-: 'શીલ'ભંગ :- ગઝલ મારી સાથે હરપળ હોય છે... પીછો જ નથી છોડતી ... ખૂબ પ્રેમ કરે છે એ મને કદાચ હું પણ એને એટલો જ પ્રેમ કરું છું .... હા ! એ સાચું કે હું એની જેમ જાહેર ન કરી શકું. .... કવયત્રી છું ને હ…

-: 'શીલ'ભંગ :-

ગઝલ મારી સાથે
હરપળ હોય છે...
પીછો જ નથી છોડતી ...
ખૂબ પ્રેમ કરે છે એ મને
કદાચ હું પણ એને એટલો જ
પ્રેમ કરું છું ....
હા ! એ સાચું કે હું એની જેમ
જાહેર ન કરી શકું. ....
કવયત્રી છું ને હું ,
ને એ પણ કમજોર દિલની
એટલે જ કદાચ. ....
મારી આ ખામીની પૂર્તિ કરવા
પાછલી રાતે 'એ '
કોરા કાગળ પરથી ઉતરી
મારી રજાઈમાં આવીને સૂઈ ગઈ
પરોઢ થતા એણે
જન્મ પણ લઈ લીધો
તારા અહેસાસોની ગરમી
સાથે હતીને ..એટલે જ શક્ય બન્યું હશે

©હેમશીલા માહેશ્વરી"શીલ"

Views: 7

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Ahmedabad Poetry Festival

             


Blog Posts

શબ્દો નું મૌન

Posted by Hasmukh amathalal mehta on June 23, 2017 at 12:16am 0 Comments

 

શબ્દો નું મૌન

 

શબ્દો નું મૌન વિનાશ ને…

Continue

On mind

Posted by Hasmukh amathalal mehta on June 22, 2017 at 11:52pm 0 Comments

On mind

 

Until your face lines…

Continue

My best female friend

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 11:04pm 0 Comments

My best female friend

 

What did I see in…

Continue

God you are

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 12:06pm 0 Comments

God you are

 

It is social…

Continue

Open exposure

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:15am 0 Comments

Open exposure

 

Love has master…

Continue

Source

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:00am 0 Comments

Source

 

You are no fool

You must…

Continue

હવે મુકો પ્રસ્તાવ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 11:54pm 0 Comments

હવે મુકો પ્રસ્તાવ

 

સવાલ લાગણીઓનો…

Continue

દેશ નું નામ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 4:28pm 0 Comments

દેશ નું નામ

મારી નજર છતપર ચોંટી

વિચાર્યું કેવી…

Continue

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service