આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો ત્યાં એક નવો ઘાવ ઉગી નીકળે અચાનક

નરી આંખે જુવો તો એક નાનું અમથું ઉઝરડું ય જોવા ના મળે

 

હથિયાર નો કોઈ ઉપયોગ નહિ, ના કોઈ યુદ્ધ ના એંધાણ

છતાં ઠેરઠેર દેહ પર હજારો ઝખ્મો ના ઊંડાણ જોવા મળે

 

દુનિયા સાથે લડાઈ લડ્યા હોય તો કોઈ જુવે ને જાણે પણ ખરા

પડછાયા સાથે બાથ ભીડી હોય એના ક્યાં વિધાન જોવા મળે ?

 

પરાજિત થવાનું નક્કી જ હોય જ્યાં સનમ ના સામે,

જીતી જાવ જો તમે, કઈ ખુશી નો તમને મુકામ જોવા મળે ?

 

 

--- દીપ "અદ્વૈત"

11.38 AM, DT - 12.08.2017

Views: 2

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Ahmedabad Poetry Festival

             


Blog Posts

Laid like flower

Posted by Hasmukh amathalal mehta on August 19, 2017 at 10:46am 0 Comments

 

Laid like flower

 

She was laid like…

Continue

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted by Hemshila maheshwari on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની… Continue

પર્યુષણ પર્વ

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 5:03am 0 Comments

પર્યુષણ પર્વ

 

નિજ ના વખાણ

કઈ…

Continue

Anarchy

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 4:35am 0 Comments

Anarchy

 

They are from us

Who have distrust?

Mind totally poisoned

And turned terrorists

 

The religion is just weapon

To get funds from other nations

Involve in bloodbath

In…

Continue

મન સાથે સુલેહ

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:20pm 0 Comments

 

દરેક વર્ષ

લાવે ચેતના અને હર્ષ

હું…

Continue

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:19pm 0 Comments

વસિયત

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am 0 Comments

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે…

Continue

ઉઝરડું

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 12, 2017 at 3:54pm 0 Comments

આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો…

Continue

मुलाकात

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:36pm 0 Comments

छोडो अब उनकी बात क्या करनी

जो भूला दे, उसकी फ़रयाद क्या करनी

 …

Continue

Posted by Hemshila maheshwari on August 9, 2017 at 7:07am 0 Comments

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service