહ્યા તારી ને શબ્દો સાથે દોસ્તી થઇ ગઈ

એકલતાય અમારી તો પછી કાયમ માટે દુર થઇ ગઈ...

હર એક શબ્દ મારો જાણીતો નીકળ્યો જાણે કે

કોઈ શબ્દ સાથે મારી ચતુરાઈ ચુર ચુર થઇ ગઈ

અટકચાળા કરી જોયા મેં પણ એની સાથે

છેવટે મારી જ લાગણીઓ મગરૂર થઇ ગઈ

નવી વાત નવેસર થી પછી મારી રજૂઆત

તેમ છતાયે તારી હાજરી તો ક્ષણભંગુર થઇ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on June 3, 2014 at 8:54am — No Comments

તમને તો ખબર હશે જ

આ અંતર નું કારણ શું ?

તમને તો ખબર હશે જ

દૂરતા નું શું છે ધારણ

તમને તો ખબર હશે જ

અટકી કેમ જાય છે પગ

તારા દ્વારે આવી ને ?

પાછા કેમ ભરું ડગલાં

તમને તો ખબર હશે જ

હું એક અંધારી રાત નો સિતારો

ને ચાંદની રાત તમે

મારા ઓછાયાનો અભડાટ

તમને તો ખબર હશે જ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on June 3, 2014 at 8:45am — No Comments

તોય ઘણું છે

તારી ભાષા ને મારી ભાષા માં ફરક શો છે ?

શબ્દો ને સેતુ અહી રચાયો છે એ જ ઘણું છે

આંખો થી જ તું સમજે છે મારી લાગણી સનમ

હવે આપણી વચ્ચે આ ખામોશી રહે તોય ઘણું છે

તું મારા થી ભિન્ન છે બધી જ રીતભાત માં

કિન્તુ પરસ્પર સમજણ પાંગરે એ ય ઘણું છે

જુદા હોવાથી ક્યાં જુદા થઇ ગયા આપણે ?

એક જ હવા માં શ્વાસ લેવાય તોય ઘણું છે

બસ એટલું બની શકે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on May 23, 2014 at 11:06am — No Comments

મૌન ની વાવણી


આવ અહી તું
મૂકી દે લાગણી તું

મળી ને જો મને
ભૂલી જઈશ માંગણી તું

તું છે સ્વ માં રાચતી
પણ છે મારી કોતરામણી તું

તું અનોખું બંધન એક
ને મૌન ની વાવણી તું

હું છું જડ્વત ને બેખબર
આપ મને નવી માપણી તું

---"દિપ"
15.04.2014

Added by દિપ @ એકલતા ના કિનારા on April 15, 2014 at 9:05am — No Comments

પહેલા જેવી નજર

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,

હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.…
Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 14, 2014 at 5:23am — No Comments

जाते जाते वो मुझे अच्छी निशानी दे गयाउम्र भर दोहराऊँगा ऐसी कहानी दे गयाउससे मैं कुछ पा सकूँ ऐसी कहाँ उम्मीद थीग़म भी वो शायद बरा-ए-मेहरबानी दे गया

जाते जाते वो मुझे अच्छी निशानी दे गया
उम्र भर दोहराऊँगा ऐसी कहानी दे गया
उससे मैं कुछ पा सकूँ ऐसी कहाँ उम्मीद थी
ग़म भी वो शायद बरा-ए-मेहरबानी दे गया

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 14, 2014 at 5:22am — No Comments

ગઈ કાલે

ગઈ કાલે એક આશ હતી

મનેય તારી તલાશ હતી

તું જોતી રહી મને શ્વાસ ભરતો

શું ખબર તને ? કે જીવતી લાશ હતી ?

