Harshit J. Shukla's Blog (12)

તહેવાર સંગ પરિવાર

ચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,
આવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.

રંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,
પિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.

બહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,
લગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.

મળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,
તો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ?

- હર્ષિત શુક્લ અનંત

Added by Harshit J. Shukla on March 21, 2019 at 4:51pm — No Comments

કોને રસ છે?

મેળવી લઉં છું ખબર, દરેકનાં સુખ-દુઃખની હવે,
સંબંધીઓથી પણ સંબંધ હવે થોડો નીકટ છે.
વાવ્યો છે મેં આંગણે આંબો, ફક્ત કેરીઓ માટે,
બાકી, જુનાં વડલાં-પીપળામાં હવે કોને રસ છે?

-હરિ

Added by Harshit J. Shukla on March 10, 2019 at 2:29pm — No Comments

અનેરી મઝા ....

એક અપરણિત યુવાનની ઈશ્વર ને અરજ....

અનેરી

ચંન્દ્વને પણ વાદળની પાછળ છુપાવાની મઝા અનેરી આવે છે.

ને તારું નામ પડતા જ મને શરમાવાની મઝા અનેરી આવે છે.

મિત્રો વચ્ચે મેં તારું નામ કદી જાહેર થવા દીધું નથી..

પણ, "કોઈક હશે" એમ ઉલ્લેખી,મિત્રોથી છેડાવાની મઝા અનેરી આવે છે.

પ્રેમની કવિતાઓ તો ઘણી લખી છે, પણ બીજા માટે..

આજે તારા માટે લખવા બેઠો તો, માથે પરસેવા આવે છે.

મેં તને જોઈ નથી, પણ વિચારી છે, હજારો વખત..

તું મને આજે જ મળશે એવા તો હવે સપનાઓ આવે…

Continue

Added by Harshit J. Shukla on September 5, 2016 at 9:21am — No Comments

પ્રેમ એટલે....

પ્રેમ એટલે....

પ્રેમ એક લાગણી છે,અહેસાસ છે.

પ્રેમ એ ગુણ અને અવગુણનો સહવાસ છે.

પ્રેમ માતાનું વ્હાલભર્યું સ્મિત છે,

પ્રેમ પિતાએ ગાયેલું હાલરડું-ગીત છે.

પ્રેમ એ બહેનની રક્ષા કરવા અપાયેલું વચન છે.

પ્રેમ ભાઈ-બહેનો સાથે રચાયેલું સુંદર ચમન છે.

પ્રેમ મિત્રોની ટોળકીમાં કોઈ એક જ મિત્ર પર થતી મશ્કરી છે.

ને જરૂર પડ્યે મિત્રોની મદદ માટે બનતી ટોળી લશ્કરી છે.

પ્રેમ પ્રેમિકાના વારંવાર રીસામણા છે.

પ્રેમ ડેરી મિલ્ક સિલ્ક આપીને કરેલા મનામણાં છે.

પ્રેમ બીજા માટે…

Continue

Added by Harshit J. Shukla on August 31, 2016 at 9:33am — No Comments

युवा

એક પ્રયત્ન હિન્દીમાં લખવાનો...પ્રથમ વાર એક કવિતા હિન્દી માં લખી છે,

આશા કરું કે સૌને ગમશે...हमारे देश के नेताओं की भी अज़ब विटंबना है,

जो दूसरे करे,वो उन्हें भी करना है |

ऊपरी की बातो का अक्षरश: पालन करते है,

कंप्यूटर में कुछ पल्ले नहीं पड़ता,फिर भी ट्वीट करते है |

और सफाई को भी सफाई से ना लिख पाने वाले,

आजकल ज्यादातर हाथमे झाड़ू लिए पाए जाते है |

अपनी सीनियरिटी के बल पर चुनाव में टिकिट पाते है,

और आधा चुनाव तो अपने अनुभव से ही जीत जाते है…

Continue

Added by Harshit J. Shukla on July 12, 2016 at 9:31am — No Comments

એક સુરતી પ્રેમીની વેદના...

એક સુરતી પ્રેમીની વેદના આ હઝલ સ્વરૂપે રજું કરું છું...

કે...

"ગયા શનિવારે, મને ઉપડી'તી પીડા મારા ઉદરમાં,

નક્કી આપણા પ્રેમની જાણ થઇ બધાને તારા ઘરમાં.

પ્રેમ-પ્રસંગનો બોમ્બ ફૂટ્યો,હાહાકાર મચ્યો ચારેકોર,

પેલીનાં મા-બાપે, મારાથી દૂર રહેવા પ્રથમ કરી ટકોર.…

Continue

Added by Harshit J. Shukla on July 5, 2016 at 11:27am — 4 Comments

Life and True Friends that Never Ends without each others.

"My friends also blame me because I am not giving them enough time and Yaaa, their saying is completely right but I sometimes feel helpless from my side. But one thing I must admit here that by God's grace and touch wood...I have the best lobby of friends..so sometimes I become very possessive about them...Yaa they got angry on me many times,we quarreled frequently and now they are used to with my "No" or "Dekhte Hai" to every plan they made for get to gather but at…

Continue

Added by Harshit J. Shukla on July 2, 2016 at 6:59am — 2 Comments

કોરું પાનૂં

તુ મારા જીવનનું કોરુ પાનું, કોરું જ રહી ગયુ,

કંઇક લખવાનું વિચાર્યુ, પણ મોડું થઇ ગયૂ.

તેમને ચાહવાની સજા,તેમને ભુલાવીને ભોગવું છું,

જેની યાદ હતી એક પવનનૂં ઝોકું, તે વાવાઝોડું થઇ ગયું.

