દાદા

 

બુધવાર,4 જુલાઈ 2018

 

તમારી લાંબી હો આવરદા

અમે ભૂલકા ઓ ઈચ્છી એ સદા

તમે આમારા બધા ના વડા।

 

તમે અમારા ઘેઘૂર વડલા

તમે અમને છાતી સરખા રાખી કર્યા વહાલા 

સદા મળી અમને તમારી છત્રછાયા

અમે રહયા તમારા લાડકવાયા

 

તમે રહો સદા તંદુરસ્ત

કદી ના થાય તમારો સૂરજ અસ્ત

અમે કરીએ  દીર્ઘાયુ આયુષ્ય ની કામના

આપની હો પ્રશંસા અને થાય નામના

 

અમારી પ્રભુ ને એક જ પ્ર્રાર્થના

આપ રહો સ્વસ્થ  કુટુંબ ના, અને રહો મોભી કુટુંબ ના

તમારી હાજરી જ અમોને દર્શન કરાવે પ્રભુ ના

ઘર માં રહે શાંતિ અને સલામતી ની  ભાવના।

 

અમારી સદા રહે  એકજ અભ્યર્થના

અમે આપતા રહીએ  અભિનંદન અને શુભકામના 

વરસો વરસ આ શુભ દિવસ આવતો રહે

આપના આશીર્વા અમોને સદા મળતા રહે।

 

હસમુખ અમથાલાલ મહેતા

Views: 6

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

No words with me

Posted by Hasmukh amathalal mehta on July 15, 2018 at 3:30pm 0 Comments

No words with me

Sunday,15th July 2018

 

No words with me for her praise

as she has the bold steps to chase

I have seen her in action

with so much of dedication

 

she can be termed as the selfless creature

so much important for our future

no…

Continue

દેહાંતદંડ ની માગણી

Posted by Hasmukh amathalal mehta on July 15, 2018 at 3:00pm 0 Comments

દેહાંતદંડ ની માગણી

 

રવિવાર ,15 જુલાઈ 2018

 

બોલવું જોઈએ કૈંક

આ તો લાગી ગયું કલંક

છે ને કમાલ?

સારી છોકરી ને જોઈ ને કહી દીધું"છે અવ્વલ અને માલ"?

 

મારા પગ નીચે થી ધરતી સરકી ગઈ

મને લાગ્યુ મારી માની આબરૂં લેવાઈ ગઈ

મારી નજર નાની બહેન તરફ…

Continue

haiku

Posted by Manisha joban desai on July 14, 2018 at 5:34pm 0 Comments

Poetry plays role

Posted by Hasmukh amathalal mehta on July 14, 2018 at 5:05am 0 Comments

Poetry plays a role
Saturday, 14th July 2018
 
Poetry is…
Continue

With flowers in

Posted by Hasmukh amathalal mehta on July 14, 2018 at 4:30am 0 Comments

With flowers

Saturday, 14th July 2018

 

I know only one thing

how to bring?

the closeness of nature

for my future

 

I may have no garden

but I can find heaven

on the earth

and take an easy breath

 

the garden may have many…

Continue

Form of purity

Posted by Hasmukh amathalal mehta on July 13, 2018 at 4:58am 0 Comments

Form of purity

Friday, 13th July 2018

Poetry is divinity 

another form of purity 

that has flowed directly from an almighty 

with the message fo humanity

not the…

Continue

ગબડાવો ગાડું

Posted by Hasmukh amathalal mehta on July 13, 2018 at 4:19am 0 Comments

ગબડાવો ગાડુંગુરુવાર,12જુલાઈ 2018તારી આંખો ના પલકારા 

વીજળી ના લાગે ચમકારા 

પણ નથી હું આવારા 

લોકો કહે મને કુંવારા। ખબર નથી કે ક્યારે! 

પણ ઘર મંડાશે…

Continue

ઉપાય

Posted by Hemshila maheshwari on July 12, 2018 at 12:08pm 0 Comments

જ્યારે....

---- એકલતા ભરડો લે

---- પથારીમાં ચૂપકીદી છવાય

---- હ્રદયમાં ડૂમા , ડુસકાં સાથે

શ્વાસ ગૂંચવાય

---- ઓરડાનું ટાઢોડું ભીંતે છલકાય

---- અતિક્ષારિત જૂનું કમાડ ઓઝપાય

ત્યારે

તારા અંગોના વળાંક પરથી થઈને,

ટેરવાના છેવાડે

રહે છે એક સાહિત્યિક જીવ.

મળી લેજે એકવાર એ કવિ જીવને

જે રોજીંદી ઘટમાળ વચ્ચે

સમય ચોરીને ચિતરે છે,

ગુલમ્હોરી ચાંદનીમાં

અગડમ બગડમ વિચારોને.....

વેરે છે કોરા કાગળની જમીન પર, …

Continue

Illegal settlements and politics

Posted by Hasmukh amathalal mehta on July 12, 2018 at 3:43am 0 Comments

llegal settlement and politics

Thursday, 12th July 2018…

Continue

Introduction of a new scene

Posted by Hasmukh amathalal mehta on July 10, 2018 at 3:43am 0 Comments

Introduction of a new scene

Tuesday, 1oth July 2018

 

I always take the help of a picture

and doubly assure

that it conveys the proper message

and creates the impression of the page

 

it serves the basic purpose

as the medium, you…

Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service