તરસ્યો હતો હું એક શબ્દ સાંભળવા

કેવળ જળ ભરેલી આંખો મારી પાસ હતી

તું વિસારી શકે છે હરેક ક્ષણ ને એમ જ

મારી તો કેવળ એટલી જ વિસાત હતી

દુઆઓ માંગી હશે તે મારી બરબાદી ની

એટલે જ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 10, 2014 at 6:46am — No Comments

બળતો સુરજ

ઢળતી બપોરે એને યાદ કરી મેં

ને બળતા સુરજ ને ફરિયાદ કરી મેં

હવા ને બાંધી ને મેં આગ જલાવી

ને પછી એ રાખ ને શ્વાસ ભરી મેં

એ આવી ને ગયા, એવી રીતે

કે અશ્રુ ઓ થી આંખો તાર તાર કરી મેં

વળી ને પાછા ના આવ્યા પગલાં એનાં

મંઝીલ ને મળી ને જાત ને બિસ્માર કરી મેં

વાહ, ખુદા તું ય ખરો કદરદાન…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 1, 2014 at 9:03am — No Comments

સરવાળે બધું સરખું,....સરવાળે બધું સરખું,....

હું અધુરો ને તમે પણ સંપૂર્ણ નહિ,

ઉણપ બેઉને એટલીજ, સરવાળે બધું સરખું,....

તમે સવાર નો કોમલ તડકો જાણે,

ને હું આથમી ગયેલી સાંજ , સરવાળે બધું સરખું,....

હું લાગણીઓ થી ઘેરાઈ ગયેલો

તમે હજીયે ભીના તરબતર, સરવાળે બધું સરખું,....

તમે આવનારી ખુશીઓના સારથી,

ને હું રોકી ગયેલી એક પળ, સરવાળે બધું સરખું,....

હુંય પામું પૂર્ણતા ને તમેય થાઓ સંપૂર્ણ,

આપણું જુદા હોવું -એક થવું , સરવાળે બધું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on April 1, 2014 at 6:03am — No Comments

તિરાડ

ફરી એ દિવસ પાછા ફરશે ?

તારો પડછાયો મને મળશે ?

રાત હવે ખૂટે કેમ કરી સનમ

શમણાં આંખો ને કેદ કરશે ?

કળ વળે ના આ દર્દ ને હવે

દર્દ ના નવાં રંગો કેમ ચડશે ?

દિલ તૂટ્યું કાચ માફક મારું

તિરાડ હુંફ તણી કોણ ભરશે ?

તું મારાં અણું એ અણું માં

કોણ આપણને ભિન્ન ગણશે ?…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on March 1, 2014 at 6:58am — No Comments

આભાસદિવસ કેટલાં વીત્યાં ?

રાત કેટલી ગુજરી ?

પ્રહર કેટલા ગયા ?

ઘડીયો કેટલી વીતી ?

નથી રાખ્યો હિસાબ ?

ના, પૂછ તું પ્રેમ ના જવાબ

કેવળ તડપ રહી દિલ માં

ને વહ્યાં ઘોડાપુર અવિરત

નસ નસ માં લાગી આગ

જલીને થયો આતમ ખાખ

રેહતા હતા જે મુજ હૃદય માંહી

આજ વસી રહ્યા છે મુજ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 24, 2014 at 10:07am — No Comments

Blog Posts

Global concept

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 5:13am 0 Comments

Global concept

Friday,14th December 2018

 

people often say

"poetry is hell to stay with "

where are head and tail?

I just watch their anger and fail

 

All the times they write about the moon

dream about under the spell of blazing sun

beat around the bush

and try to the…

Continue

Selfless creature

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 4:36am 0 Comments

Selfless creature

Friday,14th December 2018

 …

Continue

The life is

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 4:32am 0 Comments

The life is

Friday,14th December 2018

 …

Continue

Party lines

Posted by Hasmukh amathalal mehta on December 13, 2018 at 1:39am 0 Comments

 

Party lines above

Wednesday,13th December 2018

 

In fighting begun for leadership

groupism, casteism came on fore to keep

the self-interest before party lines

 

Hasmukh Mehta

 …

Continue

Lie art

Posted by Hasmukh amathalal mehta on December 13, 2018 at 1:31am 1 Comment

Lie art

Wednesday,12th December 2018

 …

Continue

With red rose

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 2:30am 0 Comments

 

With red rose and heart

Monday,10th December 2018

 …

Continue

Corruption and

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 1:30am 0 Comments

Corruption and

Wednesday,12th December 2018

 …

Continue

Natural instinct

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 12:51am 0 Comments

Natural instinct

Sunday,9th December 2018

 

That is…

Continue

Holy body

Posted by Hasmukh amathalal mehta on December 11, 2018 at 2:32am 0 Comments

Holy body

Tuesday, December 11, 2018

4:54 AM…

Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service