આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર, જમા માત્ર ઉઝરડા ! આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ ને, વાયદા બધા માંડી વાળેલા, સપનાં વિશે વિગત નથી ખાસ. આટલું જ…

આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.

સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.

ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ.

અંધારૂં હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું -

આખીય રાત પછી આંખો મીંચાય કંઈ ?

પડખાં બદલતાં મેં પૂંછ્યું -
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?

Views: 249

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by kalpesh kandoriya on March 10, 2015 at 10:14am

આપના શબ્દો વાંચી શમણું આવી ગયું,

જન્મોના હિસાબો નોંધવા ઊંઘ ઉડાવી ગયું,

ઝઘડાઓની બાદબાકી ને યાદોનો સરવાળો કરવો રહ્યો,

હવે તો સંબંધોનો ક્યાસ કાઢવો રહ્યો.

Comment by Ansuya Nalin Desai on February 7, 2015 at 1:58pm

કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?

wah wah khub sundar rachana

Comment by Shamma on November 11, 2014 at 3:40am
Your krushnayan...... Excellent......excellent.....excellent.....teen baar padhi.....thank you medam.
Comment by DiNkarRay on August 22, 2014 at 12:06pm

આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર, જમા માત્ર ઉઝરડા ! આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ ને, વાયદા બધા માંડી વાળેલા, સપનાં વિશે વિગત નથી ખાસ.

Comment by VISHNU DESAI "shreepati" on November 24, 2013 at 10:50am

nice poem medam.

Comment by jacks4u on November 23, 2013 at 2:29pm

nice one dear..

Blog Posts

No more wish

Posted by Hasmukh amathalal mehta on June 25, 2019 at 9:48am 0 Comments

Tuesday, June 25, 2019

9:14 AM

No more…

Continue

Raise head high

Posted by Hasmukh amathalal mehta on June 25, 2019 at 9:45am 0 Comments

Raise head high

Monday,24th June 2019

 …

Continue

Fire flames

Posted by Hasmukh amathalal mehta on June 25, 2019 at 9:35am 0 Comments

Fire flames

Monday,24th June 2019

 …

Continue

The name of forgiveness

Posted by Hasmukh amathalal mehta on June 24, 2019 at 8:15am 0 Comments

Name of forgiveness

Monday,24th June 2019

 …

Continue

Simple occurance

Posted by Hasmukh amathalal mehta on June 24, 2019 at 8:03am 0 Comments

Simple occurrence

Monday,24th June 2019

 …

Continue

I am an ultimate

Posted by Hasmukh amathalal mehta on June 22, 2019 at 9:49am 0 Comments

I am an ultimate

Saturday,22nd June 2019

 

I am an ultimate death

and allow an easy breath

to any person

who lives with the aim of noble relation

 

It is an end destination

that has a beautiful indication

that you adopt a good approach

and fear not as…

Continue

Work with sacrifice

Posted by Hasmukh amathalal mehta on June 22, 2019 at 9:38am 0 Comments

Work with sacrifice

Saturday, June 22, 2019

10:39 AM

 

 It is very hard to get

and allow it to be lapsed or let

things won't come to you in an easy way

you need to concentrate, anyway

 

it has no parallel

nobody may come and tell

that you need to go in this…

Continue

Damnn wild

Posted by Hasmukh amathalal mehta on June 22, 2019 at 9:37am 0 Comments

Make sure you not hurt yourself

In a process of hurting me … Sany Bristani

 …

Continue

मेरी आंखो ने एक ख्वाब देखा !

Posted by Gita Negi on June 20, 2019 at 5:30pm 0 Comments

‍‍मेरी आँखों ने एक ख्वाब देखा ,

सपने में एक पिता को देखा

व्यवहार  से कठोर,ह्रदय से नर्म इंसान को देखा

ठान ले तो चट्टान  सा  द्रढ़ इंसान देखा ,

प्यार में  मोम  सा पिघलता  शक्श देखा !

कितने रूप संजो  रखे थे भीतर ही भीतर ,

किसी नारियल  की तरह ,

खुदको परत  बा परत ढकता देखा!

दुनिया की तकलीफ खुदपे लेते ,

अपनों को सब से बचाते देखा!

मेरी आँखों  ने एक ख्वाब देखा ,

खयालो में उससे मुस्कुराते देखा

हाथों में  उसके नन्ही सी जान दिखी !

मनमें छलकता…

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service