મેં મારા તરફથી કોઇ ભૂલ કે દગો થવા ન'તો દીધો,

એ તો મ હતું, ચંચળ, કે જેને કોઇ બીજું ગમી…

Continue

Added by Harshit J. Shukla on June 15, 2016 at 9:40am — 1 Comment

પૂર્ણવિરામ

હું, તુ અને આપણે, પછી પૂર્ણવિરામ,

પણ એ પૂર્ણવિરામોની વચ્ચે ઘણા છે, અલ્પવિરામ.

આપણી આ દુનિયા જ ટેકાથી ટકી છે,

સાથ મળે કોઈનો તો ઉદગાર(!) ને પછી પૂર્ણવિરામ.

એક તુ છે મારા સવાલોના બધા જવાબ,

બાકી બધા જ છે હજી પણ અટપટા પ્રશ્નાર્થ (?).

ને તારા…

Continue

Added by Harshit J. Shukla on June 1, 2016 at 10:00am — No Comments

ઈશ્વર

એ ઇશ્વર છે, એને પૂજવાની જરુર નથી,

એ તો મોર જ છે, એના ઈંડા ચીતરવાની જરુર નથી,

મન નિર્મળ કરી, રાખ શ્રધા તારા ઇષ્ટ્દેવ પર,

એને તારા પર પૂર્ણ વિશ્વાસ છે,

એને તારી ખાતરીની જરુર નથી...

-હરિ.

Added by Harshit J. Shukla on April 28, 2016 at 10:35am — No Comments

હિસાબ કરીએ

બહુ ઉજવી હોળી ખૂબ રમ્ય ધૂળેટી, હવે હિસાબ કરીએ,

માર્ચનું છેલ્લુ અઠવાડિયુ આવી ગયુ, હવે હિસાબ કરીએ,

 

જેટલા પણ વ્યવહારો કર્યા આ વખતે, તેને પાછા તપાસીએ,

બાકીઓ આગળ ખેંચી,સરભર કરી અંતે હવે હિસાબ કરીએ,

 

નફા-તોટાનું પત્રક બનાવી, વર્ષનું સરવૈયું બનાવીએ,

તફાવતની રકમ ઉપલકમાં નાંખી, હવે હિસાબ કરીએ,

 

અંગન જીવનમાં પણ આવૂં  જ વલણ જો અપનાવીએ,

જૂની કડવાશોને કાઢીને,વર્ષે-દહાડે હિસાબ કરીએ,

 

-હર્ષિત શુક્લ "હરિ"

Added by Harshit J. Shukla on March 26, 2016 at 8:58am — 2 Comments

શરૂઆત કરુ છું....

સાહિત્યની બારાક્ષ્રરીથી આ સફરની શરૂઆત કરું છું,

ફક્ત શબ્દોનાં પ્રાસ બેસે, એ યત્ને ગઝલની રજૂઆત કરું છું.

આ ક્ષેત્રમાં નવો નિશાળીયો એવો હું,

ભવિષ્યમાં સંભારવા લાયક કવિ બનું,એ યાચના કરું છું.

ગઝલ એ પ્રેમનો અંશ છે, એ બરબર સમજું છું,

તેથી જ ભવિષ્યમાં પ્રેમ થશે જ, એ આશા એ તૈયારી હાલથી જ કરું છું.

આમ તો સાહિત્યનો શિખર ચઢવો અઘરો છે,

માટે ટોચ પર જવા, પા-પા પગલી ભરુ છું.

અને, મારો શબ્દોનો ખજાનો ઓછો છે, હજુ હુ ઘડયો નથી,

પણ હાજરમાં જે છે "હરિ" પાસે,એ હું…

Continue

Added by Harshit J. Shukla on March 23, 2016 at 9:25am — 3 Comments

Blog Posts

No parallel for freedom

Posted by Hasmukh amathalal mehta on May 22, 2019 at 3:04pm 0 Comments

No parallel for freedom

Wednesday,22nd May 2019

 …

Continue

Light is within

Posted by Hasmukh amathalal mehta on May 22, 2019 at 3:01pm 0 Comments

Light is within

Wednesday,22nd May 2019

 …

Continue

Their own contribution

Posted by Hasmukh amathalal mehta on May 22, 2019 at 2:56pm 0 Comments

Their contribution here

Monday,19th May 2019

 

You are a human being

but always try to bring

some kind of happiness

and wear a smile on the face

 

sometimes you are lucky

and remain blessed by an almighty

the person feels so much excited

and remains…

Continue

Nothing concerns us

Posted by Hasmukh amathalal mehta on May 21, 2019 at 6:11am 0 Comments

Nothing concerns us 

​​​​​​​Monday,20th May 2019…

Continue

Count no days

Posted by Hasmukh amathalal mehta on May 21, 2019 at 6:00am 0 Comments

Count no days

Tuesday,20th May 2019

 …

Continue

With decent behavior

Posted by Hasmukh amathalal mehta on May 21, 2019 at 5:59am 0 Comments

With decent behavior

Tuesday,20th May 2019

 …

Continue

Never hurt feelings

Posted by Hasmukh amathalal mehta on May 20, 2019 at 6:15am 0 Comments

Never hurts feelings

Monday,20th May 2019

 …

Continue

Never hurt feelings

Posted by Hasmukh amathalal mehta on May 20, 2019 at 6:15am 0 Comments

Never hurts feelings

Monday,20th May 2019

 …

Continue

Got an answer

Posted by Hasmukh amathalal mehta on May 20, 2019 at 6:09am 0 Comments

Got an answer

Saturday.18th May 2019

 …

Continue

Break any wall

Posted by Hasmukh amathalal mehta on May 20, 2019 at 6:05am 0 Comments

Break any wall

Monday,20th May 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service