બાળકો વિનાના આ શહેરમાં મારી માસુમિયતને ક્યાં સંતાડવી ?

અત્યારે હું સીરિયાના કવિ નિજાર કબ્બાની કવિતા વાંચી રહ્યો છું.શિયાળાની સવાર છે છતાં કવિ નિજારની આ કવિતા મને અપસેટ કરી મૂકે છે. આ કવિતા આપ સહુ મિત્રો સાથે હું શેર કરુછું )

" દોસ્ત અને દુશ્મન મારા ઉપર ઈલ્ઝામ લગાવે છે કે હું શહરિયાર જેવો છું ( અરેબિયન નાઈટ્સમાં શહરિયારનું એક પાત્ર આવે છે એને એની પત્નીએ દગો દઈ દીધો છે એટલે શહરિયાર પાગલ થઇ ગયો છે ) અરે ભાઈ ઈલ્ઝામને એકઠા કરીને રાખવા જેમ જૂની ટપાલ ટીકીટો અને બાકસમાં દિવાસળીઓ હોય. ઈલ્ઝામને જૂની તસ્વીરોની જેમ દીવાલ પર ટાંગો એ લોકો કહે છે કે હું નાર્સિસીસ છું. ઈડિયટ છું. સેડીષ્ટ છું. જેમ છબી મધે એમ મારા ઉપર આરોપ માંધતા જ જાય છે જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ભણેલા ગણેલા છે અને હું પથભ્રષ્ટ અભણ છું. મારી ગવાહીને કોઈ નહિ સાંભળે કારણકે ન્યાયાધીશ પક્ષપાતી છે બીજા સાક્ષીઓને લાંચ અપાઈ ગઈ છે. મને તો કેસ ચલાવ્યા વિના જ અપરાધી ઘોષિત કરી દીધો છે મારા બચપણને કોઈ સમજતું નથી. મારી માસુમીય્તને કોઈ સમજતું નથી. હું બરફની દિવાલોવાળા શહેરમાંથી આવું છું. મેં ક્યારેય ગુલાબનું ફૂલ ખરીદ્યું નથી કે નથી ખરીદી કોઈ શાયરીની કિતાબ હું કોઈ માફિયા નથી મને લેશમાત્ર એવી ઉમીદ નથી કે કોઈ ઇન્સાનને બેકસુર સાબિત કરવાની। હું બહુ જ ઊંચા અવાજે એ કહેવા માગું છું કે મેં શહરિયારનો માર્ગ પસંદ કર્યો નથી હું હત્યારો નથી. મેં ક્યારેય કોઈ છોકરી ઉપર તેજાબ નથી ફેંક્યો હું એક કવિ છું, જે બહુ ઊંચા અવાજે લખે છે, અને ઊંચા અવાજ ને પ્રેમ કરે છે હું એક નીલી આંખો વાળો બાળક છું. આ બાળકો વગરના શહેરના દરવાજે મને ફાંસીએ લટકાવી સેવામાં આવ્યો છે " નિજાર કબ્બાનીને એ વાતનું અહીં આશ્ચર્ય છે બાળકો વિનાના આ શહેરમાં મારી માસુમિયતને ક્યાં સંતાડવી ? 21 માર્ચ 1923 માં દમાંસ્ક્સમાં જન્મેલા આ કવિ ડીપ્લોમેટ કતા. સીરિયાના વિદેશ વિભાગમાં એમને અનેક દેશોમાં કોન્સલ જનરલ તરીકે સેવા આપી હપી હતી. સીરીયન કવિતાઓમાં નીજારની આગવી મુદ્રા છે.

Views: 159

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Inseparable part

Posted by Hasmukh amathalal mehta on September 18, 2019 at 3:16pm 0 Comments

Inseparable parts

Wednesday,18th September 2019

 …

Continue

Poetess-Brilliant with a divine look

Posted by Hasmukh amathalal mehta on September 18, 2019 at 3:11pm 0 Comments

 

Poetess- Brilliant with divine look

Wednesday,18th September 2019

 

When the sun shines!

there is nothing left to define

you always feel fine

with so much pleasure…

Continue

Not ruled out

Posted by Hasmukh amathalal mehta on September 18, 2019 at 1:22pm 0 Comments

Not ruled out

Wednesday, 18th September 2019

 …

Continue

Not ruled out

Posted by Hasmukh amathalal mehta on September 18, 2019 at 1:22pm 0 Comments

Not ruled out

Wednesday, 18th September 2019

 …

Continue

Real world

Posted by Hasmukh amathalal mehta on September 17, 2019 at 3:58pm 0 Comments

Real-world

Tuesday,17th September 2019

 

What we see through eyes is really not real!

what we think or dream of is unreal!

what is likely to happen is real

so compromise with the mind and make the deal

 

world same

people are also the same

so claim your self

like a hidden…

Continue

Long live_Indian Prime Minister

Posted by Hasmukh amathalal mehta on September 17, 2019 at 3:56pm 0 Comments

Long live ..Indian Prime Minister

Tuesday,17th September 2019

 

Yes, it is a birthday celebration

we feel proud as Indian citizens

not only with the pride to keep head high

but to feel good for the motherland

 

What has he done for the country?

why is he accepted star leader…

Continue

Life may give in

Posted by Hasmukh amathalal mehta on September 17, 2019 at 3:23pm 0 Comments

Life may give in

Tuesday,17th September 2019Life is a real struggle

it is tackled by the people

but depends on the individuals

how do they address at their levelswhat else can you do?

except to pass through

and face the challenges

and equally managelife may pose a…

Continue

Cough out

Posted by Hasmukh amathalal mehta on September 16, 2019 at 2:43pm 0 Comments

Generous behavior

Posted by Hasmukh amathalal mehta on September 16, 2019 at 12:52pm 0 Comments

Generous behavior

Sunday,15th September 2019People come and go

like the wind and blow

the tune momentarily

and depart mysteriouslyyou find such people

in your struggle

but they leave you…

Continue

Not a blade of grass

Posted by Hasmukh amathalal mehta on September 16, 2019 at 11:59am 0 Comments

 Not a blade of grass

 

Monday, September 16, 2019

7:42 AM

 

I fear not

and get caught

in the confusion

you have blessed us with the vision

 

I knell down

and make it known

that you are the supreme authority

and known as an almighty

 

not a blade…

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service