A blogging and networking platform
Added by Anil Joshi on December 1, 2016 at 4:12am — No Comments
મીરાંબાઈ લખી ગયા છે કે " શ્યામરંગ સમીપે ના જાવું ' એ કાવ્યપંક્તિ આજની તારીખે થોડોક શબ્દફેર કરીને આ રીતે ગવાય છે " શ્યામધન સમીપે ના જાવું " કનૈયો ખુદ યશોમતી મૈયાને પૂછી રહ્યો છે : "રાધા ક્યુ ગોરી મેઁ ક્યુ કાલા ? " હું પોતે આજે બેન્કની…
ContinueAdded by Anil Joshi on November 24, 2016 at 1:30am — No Comments
અત્યારે હું સીરિયાના કવિ નિજાર કબ્બાની કવિતા વાંચી રહ્યો છું.શિયાળાની સવાર છે છતાં કવિ નિજારની આ કવિતા મને અપસેટ કરી મૂકે છે. આ કવિતા આપ સહુ મિત્રો સાથે હું શેર કરુછું )
" દોસ્ત અને દુશ્મન મારા ઉપર ઈલ્ઝામ લગાવે છે કે હું શહરિયાર જેવો છું ( અરેબિયન નાઈટ્સમાં શહરિયારનું એક પાત્ર…
ContinueAdded by Anil Joshi on November 21, 2016 at 5:15am — No Comments
Added by Anil Joshi on November 16, 2016 at 6:00am — No Comments
(શાયર અમૃત ઘાયલની સ્મૃતિમાં ગઝલ વિષે આજે થોડીક ગંભીર વાતો કરીએ એ જ એમનું સ્મૃતિતર્પણ છે. ઘાયલ સાહેબ સાથે માં ઘરની બાલ્કનીમાં આખી રાત બેસીને ખૂબ ગઝલ ચર્ચા કરી છે. કવિ મકરંદ દવેને ફળિયે તો ઘાયલ સાહેબ મોકળા દિલથી ગઝલો સંભળાવતા હતા આ બધી સ્મૃતિઓ…
ContinueAdded by Anil Joshi on November 15, 2016 at 8:36am — No Comments
દિવાળીમાં આખો પરિવાર ભેગો થયો હોય ત્યારે સ્ટુડિયોમાં જઈને ફેમિલી ફોટો પડાવી લેવાની એક પરંપરા હતી. આજની તારીખે પણ આપ સહુના ઘરમાં ફેમિલી ફોટો ટીંગાતો હશે એ પછી લાઇફસ્ટાઇલ બદલાઈ એટલે ફેમિલી ફોટાઓના આલ્બમ આવ્યા. ફેમિલી ફોટો અને આલ્બમનું પણ એક અજવાળું હોય છે પરંતુ મારે આજે…
ContinueAdded by Anil Joshi on November 10, 2016 at 4:30am — No Comments
નાઓમી શિહાબ નામે એક ઈજીપ્તની કવિયત્રીએ એક કવિતા લખી છે .એ કવિતાનું શીર્ષક છે : "ડુંગળી " એવું કહેવાયછે કે ડુંગળીની પેદાશ ભારતની છે પણ ઈજીપ્તમાં તો ડુંગળીની પૂજા થાય છે .ઈજીપ્તથી ડુંગળી ઇટલી પહોંચી અને ઈટાલીથી સીધી યુરોપમાં પહોંચી ગઈ . નાઓમી શિહાબની " ડુંગળી " પરની કવિતા વાંચો
હું વિચારું છું કે આ ડુંગળીએ કેટલો લાંબો પ્રવાસ કર્યો છે
ડુંગળીને ઝૂકી ઝૂકીને સલામ…
Added by Anil Joshi on August 10, 2016 at 3:30am — No Comments
પ્રકૃતિના બદલતા રંગો ફિલ કરવા માટે બુધ્ધિની જરૂર હોતી નથી બુધ્ધિ ચેતના અને સમજદારીની સહચરી હોવી જોઈએ પ્રતિભાશાળી સર્જકો હમેશા ચેતનાના સંવાહકો રહ્યા છે.એમાં બુધ્ધિનું ગણિત નથી હોતું અત્યારે હું શિકાગોમાં છું ત્યારે મને અહીના જ કવિ કાર્લ સેન્ડબર્ગની એક નાનકડી કવિતા યાદ આવી જાય છે." માં એ મને પૂછ્યું : તારા માટે કેટલા ઈંડાની આમલેટ બનાવું ? " મેં તરત કહ્યું " માત્ર…
ContinueAdded by Anil Joshi on August 4, 2016 at 5:00am — No Comments
ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે…
ContinueAdded by Anil Joshi on August 3, 2016 at 2:30am — No Comments
વરસાદ પડે છે ત્યારે આખો મૂડ મ્યુઝિકલ થઇ જાય છે મૂંગો ગાતો થઇ જાય છે અને બહેરો સાંભળતો થઇ જાય છે.ભીના એકાંતમાં બેસીને મોઝાર્ટ કે બિથોવનને સાંભળીએ એ ક્ષણે કાન હોય એના કરતા વધારે પવિત્ર થઇ જાય છે થોડા દિવસ પહેલા હોલીવુડના સહુથી વધારે યશસ્વી સંગીતકાર જેમ્સ હોર્નરનું વિમાની…
ContinueAdded by Anil Joshi on August 2, 2016 at 2:17am — No Comments
Added by Anil Joshi on July 30, 2016 at 2:23am — No Comments
વિખ્યાત જીનિયસ કલાકાર ચાર્લી ચેપ્લિને એની દીકરી અને યશસ્વી અબિનેત્રી જીર્લ્ડાઈન ચેપ્લિનને જે શિખામણ આપતા પત્રો લખ્યા હતા એમના કેટલાક પત્રો આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. તમે જીર્લ્ડાઈન ચેપ્લિનને " ડો ઝિવાગો " ફિલ્મમાં ઓમર શરીફ સાથે અભિનય કરતી જોઈ હશે ચાર્લી દીકરીને લખે છે એના…
ContinueAdded by Anil Joshi on July 29, 2016 at 1:45am — 2 Comments
