હું એક લેખિકા ડ્રેસિંગ ટેબલ પર પડેલ ભિન્ન ભિન્ન પ્રસાધનો જેવી જે એની  ઉજાગરી આંખોમાં સૂરમો આંજીને, કરી દે છે એને મારી કવિતાની પીઠી મારા સંવેદનો વાંચી રંગાઈ જાય છે એના હોઠની લાલી હું એક લેખિકા …

હું એક લેખિકા
ડ્રેસિંગ ટેબલ પર પડેલ
ભિન્ન ભિન્ન પ્રસાધનો જેવી
જે એની  ઉજાગરી આંખોમાં
સૂરમો આંજીને, કરી દે છે એને
મારી કવિતાની પીઠી
મારા સંવેદનો વાંચી
રંગાઈ જાય છે એના હોઠની લાલી

હું એક લેખિકા
અડધી રાતે જો ગામના પાદરે બેસી જાઉં, 
તો , આકાશના તારા આવી કરી જાય
ખગોળીય ઉજાસ

હું એક લેખિકા
નથી હું કોઈ મનુ ની ઉત્તરાધિકારી
જે ફરી ફરી રચે નવી સૃષ્ટિ  ,પણ જો
હું મારી કલમ ખેડવા માંડુ તો
એક અલાયદો અધ્યાય, એક હિસ્સો
જરુર રચાઈ જાય
જેને સર્જનહાર બ્રહ્મા પણ નકારી ન શકે

હું  એક લેખિકા
સભાના મોહ વગર કોઈ એક ખાસ સામે
જો બોલવા લાગું કવિતા....સજી ધજીને
 તો શાયદ ઈન્દ્રાસન પણ ડોલી ઉઠે

હું એક લેખિકા
સીતા જેવી સુવર્ણમૃગ લાલસા
હું નથી રાખતી , નથી તોડવી મારે કોઈ
લક્ષ્મણરેખા 
નથી રાખતી હું કામદેવ જેવા ફુલના ધનૂષબાણ
તે છતાંય મારા અક્ષરોનો જાદુ
યથાવત્ હોય છે
જે એને પ્રેમ કરવા મજબૂર કરી શકે

હું એક લેખિકા
ક્યારેક ખુલ્લા વાળને કાલીઘટા બનાવી
વરસાવું
ક્યારેક સાડીનો છેડો કમરમાં ખોસી
બાવલા-ઝાળા ખેરવું
તો પણ નવોઢા લાગું

હું એક લેખિકા
મારી વસિયતમાં તમને મળશે
વપરાયેલી પેન પેન્સિલનો ઢગલો
અડધી લખેલી અડધી કોરી
અગણિત નોટબુકો
રદ્દી કાગળોમાં ડુંસકા લેતી
અપરિપકવ કવિતાઓ
એકમેકને ગરમ કરતી બે-ચાર ડઝન  ઘડીબંધ શાલ
અને મારું નતમસ્તક ભાલ

હું એક લેખિકા

©હેમશીલા માહેશ્વરી'શીલ'

Views: 46

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Withdraw

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:40pm 0 Comments

Withdraw

Sunday,17th March 2019

 …

Continue

Bow my head

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:34pm 0 Comments

Bow my head

Monday,18th March 2019

 …

Continue

Poetry is rare gift

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:27pm 0 Comments

Poetry is a gift

Monday,18th March 2019

 

Poetry is God sent a gift

it can make a suitable shift

it creates no rift

but lifts the morale of all those who read…

Continue

No, you are out

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:54am 0 Comments

Sunday, March 17, 2019

6:48 AM

No, you are out…

Continue

Why do I write?

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:49am 0 Comments

 

Why do I write?

Sunday,17th March 2019

 …

Continue

Listen to your own

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:45am 0 Comments

Listen to your own

Sunday,17th March 2019

 …

Continue

Love and gesture

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:37am 0 Comments

 

Love and gesture

Saturday,16th March 2019

 …

Continue

Only way as

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:32am 0 Comments

 

Only way as

 

Friday, February 9, 2018

7:26 AM

 

Love is what we long

And take care not to go wrong

We live among the people

Who always strive hard with the struggle

 

We know that life is short

So we need to love as living art

Where pain anguish remains an…

Continue

Enough to be

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:28am 0 Comments

Enough to be

Saturday,16th March 2019

 

Let the love flow

and by the popular saying

if not now, then never

life shall never appear again

 

Celebrate the birthday with resolve

be resolute to solve within

let your affection openly appear

for mankind not to…

Continue

Your words

Posted by Hasmukh amathalal mehta on March 15, 2019 at 8:36am 0 Comments

Your words

Friday,15th March 2019

 

I kneel down to lord

and exchange a word

of hopefulness for the future

and seel merciful assurance

 

I saw bright hope

and allowed your cap

on my head with the label

I felt it so well

 

to some extent

I conceded at…

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service