તું, તમે

કેમ કરી વિસ્તારું શબ્દમાં,

નિખાલસતા તારી આંખોની,

સ્મિત શીશુ સમાન

મસ્તીમાં હેડફોન લગાવી,

ડોલતો મોજમાં, જાણે

અલગારી જીવ..

કાળું એ ‘ફેવરીટ’ શર્ટ

ઓપતું’તું ચંદ્રમાં ઉપર ડાઘ સરીખું,

ઉચાટ સંતાડવા જ કદાચ,

‘કુલ’ દેખાવા

મનને વાળી રહ્યો તું

ઉભી હું સમક્ષ તારી,

નીરખતી

નિજાનંદ તારો,

આપણા માહ્લુલું વાળી ‘ફીલિંગ’

ને કાળું ‘ટી-શર્ટ’ મારું,

વેળાની રંગોળી પુરતું જાણે

મળી આંખો ને રચાયું

તારામૈત્રક,

શબ્દની સાખ પૂરે આંખો

બંનેનું,

સ્મિત પણ નિરાળું

લખલખું ઉત્સાહનું નીસર્યું

અનિયમિત

શ્વાસની ગતિ

ઠંડીગાર થઈ મનમાટી,

દીઠું મુખડું પ્રત્યક્ષ

ભવિષ્યની સફર ખેડી આવ્યું હૃદય

અજાણ્યો હતો સાવ

મુલાકાતને અંતે બની

સમૂંળગી હું તારી

સગાઈની વીટી થી

લગ્નની છેડાછેડી સુધીની

સફર રળિયામણી,

મખમલી યાદો ને રેશમી

સપનાંઓ સમો

સહવાસ,

કહે છે પ્રેમનો અંત લગ્ન,

મને તો શરૂઆત

ભાસે છે આ ભવની

કાળચક્ર ચાલે અવિરત,

રહીએ, સહીએ અડખે-પડખે

તારી મનગમતી પુરણપોળી

આરોગુ હું અને

મારી ભાવતી ચા તું પી લે

કયારેક..

બર્થડે અને એનિવર્સરીઓ

થી દવાઓ અને પ્રિસક્રીપ્શન

યાદ રાખવા સુધી,

અખંડ સૌભાગ્યવતીના

આશીર્વાદ સાર્થક કરું,

સોડ તાણું મૃત્યુની

તો પણ તારી

સફેદ ઘટાટોપ દાઢી

પંપાળતી પંપાળતી…

 

-જાનકી રાવલ જાની

Views: 111

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Suresh Shah on September 10, 2017 at 1:43am

Thanks. This is beautiful. Your choice of words/lyrics is amazing!

સગાઈની વીટી થી

લગ્નની છેડાછેડી સુધીની

સફર રળિયામણી,

કહે છે પ્રેમનો અંત લગ્ન,

મને તો શરૂઆત

ભાસે છે આ ભવની

કાળચક્ર ચાલે અવિરત,

રહીએ, સહીએ અડખે-પડખે

Comment by Facestorys.com Admin on September 8, 2017 at 8:04am
Wonderful!

Blog Posts

Freedom exists

Posted by Hasmukh amathalal mehta on April 19, 2019 at 3:07pm 0 Comments

 

Freedom exists

Thursday,18th April 2019

 …

Continue

With the destiny

Posted by Hasmukh amathalal mehta on April 19, 2019 at 3:02pm 0 Comments

With the destiny

Friday,19th April 2019

 

There lays…

Continue

In the time of

Posted by Hasmukh amathalal mehta on April 19, 2019 at 10:01am 0 Comments

In the time of

Friday,19th April 2019

 …

Continue

A man without

Posted by Hasmukh amathalal mehta on April 18, 2019 at 9:53am 0 Comments

A man without

Thursday,18th April 2019

 

A man without the woman

you can't dream even

it is like a body without a soul

that can respond to no call

 

the woman is really a gift

and can shift

an entire scenario

into unimaginable ratio

 

what can we…

Continue

Love's spell

Posted by Hasmukh amathalal mehta on April 18, 2019 at 9:48am 0 Comments

Love' spell

Thursday,18th April 2019

 

How do I feel day?

not in an unusual way

but in a sensible manner

the feelings of joy you offered

 

I had nothing in mind

that you tried to find

in me in a beautiful manner

and whispered in a ears

 

I always dreamed about a…

Continue

With a resolve

Posted by Hasmukh amathalal mehta on April 18, 2019 at 9:43am 0 Comments

With a resolve to spell

Wednesday,16th April 2019

Friends and enemy 

bring no end to an enmity

flowers never leave the fragrance

but we fail to seize the chance

Allah* or an almighty never like

but we strike

with full zeal

and…

Continue

The honest approach

Posted by Hasmukh amathalal mehta on April 17, 2019 at 9:36am 0 Comments

The honest approach

Tuesday,15th April 2019

 …

Continue

Ultimate end

Posted by Hasmukh amathalal mehta on April 17, 2019 at 9:25am 0 Comments

Ultimate end

Tuesday,15th April 2019

 

The life extends

and sends

some signals

for all the people

 

life has stretched

and reached

to the end of no return

it gives twist or turn

 

not to take it lightly

and to follow it rightly

with all challenges…

Continue

Bring in secret

Posted by Hasmukh amathalal mehta on April 17, 2019 at 9:18am 0 Comments

Bring in secret
Wednesday,16th April 2019
 
Let us take a rain…
Continue

Life, like flower

Posted by Hasmukh amathalal mehta on April 16, 2019 at 8:57am 0 Comments

Life, like a flower

Tuesdaym15th April 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service