આજે મારે આપ સહુ મિત્રો સાથે ઈજીપ્તની પ્રતિભાશાળી કવિયત્રી ઈમાન મર્સેલની કવિતાઓ વિષે થોડોક સત્સંગ કરવો છે ઈમાન માર્સેલે ફેરો યુનિવર્સીટીમાંથી એમ એ અને પી એચડી કર્યું છે. ઈમાન " ડોટર ઓફ અર્થ " નામના સામયિકની સ્થાપક અને કૉએડિટર રહી ચૂકી છે અત્યારે ઈમાન…
ContinueAdded by Anil Joshi on July 26, 2016 at 1:48am — 1 Comment
આપણે મધ્ય વયને ચાલીસી કહીએ છીએ.ફોર્ટી પ્લસ ઉમરના ધખારા અજબ ગજબ હોય છે.ઓસ્કાર વાઈલ્ડ બહુ સાચું કહે છે કે બુઢીયાઓ દરેક વસ્તુમાં માનતા થઇ જાય છે,મધ્યવયના આધેડ દરેક વસ્તુ માટે શંકાશીલ હોય છે અને યુવાન એમ માને છે કે તે બધું જ જાણે છે. કેટલાક મિત્રો તો છડેચોક…
ContinueAdded by Anil Joshi on July 21, 2016 at 7:15pm — No Comments
આપણે બધા WE શબ્દને સાવ ભૂલી ગયા છીએ.સામાન્ય વાતચીતમાં " હું " અને " તમે " શબ્દ વારવાર બોલાય છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે : " પહેલા અમે એ તમે હતા અને તમે એ અમે હતા, હવે એવું શું થયું છે કે અમે એ અમે અને તમે એ તમે ? " we "શબ્દ ખોવાઈ ગયો છે વિખ્યાત કવિ ઓડેનનું આ કાવ્ય અચૂક…
ContinueAdded by Anil Joshi on July 21, 2016 at 1:48am — No Comments
આજે વહેલી સવારે વિન્ડસરમાં "ટીમ હોર્ટન"ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયુ. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે ? જિંદગીના ઉતાર-ચડાવ ,અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ…
ContinueAdded by Anil Joshi on July 20, 2016 at 3:29am — No Comments
ઇઝરાયેલના બહુ મોટા સર્જક યેહુદા અમીચાઇના શબ્દો ઉપહાર રૂપે મોકલું છું એ શબ્દો સ્વીકારીને મને આભારી કરશો " હિબ્રુ અને અરબી ભાષા પૂર્વથી પશ્ચિમ તરફ લખાય છે અને લેટિન ભાષા પશ્ચિમથી પૂર્વ તરફ લખાય છે. આ ભાષાઓ બિલાડી જેવી હોય છે. તમે એ ભાષાને ખોટી રીતે સહેલાવો નહિ. વાદળો…
ContinueAdded by Anil Joshi on July 19, 2016 at 3:11am — No Comments
Added by Anil Joshi on July 16, 2016 at 6:05am — 2 Comments
ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ…
ContinueAdded by Anil Joshi on July 15, 2016 at 3:00am — 1 Comment
પ્રેમમાં પડવું અને એમાં નિષ્ફળ જવું એમાં પણ એક જબરજસ્ત ઉર્જા હોય છે. મહર્ષિ અરવિંદ કહેતા હતા કે " પ્રેમ અનેક માનવપાત્રોમાં અથડાતો-કૂટાતો થાકેલો -હારેલો જ્યાંથી જન્મ્યો છે તે વ્યક્તિ પાસે પાછો આવેછે અને એ જ વ્યક્તિને અજવાળે છે " પ્રેમની અસફળતામાં પણ એક તાકાત હોય છે વોલ્ટેર બેન્જામિન…
ContinueAdded by Anil Joshi on July 14, 2016 at 2:50am — No Comments
Posted by Hasmukh amathalal mehta on February 19, 2019 at 5:38am 0 Comments 0 Likes
Posted by Hasmukh amathalal mehta on February 18, 2019 at 3:40am 0 Comments 0 Likes
Show of an intimacy
Sunday,17th February 2019
Not by seeing alone
we have gone
on appreciating the stage actor
but see his role as minor
nothing comes live
if he doesn't pour his soul to believe
and make us sink in the tragedy
whether it is reality or…
ContinuePosted by Hasmukh amathalal mehta on February 17, 2019 at 3:28am 0 Comments 0 Likes
The soul in the heart
Sunday,17th February 2019
The human heart is sensible
and struggle
not to reveal
true feels
it beats silently
and doesn't come out openly
to show the inner joy
but silently enjoy
let the heart remain
fully protected and…
ContinuePosted by Hasmukh amathalal mehta on February 17, 2019 at 3:24am 0 Comments 0 Likes
Posted by Hasmukh amathalal mehta on February 16, 2019 at 6:39am 0 Comments 0 Likes
Born fighter
Saturday,16th February 2019
It can create a hell lot of problems
if it is not concerning them
but the right choice is made
and not made a trade
she has power
and resolve to offer
some solution
for the human relation
she has guts
and…
Continue
© 2019 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service